Home » Gujarat » Ahmedabad » લાંચનો આરોપ સાબિત થશે તો રાજકારણ છોડી દઈશ: હરિભાઈ ચૌધરી

News timeline

Cricket
16 mins ago

ડોન બ્રેડમેન બાદ કોહલીની સૌથી ઝડપથી ૨૫ સદીઓ

Gandhinagar
2 hours ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
3 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
4 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
6 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
7 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
7 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
8 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

લાંચનો આરોપ સાબિત થશે તો રાજકારણ છોડી દઈશ: હરિભાઈ ચૌધરી

અમદાવાદ : કેન્દ્રના કોલસા અને ખનિજ ઉત્ખનન પ્રધાન હરિભાઈ ચૌધરીએ પાલનપુરના સામઢી ગામે શાળાનું ઉદ્ઘાટન દરમિયાન નિવેદન આપ્યું હતું કે, મારા પર રૂ. બે કરોડનો લાંચ લેવાનો આક્ષેપ લાગ્યો છે. સરકાર સમગ્ર મામલાની તપાસ કરાવે, આરોપ સાબિત થશે તો હું રાજકારણ છોડી દઇશ. આ આક્ષેપો પાયાવિહોણા છે. હું જેને ઓળખતો નથી તેણે મારા પર આરોપ લગાવ્યા હતા.

કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, 26 વર્ષના રાજકારણમાં ઝભ્ભા પર કોઈ દાગ પડવા દીધો નથી. જો આક્ષેપો સાબિત થશે તો હું રાજકારણ છોડી દઈશ. હું પહેલેથી નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે જ ફરું છું. હું કોઈપણ એવું કામ નહીં કરું જેનાથી બનાસકાંઠાવાસીઓનું માથું ઝૂકી જાય. આમ હરિભાઈએ રૂ. બે કરોડના લાંચ લેવાના આક્ષેપ બાદ ઘણા દિવસ સુધી મૌન રહ્યા બાદ સ્પષ્ટતા કરી હતી.