Home » Lifestyle » Health » કોણીની ત્વચાની કાળાશ દૂર કરવા માટેનાં ઘરેલું ઉપાય

News timeline

Gujarat
10 mins ago

સ્ટર્લિંગ ગૃપની મિલકતોનું વેચાણ કરી લેણદારોના રૃપિયા ચૂકવાશે

Business
59 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
6 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

કોણીની ત્વચાની કાળાશ દૂર કરવા માટેનાં ઘરેલું ઉપાય

સુંદર, ગોરી અને બેદાગ ત્વચા સૌ કોઈને ગમે છે. પરંતુ કોણીની ત્વચાની કાળાશ પર કોઈ ધ્યાન આપતું નથી. કોણીની ડેડસ્કીનને દૂર કરવા માટે કેટલાક ઘરેલું નુસ્ખા છે. જેની મદદથી કોણીની કાળાશને દૂર કરી શકો છો. આવો મને જણાવીએ તે ઘરેલું નુસ્ખા વિશે…

નાળીયેર તેલ
નાળીયેરનાં તેલને કોણી પર માલિશ કરો. તેનાથી તમારી કોણીઓ નરમ અને મુલાયમ થઇ જશે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણથી તમને સુકી ત્વચાથી છૂટકારો મળી જશે.

બેકિંગ સોડા
તે સિવાય તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. તેના માટે થોડો બેકિંગ સોડા લો અને તેને દૂધમાં ભેળવો. ત્યાર બાદ તેમાં થોડી હળદર ભેળવો. હવે તેને કોણીઓ પર લગાવો અને સારી રીતે સર્ક્યુલર મોશનમાં માલિશ કરો. ૧૫ દિવસ સુધી આ રીતે માલિશ કરવાથી કોણીની ત્વચા નરમ થઇ જશે.

બેસન અને લીંબુ
બેસનથી ત્વચાની ઊંડાણ[પૂર્વક સફાઈ થઇ જાય છે અને ત્વચા સારી થઇ જાય છે. થોડું બેસન લો અને તેમાં થોડો લીંબુનો રસ ભેળવો. હવે તેને કોણીઓ પર લગાવો અને સુકાવા દો. ૩૦ મિનીટ બાદ ઠંડા પની વડે ધોઈ લો.

મોઈશ્ચરાઈઝર
કોણીની ત્વચાને કોઈ સારી ક્રીમથી મોઈશ્ચરાઈઝ રાખવી જોઈએ. જેનાથી ત્વચા નરમ અને હાઈડ્રેટેડ રહે. તેટલું જ નહી તમે ક્રીમમાં પોતાની પસંદનું તેલ ભેળવીને કોણીઓ પર માલિશ કરી શકો છો. તેને દિવસમાં બે વાર મોઈશ્ચરાઈઝર લગવવાથી ત્વચા નરમ બનશે.

કોકો બટર
કોકો બટરમાં પોષ્ટિક અને હાઇડ્રોવિંગ ગુણ મળી આવે છે, જેનાથી ત્વચા નરમ બની રહે છે. થોડું કોકો બટર લો અને તેનાથી પોતની કોણીઓ પર સારી રીતે માલિશ કરો. તેની સાથે તમે ઓલીવ ઓઈલ ભેળવીને પણ માલિશ કરી શકો છો.