Home » Lifestyle » Travel » આ આઇલેન્ડ જેને જોઇને લોકો થઇ જાય છે હેરાન

News timeline

Football
32 mins ago

કન્ફડરેશન કપ : જર્મની અને ચીલી વચ્ચેની રોચક મેચ ડ્રો

Headline News
3 hours ago

શ્રીકાંત ઓસ્ટ્રેલિયન સુપર સિરિઝની સેમિ ફાઈનલમાં

Top News
4 hours ago

ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલન થતા 100 જણા દટાયાઃ બચાવકાર્ય ચાલુ

Bollywood
5 hours ago

હિરાનીની દત્ત ફિલ્મ માર્ચ ૨૦૧૮માં રજૂ કરાશે

Delhi
6 hours ago

મોદી અમેરિકા સહિત 3 દેશોના પ્રવાસેઃ ટ્રમ્પ સાથે લેશે વ્હાઈટ હાઉસમાં ડિનર

Football
7 hours ago

મેસી જેલની સજાને બદલે ૫.૫૮ લાખ ડોલર ચૂકવવા તૈયાર

Canada
7 hours ago

વિકસતા જતા ઇન્ટરનેટ ઉદ્યોગ પર કર લાદવાની ભલામણ ટ્ર્ડોએ ફગાવી

Breaking News
7 hours ago

મહેસાણા સબજેલના કેદીએ સંડાસમાં જઈ પોતાનું જ ગુપ્તાંગ કાપી નાંખ્યું !

Breaking News
8 hours ago

પ્રાંતિજમાં પિતાએ જ પુત્રીની હત્યા કરી લાશ ખેતરમાં દાટી

Bollywood
9 hours ago

મોડલિંગથી ખુબ જ ફાયદો થયો છે : કૃતિ સનુન

Gujarat
9 hours ago

રાજપીપળા હોટલમાં વડોદરા કોંગ્રેસના મંત્રીનો આપઘાત

World
9 hours ago

કતાર સાથે રાજકીય સંબંધો યથાવત કરવા પાડોશી દેશોએ ૧૩ શરતો મૂકી

આ આઇલેન્ડ જેને જોઇને લોકો થઇ જાય છે હેરાન

દુનિયામાં જોવા માટે ખૂબ વિચિત્ર જગ્યાઓ છે. એમાંથી કેટલીક સુંદર છે તો કેટલીક અજીબોગરીબ. જેની પર વિશ્વાસ રાખવો મુશ્કેલ થઇ જાય છે.

જી હાં, આજે અમે વાત કરી રહ્યા છીએ સોકોત્રા દ્વીપની. આ દ્વીપને જોઇને એવું લાગે છે કે જેમકે આપણે કોઇ બીજી દુનિયામાં આવી ગયા હોય. આફ્રીકાથી ઘણો દૂર વસેલો આ આઇલેન્ડ ખૂબ જ અનોખો છે. લોસ્ટ આઇલેન્ડથી જાણીતા આ આઇલેન્ડને પહેલા લોકો જાણતા નહતા. પરંતુ આજકાલ આ પર્યટકોનું આકર્ષણ કેન્દ્ર બની ગયું છે.

ગૈલગોપાસ દ્વીપની જેમ જોવા મળતા આ દ્વીપમાં ઝાડ છોડના આશરે 800 દુર્લભ પ્રજાતિઓ મળી આવે છે.

અહીંયા ગણી બધી પ્રજાતિયા હોવાની સાથે સાથે દુનિયાના દરેક રંગ જેમ કે રેગિસ્તાન, વાદળો, સૂકી જમીનો, ધરતી, દરિયાના મોજા દરેક વસ્તુ જોવા મલી રહી છે.

આ આઇલેન્ડમાં આશરે 44 હજાર લોકો રહે છે. અહીંયા રહેતા લોકો મોટાભાગે ભઊત પ્રેતમાં વિશ્વાસ કરે છે.

આ દ્વીપની અનોખી બનાવટના કારણે એને યૂનેસ્કોએ વર્લ્ડ હેરિટેડ જાહેર કરી દીધા છે. અહીંય તમને જાત જાતના ઝાડ જોવા મળશે.