Home » Lifestyle » Health » હળદર વાળું દૂધ પીવાથી આ દરેક ઇન્ફેક્શન કાયમ માટે થશે દૂર

News timeline

Bhuj
19 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
23 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

હળદર વાળું દૂધ પીવાથી આ દરેક ઇન્ફેક્શન કાયમ માટે થશે દૂર

સ્વાસ્થ્યની સમસ્યા હોય કે સ્વાસ્થ્યની સાચવણી બન્ને માટે હળદર વાળુ દૂધ ખૂબ ફાયદાકારક છે. સામાન્ય રીતે શરદી થવી કે શારીરિક પીડા થવા પર ઘરેલું ઇલાજ તરીકે હળદર વાળા દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે હળદર વાળા દૂધના એક નહીંમ પરંતુ અનેક ફાયદા છે. જે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. હળદર એન્ટીસેપ્ટિક અને એન્ટી બાયોટિક ગુણોના માટે જાણીતી છે અને દૂધ, કેલ્શ્યિમનો સ્ત્રોત હોવાની સાથે શરીર અને મગજ માટે અમૃત સમાન છે. પરંતુ જ્યારે બન્ને ગુણ મળી જાય તો તે સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે.
– જો કોઇ કારણોસપ શરીરની અંદર કે બહારની બાજુ ઇજા થાય છે તો હળદર વાળા દૂધથી જલદી રાહત મેળવી શકાય છે. કારણકે તે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક ગુણોના કારણે બેક્ટેરિયા થઇ શકતા નથી.
– કેટલીક વખત કોઇ કારણોસર શરીરમાં દુખાવો થવા લાગે છે તો હળદર વાળા દૂધથી આરામ મળે છે. તેમજ હાથ-પગમાં પણ દુખાવો થતો હોય છે તો રાતે સૂતા સમયે હળદર વાળા દૂધનું સેવન કરવું જોઇએ.
– દૂધમાં કેલ્શ્યિમ હોવાના કારણે તે હા઼ડકાને મજબૂત બનાવે છે અને હળદરના ગુણોના કારણે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેનાથી હાડકા સંબંધિત અન્ય સમસ્યાઓથી છૂટકારો મળે છે અને ઓસ્ટિોપોરોસિસમાં ઉણપ આવે છે.
– જો તમને ઉંઘ ન આવી રહી હોય તો તમારા માટે આ બેસ્ટ ઘરેલું નુસખો છે. રાતે ભોજન કર્યા બાદ સૂવાના અડધા કલાક પહેલા હળદર વાળું દૂધ પીવું જોઇએ જેનાથી તમને સહેલાઇથી ઉંઘ આવી જશે.
– હળદર વાળા દૂધના સેવનથી તમારા આંતરડા સ્વસ્થ રાખીને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. પેટના ચાંદા, ડાયેરિયા, અપચો, કોલાઇટિસ અને મસા જેવી સમસ્યાઓમાં હળદર વાળું દૂધ ફાયદાકારક હોય છે.