Home » Gujarat » Ahmedabad » કોંગ્રેસ રાજ્યમાં સામાજિક સોહાર્દ ડહોળવાના પ્રયાસો કરી રહી છે: રૂપાણી

News timeline

Bollywood
3 hours ago

પ્રિયંકા -નિકને લગ્નની તસવીરોના બદલામાં ૨૫ લાખ ડૉલર મળશે

Cricket
3 hours ago

કુલદીપ યાદવની આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં ૧૪ ક્રમની છલાંગ

Bollywood
3 hours ago

ગુરૃ ગ્રંથ સાહિબના અપમાન મામલે અક્ષયને એસઆઇટીનું તેડું

Headline News
6 hours ago

સિંધુની નજર હોંગકોંગ ઓપન ટાઇટલ પર કેન્દ્રિત

Bollywood
6 hours ago

રણવીરસિંહ લગ્નના સ્થળે વિમાનમાં જાન લઇને પ્રવેશ કરશે

Bollywood
6 hours ago

મહિલા રેસલરે રાખી સાવંતને એવી પટકી તે સીધી હોસ્પિટલમાં

Breaking News
8 hours ago

મેક્રો ડેટા તેમજ ક્રૂડના ભાવ બજારને દોરશે

Breaking News
8 hours ago

ટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં 26,157 કરોડનો ઉછાળો

Business
9 hours ago

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બોન્ડ મારફતે 3,000 કરોડ એકત્ર કર્યા

Breaking News
9 hours ago

બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડ્સના ઇક્વિટી રોકાણમાં ધરખમ વધારો

Gandhinagar
10 hours ago

કોંગ્રેસમાં હોદ્દો મેળવવા કુશ્તી, દિલ્હી સુધી બખેડો

Breaking News
10 hours ago

ફિનિક્સ મિલ્સ 4-5 વર્ષમાં ઓપરેશનલ રિટેલ પોર્ટફોલિયો બમણો કરશે

કોંગ્રેસ રાજ્યમાં સામાજિક સોહાર્દ ડહોળવાના પ્રયાસો કરી રહી છે: રૂપાણી

– પરપ્રાંતિયોની સુરક્ષા માટે ગુજરાત સરકારે પગલા ભર્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના 14 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે લખનૌ પહોંચ્યા. જ્યાં તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. તેમની વચ્ચે ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલા અંગે ચર્ચા થઇ. જે બાદ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, ગુજરાત સરકાર રાજ્યમાં રહેતા બિન-ગુજરાતીઓની સુરક્ષા માટે સંભવ પગલાઓ ભરી રહી છે.

તેમણે કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર પર નિશાન સાધતા કહ્યું કે અમારી સરકાર અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પણ સખ્ત પગલાં ભરશે. અમે ગુજરાત હિંસામાં સામેલ લોકોની ધરપકડ કરી છે. કોંગ્રેસ રાજ્યમાં હિંસા ફેલાવવા માંગે છે, પરંતુ તે નિષ્ફળ રહી. તેમણે કહ્યું કે, મને લાગે છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેના પર કાર્યવાહી કરવી જોઇએ. આ મામલે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ હોવું જોઇએ, સાથે જ કોંગ્રેસે આ મામલે જરૂરી પગલાં ભરવા જોઇએ.

સ્ટેચ્યુ ઓફ યૂનિટી પર રૂપાણીએ કહ્યું કે, સ્ટેચ્યૂ ઓફ યૂનિટી એક ભારત, શ્રેષ્ઠ ભારત અને સાંસ્કૃતિક એકતા અને રાજ્યની એકતા સરદાર વલ્લભભાઇ પટેલના કારણે બની છે અને આ પ્રતિમા તેનું પ્રતિક છે. સરદાર ના હોત તો ભારતનો નકશો કંઇક અલગ હોત. સરદાર માટે આનાથી મોટી શ્રદ્ધાંજલી ના હોઇ શકે.