Home » Lifestyle » Health » બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

News timeline

Gandhinagar
36 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
45 mins ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
6 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. કહેવાય છે કે જો ડિલિવરીનાં એક જ વર્ષમાં મહિલા ફરીથી પ્રેગ્નન્ટ થઈ જાય તો એ તેનાં અને બાળકનાં સ્વાસ્થ્ય માટે ઠીક નથી.

જો કે અમેરિકાની હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અને કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાનાં નિષ્ણાંતોએ પ્રયોગ કરીને તારવ્યું છે કે ૧૨ મહિનાની અંદર ફરીથી પ્રેગ્નન્સી રહે તો એ માત્ર ૩૫ વર્ષથી મોટી વયની મહિલાઓમાં જ નહીં, કોઈ પણ વય-ઉંમરની મહિલાઓ માટે જોખમી છે.

હાં, ૩૫ વર્ષથી મોટી વયની મહિલાઓમાં બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ઓછો હોય છે એનું કારણ એ છે કે મોટા ભાગે આ મહિલાઓ મોડેથી ફેમિલી પ્લાનિંગ શરૂ કરે છે અને જાણી જોઈને બે બાળકો વચ્ચેનો સમય ઓછો રાખે છે. જો મમ્મી અને બાળક બંનેનું સ્વાસ્થ્ય સારું રહે એવું ઈચ્છતા હો તો બે પ્રેગનન્સી વચ્ચેનો ગાળો મિનિમમ ૧૨થી ૧૮ મહિનાનો હોવો જોઈએ.