Home » Lifestyle » Health » વધારે પડતો પરસેવો થવો તે આ બિમારીનું છે લક્ષણ, થઇ જાવ સાવધાન!

News timeline

Bollywood
49 mins ago

સોનુ સુદ હિન્દી અને મરાઠી ફિલ્મો કરવા તૈયાર

World
55 mins ago

સઉદી : મહિલાનો વિવાદાસ્પદ વીડિયો જાહેર થતા ફિટનેસ સેન્ટર બંધ

Gujarat
1 hour ago

દા.ન.હવેલીમાં મેડિકલ-એન્જિનિયરીંગ કોલેજ પણ બનશે- રાજનાથસિંહ

Delhi
1 hour ago

લોકતંત્ર ખતરામાં કહી યશવંત સિન્હાએ BJP સાથે છેડો ફાડયો

Business
3 hours ago

ઓઇલ એક્સ્પ્લોરેશન કંપનીઓનું માર્જિન 25 ટકા વધશે: ક્રિસિલ

Business
3 hours ago

એસ્સાર સ્ટીલ માટે બીજા રાઉન્ડનું બિડિંગ અમાન્ય

Cricket
3 hours ago

શિખર ધવન ઈજાગ્રસ્ત : હવે પછીની મેચો રમવા પર સસ્પેન્સ

Business
4 hours ago

ઊજળા દેખાવ બાદ TCS પ્રીમિયમ વેલ્યુએશન જાળવે તેવી શક્યતા

Business
4 hours ago

આલોક ઇન્ડ.ના 12,000 કર્મચારી જોબ ગુમાવશે

Ahmedabad
4 hours ago

કૉંગ્રેસેને ન્યાયપાલિકા પર ભરોસો નથી: જીતુભાઇ વાઘાણી

Cricket
5 hours ago

૨૦૩૨ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા ભારત દાવેદારી કરશે

Bollywood
5 hours ago

‘બાહુબલી-૨’ ચીનમાં મે ના પ્રથમ અઠવાડિયે રિલીઝ કરાશે

વધારે પડતો પરસેવો થવો તે આ બિમારીનું છે લક્ષણ, થઇ જાવ સાવધાન!

ગરમીના સમયમાં પરસેવો થવો તે સામાન્ય બાબત છે. પરંતુ જે લોકોને એક હદ કરતા વધારે પરસેવો થાય છે. તો તેમણે આ બાબતને અવગણવી જોઇએ નહીં. કારણકે વધારે પડતો પરસેવો થવો તે ધાતક બિમારીનું પણ એક કારણ હોઇ શકે છે. કોઇ પણ પ્રકારની એક્સરસાઇઝ કે કામ વગર પરસેવો થતો હોય તો તે હૃદય સંબધી બિમારી તરફ ઇશારો કરે છે.

વધારે પડતા પરસેવાથી ત્વચા ચિકણી થઇ જતી હોય તો ચોક્કસથી ડોક્ટરની સલાહ લેવી. વધારે પડતો પરસેવો થવો તે થાઇરોડનું એક લક્ષણ છે. આ અંગે ડોક્ટર પાસે જરૂરથી તપાસ કરાવવી. જરૂર કરતા વધારે પરસેવો થવો તે કેન્સરનું પણ એક લક્ષણ છે. રાત્રે પરસેવો થવો ઠંડીના સમયમાં પણ પરસેવો થવો જેવી કોઇ પણ બાબત તમને થાય તો તુરંત ડોક્ટર પાસે જવું.

પ્રેગ્નેન્સીમાં હોર્મોન્સ, મેટાબોલિઝ્મ અને રક્ત સંચારમાં પરિવર્તન થાય છે. જે કારણે ગરમી વધારે લાગે છે અને પરસેવો પણ થાય છે. આ ઉપરાંત મેનોપોઝને કારણે પણ મોટી ઉંમરની સ્ત્રીને ખૂબ જ પરસેવો થાય છે. હીટ સ્ટ્રોકને કારણે પણ વધારે પરસેવો થાય છે. જો કે આ પરિસ્થિતી વધારે ગંભીર નથી હોતી.