Home » Gujarat » જસદણ પેટા ચૂંટણી માટે તંત્ર સજ્જ કેન્દ્રીય ચૂંટણીપંચને રિપોર્ટ મોકલાયો

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
15 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
15 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
15 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
15 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
15 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

જસદણ પેટા ચૂંટણી માટે તંત્ર સજ્જ કેન્દ્રીય ચૂંટણીપંચને રિપોર્ટ મોકલાયો

જસદણમાં કુલ ૨,૩૦,૬૧૨ મતદારો, કોળી-કાઠી,ઓબીસી મતદારોની અહમ ભૂમિકા

અમદાવાદ= કુંવરજી બાવળિયાએ કોંગ્રેસને અલવિદા કહી રાજીનામુ ધરી દેતાં જસદણ બેઠક ખાલી પડી છે.હવે આ બેઠક પર પેટાચૂંટણી યોજાનાર છે. રાજ્ય ચૂંટણીપંચે ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. એટલુ જ નહીં,કેન્દ્રીય ચૂંટણીપંચને અહેવાલ પણ મોકલી આપવામાં આવ્યો છે.

જસદણ બેઠકની ખાલી પડેલી બેઠક માટેની પેટાચૂંટણી ૩ જી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાની છે. આ બેઠક કોંગ્રેસનો ગઢ મનાય છે. એટલું જ નહીં, કુંવરજી બાવળિયા સતત આ બેઠક પર જીતતા આવ્યા છે. હવે જયારે બાવળિયાએ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે મતદારો તેમને સ્વિકારે છે કે કેમ તે પ્રશ્ન છે. જસદણ બેઠકમાં કુલ ૨,૩૦,૬૧૨ મતદારો છે. કોળી,કાઠી અને ઓબીસી મતદારો અંહી પ્રભુત્વ ધરાવે છે. આ જોતાં કોંગ્રેસ પણ કોળી ઉમેદવારની શોધમાં છે. આમ,જસદણ બેઠક પર ભાજપ-કોંગ્રેસના કોળી ઉમેદવારો જંગ જામશે.

રાજ્ય ચૂંટણીપંચે પેટાચૂંટણી માટે મતદાન કેન્દ્રો,ઇવીએમથી માંડીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હવે કેન્દ્રીય ચૂંટણીપંચની જાહેરાત પર નજર છે.ડિસેમ્બરના મધ્ય સપ્તાહમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા જોવાઇ રહી છે.