Home » Lifestyle » Health » તડકાથી દૂર થશે બ્રેસ્ટ કેન્સર અને ડાયાબિટીસ

News timeline

Breaking News
20 mins ago

કોંગ્રેસના ગઢમાં ગાબડું – રાજુલા તાલુકા પંચાયત આંચકી લેતો ભાજપ

India
58 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
1 hour ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
6 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

તડકાથી દૂર થશે બ્રેસ્ટ કેન્સર અને ડાયાબિટીસ

જો તમે કાળા પડી જવાના ડરથી તડકામાં નથી જતા, તો હવે જરુર જાઓ. કારણકે ટોરેન્ટોમાં હાલમાં જ થયેલી એક સ્ટડી અનુસાર જે મહિલાઓ દિવસભરમાં ત્રણ કલાક તડકામાં બેસે છે તો એમનામાં બ્રેસ્ટ કેન્સર થવાનો ભય ઓછો થઇ જાય છે. જો કે ‘સનશાઇન વિટામીન્સ’ કેંસરથી બચાવામાં મહિલાઓની મદદ કરે છે. આ સ્ટડીમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી રોજ નહી પરંતુ અઠવાડિયામાં તમે 19 કલાક પણ તમે તડકામાં બેસી જાઓ છો, તો ઘણા લોકો તકલીફોથી દૂર રહી શકે છે.

એંટી કેન્સર પ્રોપર્ટીઝ
એંડ્રોક્રાઇનોલોજિસ્ટ ડોક્ટર અજય મહેરા કહે છે કે તડકો શરીર માટે ખૂબ જરુરી છે. જો કે આપણે 10 ટકા વિટામીન ડી તો ફેટી ફિશ, ઇંડા અને દૂધથી જ લઇ લેતા હોઇએ છીએ, પરંતુ 90 ટકા આપણે સૂરજના તડકાથી મળે છે, જે ફૂડથી પણ વધારે જરુરી છે. લેબોરેટરી ટેસ્ટ મુજબ, બ્રેસ્ટ સેલ્સમાં વિટામીન ડી ને હોર્મોનમાં બદલવાની ક્ષમતા હોય છે, જે એંટી કેંસર પ્રોપર્ટીઝ બનાવે છે. જો કે હેલ્દી વુમનમાં 3, 471 બ્રેસ્ટ કેંસર વિટામીન્સ હોવાનું જરુરી છે. તમે 20 થી 30 વર્ષના છો તો તમારે અઠવાડિયામાં 21 કલાક તડકો લેવાની જરુર છે. 30 થી 40 વર્ષની ઉંમરમાં રિસ્ક 36 ટકા ઓછુ થઇ જાય છે અને જ્યારે કોઇ મહિલા 50 થી 60 વર્ષની ઉંમરમાં પહોંચી જાય છે તો બ્રેસ્ટ કેંસર થવાની સંભાવના 60 ટકા ઓછી થઇ જાય છે.

વિટામીન ડી જરુરી
53 વર્ષના ગાયત્રી સરકાર હાઉસ વાઇફ છે. તેની સ્કિન પર જ્યારે પડ જામવા લાગ્યા તો તેણે ડોક્ટરને બતાવ્યુ. ડોક્ટરે તેને વિટામીન ડીનો ટેસ્ટ કરાવાનુ કહ્યુ તો રિપોર્ટમાં તેની બોડીમાં તેની ખૂબ ઉણપ વર્તાઇ. જો કે વિટામીન ડી ની ઉણપના કારણે તેની સ્કિન ડ્રાય થઇ ગઇ હતી. જોઇન્ટ્સ અને કરોડરજ્જૂમાં પણ દુખાવો થવા લાગ્યો હતો. અહીં સુધી કે પૂરતી ઉંઘ લીધા બાદ પણ તેને સવારે ફ્રેશનેશ ફિલ નથી થતી.

ડાયાબિટીસ પર કંટ્રોલ
ત્યાંજ મેલબર્નમાં કરવામાં આવેલી એક સ્ટડીમાં કહેવામાં આવ્યુ છે કે તડકાની કમી લાખો લોકોના ટાઇપ ડાયાબિટીસની ચપેટમાં આવવાનુ રીસ્ક છે. જો કે રિસર્ચ ટીમે 5,200 લોકોના બ્લડની તપાસ કરી. તેમણે તેમાં જાણ્યુ કે બ્લડમાં વિટામીન ડી સિવાય 30 નૈનોમોલ્સ હોવાથી ડાયાબિટીસની ચપેટમાં આવવાનુ રીસ્ક 24 ટકા સુધી ઘટી જાય છે.