Home » Lifestyle » Health » નસકોરની સમસ્યાને દૂર કરશે એક ચમચી મધ, જાણો આ ઉપાયો

News timeline

India
17 hours ago

મોદીએ LOC પર જવાનો સાથે દિવાળી મનાવી

Gujarat
1 day ago

પાટીદારના ગઢસમાન બેઠક ઉપર ફરીથી જીતવા ભાજપ ધારાસભ્યોના મરણિયા પ્રયાસો

Ahmedabad
1 day ago

પાટીદાર યુવાનો સામેના 223 કેસમાં આગળની કાર્યવાહી બંધ

Ahmedabad
1 day ago

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 21 થી 26 ઓકટોબરે મળશે

Ahmedabad
2 days ago

1લી નવે.ફરી રાહુલ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે

Top News
2 days ago

સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત વિટોનો આગ્રહ છોડી દેઃ અમેરિકા

Bangalore
2 days ago

ભાજપા સૌથી પૈસાદાર રાજનૈતિક પાર્ટી : ADR

Top News
2 days ago

સઈદના રાજકીય પક્ષની નોંધણીની અરજી પાક. ચૂંટણી પંચે ફગાવી

India
2 days ago

દિવાળી આવી, અચ્છેદિન લાવી?: શિવસેનાનો કેન્દ્રને સવાલ

World
2 days ago

સાઉથ ચાઇના સી: અમેરિકાનું જંગી જહાજ જોઇને ભડક્યું ચીન

Ahmedabad
3 days ago

ધનતેરસની ઉલ્લાસમય ઉજવણી: ગુજરાતમાં કરોડો રૃપિયાના સોનાનું વેચાણ

World
3 days ago

લક્ષ્મી મિત્તલનું હાર્વર્ડ યુનિવર્સિટીને ૨.૫ કરોડ ડોલરનું દાન

નસકોરની સમસ્યાને દૂર કરશે એક ચમચી મધ, જાણો આ ઉપાયો

નસકોરનું એક મોટું કારણ શ્વાસની નળીમાં રુકાવટ આવવી છે. આ ઉપરાંત સ્ટ્રેસ, ખોટું ડાયટ, નશો અથવા હોર્મોનલ ચેન્જીસની કારણે પણ નસકોરની સમસ્યા થઇ શકે છે. તો ચલો આજે અમે તમને એવા કેટલાક ઘરેલૂ નુસખા માટે જણાવીએ છીએ જેનાથી તમે તમારા નસકોરાની સમસ્યા દૂર કરી શકો છો.

– દરરોજ સૂતા પહેલા એ ચમચી મધ પીવાથી ગળાની નસોને આરામ મળે છે અને નસકોરાની સમસ્યા દૂર થાય છે.

– તમારી સૂવાની રીત બદલો. પીઠ અથવા પેટના બળ પર સૂવાની જગ્યાએ જમણી બાજુના પડખે સૂવાનો પ્રયત્ન કરો.

– શરદી-ખાંસી અથવા નાકમાં ધૂળ-માટી જમા થવાના કારણે પણ શ્વાસ લેવાની સમસ્યા થઇ શકે છે. સૂતાં પહેલા નાક સાફ કરીને સૂઇ જાવ.

– સ્મોકિંગ એ નસકોરાનું સૌથી મોટું કારણ બની શકે છે. એટલા માટે નસકોરાથી બચવા માટે સ્મોકિંગ છોડી દો.

– દરરોજ સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી શ્વાસ નળી ખુલે છે અને નસકોરાથી રાહત મળે છે.

– મીઠું મિક્સ કરેલા નવશેકા પાણીથી કોગળા કરવાથી ગળાની નસોમાં થતો સોજામાં રાહત મળે છે અને નસકોરાથી રાહત મળે છે.

– 2-4 કળી લસણને સરસવના તેલમાં મિક્સ કરીને ગરમ કરો અને આ તેલથી ચેસ્ટની માલિશ કરવાથી શ્વાસની રુકાવટ દૂર થાય છે.

– ઠંડું પાણી પીવાથી અથવા ઠંડી ચીજો ખાવાથી ગળાની નસો સંકોચાઇ જાય છે. જેના કારણે નસકોરા પેદા થાય છે.

– નસકોરાથી બચવા માટે વજન પર કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે. વધારે વજન હોવાથી પણ નસકોરાની સમસ્યા આવે છે.

– જો બ્લડ પ્રેશર સામાન્યથી વધારે હોય તો એના કારણે પણ નસકોરા થઇ શકે છે. બ્લડ પ્રેશર પર કંટ્રોલ કરવો જરૂરી છે.

– રાતે સૂતા પહેલા ગરમ પાણીમાં બામ નાંખીને શ્વાસ લેવાથી શ્વાસની નળીઓ ખુલી જાય છે અને નસકોરા આવતાં નથી.

– પંખા અથવા એસીની હવા સીધી લાગવાથી શ્વાસની નળીઓ સંકોચાઇ જાય છે અને નસકોરા પેદા કરે છે.