Home » Lifestyle » Health » ઉનાળામાં પરસેવાથી થતું Fungal Infections રોકવા અપનાવો આ ઘરગથ્થું ઉપાય

News timeline

Astrology
36 mins ago

આપનો આજનો દિવસ

Canada
41 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
42 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
7 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
9 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
9 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
11 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
11 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
13 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

ઉનાળામાં પરસેવાથી થતું Fungal Infections રોકવા અપનાવો આ ઘરગથ્થું ઉપાય

ઉનાળાની ઋતુમાં પરસેવાની લીધે હાથ-પગની આંગળીઓમાં ખંજવાળ આવે છે. જો સમય જતા તેની કાળજી લેવામાં ન આવે તો, આ સમસ્યા વધીને ફંગલ ઇન્ફેકશન સુધી પહોચી શકે છે. ઉનાળામાં કેટલીક વખત રીંગ, ચેઈન પહેરવાથી ખંજવાળની સમસ્યા થાય છે. આવી સમસ્યાને ઘરેલું નુસ્ખાથી દૂર કરી શકાય છે.

સફરજનનો વિનેગર
એપલ સાઈડર વિનેગર કોઈ પણ પ્રકારના ફંગલ ઇન્ફેકશનને દૂર કરવા માટે બહુજ ઉપયોગી છે. ઇન્ફેકશન થવા પર એક કપ ગરમ પાણીમાં ૨ મોટી ચમચી સફરજનનો વિનેગર ભેળવીને પીવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે.

ઓલીવ
ઓલીવનાં પાનને પીસીને પેસ્ટ બનાવી લો. પછી તેને ચેપી ત્વચા પર લગાવી લો. ૩૦ મિનીટ સુધી રહેવા દો અને ત્યાર બાદ હુંફાળા પાણી વડે ધોઈલો.

લસણ
લસણમાં એંટીબેક્ટેરીયલ અને એંટીબાયોટિક ગુણ હોય છે, બે લસણની કળીને સારી રીતે પીસીલો, તેમાં ઓલીવ ઓઈલના ટીપાં ભેળવીને બારીક પેસ્ટ બનાવો અને ઇન્ફેકશનવાળા ભાગ પર ૩૦ મિનીટ માટે છોડી દો. પછી હુંફાળા પાણી વડે ધોઈલો.

નાળીયેરનું તેલ
નાળીયેર તેલને ઇન્ફેકશનવાળી ત્વચા પર દરરોજ ૩-૪ વખત લગાવાથી લાભ મળે છે. નાળીયેર તેલમાં એસીડ હોય છે જે ચેપને દૂર કરવામાં મદદ કરે છે.

દહીં
આ પ્રકારની સમસ્યા થવાથી દહીંને કોટન કપડામાં લઇ ઇન્ફેકશન થયું હોય ત્યાં લગાવીને ૩૦ મિનીટ માટે રહેવા દો. પછી હુંફાળા પાણીથી ધોઈલો.

ટી ટ્રી ઓઈલ
ટી ટ્રી ઓઈલમાં ઓલીવ ઓઈલ અને બદામના તેલને બરાબર માત્રામાં મિક્સ કરો. પછી આ મિશ્રણને ચેપવાળી જગ્યા પર લગાવો.

હળદર
હળદરમાં એંટીસેપ્ટિક ગુણ હોય છે અને ઇન્ફેકશનને થતા રોકે છે. કાચી હળદરના રસને ઇન્ફેકશનવાળી જગ્યા પર લગાવી ૨-૩ કલાક સુધી રહેવા દો. પછી હુંફાળા પાણીથી ધોઈલો. દરરોજ તેને બે વાર લગાવાથી લાભ થાય છે.