Home » Lifestyle » Beauty » સૂકા અને ફાટી ગયેલા હોઠ માટે ટીપ્સ

News timeline

Gandhinagar
1 hour ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
1 hour ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
5 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
6 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
7 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

સૂકા અને ફાટી ગયેલા હોઠ માટે ટીપ્સ

સુકા અને બદરંગ હોઠ પર લિપસ્ટિકની રંગત ક્યારેય આવતી નથી, તેના માટે જરૂરી છે કે હોઠને નરમ અને મુલાયમ બનાવી રાખો. જે યુવતીઓના હોઠ બદરંગ અથવા સુકા હોય છે તેઓ મેકઅપથી પહેલા લિપસ્ટિક ફિક્સ અથવા પ્રીમિયરનો ઉપયોગ કરે છે. આ પ્રકારના પ્રી કલર કોસ્ટમેટીક કન્ડીશન, એક્સફોલીએટ કરવા અને હોઠ પર એક સરખા રંગ માટે ઉપયોગી થાય છે.

હોઠની સૌથી મોટી સમસ્યા છે કે હોઠ વારંવાર છોલી જાય છે અને દાંતથી કપાવાથી થાય છે. તેનાથી હોઠ બદરંગ , સુકા અને કપાયેલા દેખાય છે. તમે શક્ય તેટલી ચિંતાજનક સ્થિતિમાંથી પસાર થાઓ પણ હોઠને દાંતની વચ્ચે ન ભીડો. હોઠો પર કોઈ પણ પ્રકારનું સુરક્ષા કવચ જેવી ત્વચા હોતી નથી, તેના માટે પર્યાવરણ અથવા કોઈ પણ ચેપની જલ્દી જ અસર થાય છે. સારી કંપની માટે લીપ કોસ્ટમેટીકનો ઉપયોગ કરશો તો શ્રેષ્ઠ રહેશે.

હોઠમાં બહુજ ઓછી માત્રામાં મેલેનીન હોય છે, જે પ્રાકૃતિક રીતે હોઠોની સુરક્ષા કરવામાં મદદ કરે છે. આમ તો સૂર્યના કિરણોથી બચાવ માટે સારી કંપનીઓની એસપીએફ યુક્ત લિપસ્ટિક પણ બઝારમાં ઉપલબ્ધ છે.

લિપસ્ટિકના શેડને રાખવા માટે હાથની પાછળ લગાવવાની બદલે આંગળીઓ પર લગાવો લિપસ્ટિક લગાવેલી આંગળીઓને હોઠો પાસે લઇ જઈને અરીસામાં જુઓ. તેનાથી તમે સારી રીતે અંદાજો લગાવી શકશો કે તમારા હોઠો પર લિપસ્ટિકનો કયો શેડ સારો લાગશે.

લિપસ્ટિકને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે લિપસ્ટિક લગાવ્યા બાદ ટીશ્યુ પેપરથી લિપસ્ટિક લાગેલા હોઠને હળવેથી દબાવો અને હોઠો પર પાઉડરનો હળવો ટચ આપો. લિપસ્ટિક મોડે સુધી સેટ રહેશે. શિમર રેડ લિપસ્ટિકને રેડ લીપ પેન્સિલ સાથે ઉપયોગ કરો. ઈચ્છો તો તેના સિવાય લીપ ગ્લોસ પણ લગાવો.