Home » Gujarat » Ahmedabad » પક્ષપલટો કરવા પંકાયેલા લાલજી મેરના આક્ષેપો હાસ્યાસ્પદ: ભરત પંડ્યા

News timeline

Gandhinagar
37 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
46 mins ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
6 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

પક્ષપલટો કરવા પંકાયેલા લાલજી મેરના આક્ષેપો હાસ્યાસ્પદ: ભરત પંડ્યા

અમદાવાદ:  પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેરના પક્ષ છોડવા અંગે પ્રત્યાઘાત આપતાં પંડયાએ જણાવ્યું હતું કે, સતત 30 વર્ષથી ભાજપની વિચારાધારા સાથે કામ કરનારો હું ભાજપનો અખંડ સૈનિક છું, મારા શરીર, મન, બુદ્ધિ અને આત્મા સાથે મારી સંપૂર્ણ શક્તિ માત્ર ભાજપની પ્રગતિ અને પ્રતિષ્ઠા માટે વાપરું છું. તે પાર્ટીના લાખો કાર્યકર્તાઓને ખબર છે. 2011માં કૈલાસ માનસરોવર ખાતે 2012ની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો.

આ અગાઉ ત્રણ-ચાર ચૂંટણીઓ હારી જનારા લાલજીભાઈને 2012માં જીતાડવા સંપૂર્ણ શક્તિથી કામ કર્યું હતું અને સૌ પ્રથમવાર તેઓ જીત્યા હતા. હવે 2009ની ચૂંટણી સમયના જુઠ્ઠા આક્ષેપો છેક 2018માં કેમ કરે છે ? અને ભાજપ સરકારની શ્રેષ્ઠ કામગીરી બાબતે હવે જુઠ્ઠા આક્ષેપો કેમ કરે છે ? તે સમજાતું નથી. પરંતુ પાર્ટી છોડનારને દુ:ખે છે પેટ અને કૂટે છે માથું આ જનતા બધું જાણે છે.

પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, મારા 10 વર્ષના ધારાસભ્યના સમયકાળમાં ધંધુકા મતવિસ્તારના લોકોની સેવામાં અને પંથકના વિકાસમાં મારી યુવાની ખર્ચી નાખી હતી તે ધંધુકાની જનતા જાણે છે.