Home » Lifestyle » Travel » દુનિયાના સૌથી ઓછી આબાદી વાળા શહેરો

News timeline

Ahmedabad
13 mins ago

પાકિસ્તાનને ગુજરાતની ચૂંટણી સાથે શું લેવા દેવા ? મોદી જુઠ્ઠાણાં ફેલાવે છેઃ હાર્દિક

Cricket
33 mins ago

ટીમ ઈન્ડિયા ૨૦૧૯થી ૨૦૨૩ સુધી ૩૦૬ આંતરરાષ્ટ્રીય મેચો રમશે : BCCI

Football
38 mins ago

કલબ વર્લ્ડ કપમાં રિયલ મેડ્રીડને ટાઈટલ જાળવવાની આશા

Cricket
39 mins ago

પાકિસ્તાનના ક્રિકેટર જમશેદ પર ફિક્સિંગ બદલ એક વર્ષનો પ્રતિબંધ

India
45 mins ago

પુણે-સાતારા રોડ પર કાર અકસ્માતમાં પરિવારના ત્રણ સહિત ચાર જણનાં મૃત્યુ

Breaking News
59 mins ago

હળવદ નજીક જાનને અકસ્માત, વરરાજા અને તેના બહેન-બનેવીનાં મોત

Breaking News
1 hour ago

ચૂંટણીની ફરજ સોંપી અને હાજર નહી થતા ધરપકડનુ વોરંટ

World
2 hours ago

ચીને દોકલામમાં સંયમ સાથે ભારતીય સૈનિકોનો ગેરકાયદેસર પ્રવેશ અટકાવ્યો હતો : વાંગ

World
2 hours ago

ન્યૂયોર્કના સબ-વેમાં આતંકી હુમલો, ચાર ઘાયલ, બાંગ્લાદેશીની ધરપકડ

Bangalore
2 hours ago

ઝારખંડમાં પરણિત યુગલો વચ્ચે યોજાઈઃ ‘કિસિંગ કોમ્પિટિશન’

Ahmedabad
2 hours ago

ચા વાળો વડાપ્રધાન બની શકે છે : દલિતને અમે રાષ્ટ્રપતિ બનાવ્યા -અમિત શાહ

Ahmedabad
2 hours ago

શાળામાં સવારના નાસ્તા પછી ૧૫૦ બાળકીઓને ફૂડપોઈઝનિંગ

દુનિયાના સૌથી ઓછી આબાદી વાળા શહેરો

દુનિયાભરમાં ઘણી એવી જગ્યાઓ છે જે પોતાની અલગ ખાસિયત માટે જાણીતા છે. કેટલાક એમના અલગ વસવાટને કારણે તો કેટલાક એની સુંદરતા માટે. આજે અમે તમને એવા શહેરો માટે જણાવા જઇ રહ્યા છીએ જ્યાં સૌથી ઓછી આબાદી છે. અહીંની સિઝન અને પરિસ્થિતિ રહેવા લાયક નથી, જેવા કારણે અહીંયા ઓછા લોકા રહે છે.

1. પિરામિડેન, નોર્વે
નોર્વેના શહેર પિરામિડેનમાં ભારે વરસાદ પડે છે જેને કારણે અહીંયા ઓછા લોકો રહે છે. અહીંયા એટલી ઠંડી રહે છે કોઇનું પણ રહેવું મુશ્કેલ છે. આ શહેરમાં માત્ર 4 થી 15 લોકો રહે છે.

2. ને અલેજુંડ, નોર્વે
આ શહેરમાં માત્ર 35 લોકો રહે છે. ઠંડીના કારહણે અહીંયા વધારે લોકા રહેતા નથી.

3. ગ્રીજે ફિયોર્ડ, કેનેડા
કેનેડાના ગ્રીજે ફિયોર્ડ નામના શહેરમાં 130 લોકો રહે છે. અહીંની સિઝન બરોબર રહેતી નથી, જેના કારણે અહીં ઓછા લોકો રહે છે.

4. આર્કેટિક બે, કેનેડા
જોવામાં આ શહેર ખૂબ જ સુંદર છે પરંતુ અહીંયા માત્ર 823 લોકો જ રહે છે.

5. ડિસ્કસન, રશિયા
ડિસ્કસનમાં હિમવર્ષા ખૂબ જ થાય છે. એના કારણે અહીંયા ઓછા લોકો રહે છે. અહીંની આબાદી માત્ર 676 છે.