Home » Gujarat » જસદણ કોંગ્રેસના ઉમેદવાર અવચર નાકિયાએ વાજતેગાજતે ઉમેદવારી પત્ર ભર્યું

News timeline

Gandhinagar
1 hour ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
1 hour ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
5 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
6 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
7 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

જસદણ કોંગ્રેસના ઉમેદવાર અવચર નાકિયાએ વાજતેગાજતે ઉમેદવારી પત્ર ભર્યું

20મી ડિસેમ્બરે જસદણ વિધાનસભાની યોજાનારી પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર અવચર નાકિયાએ વાજતેગાજતે ઉમેદવારી પત્ર ભર્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પરેશ ધાનાણી અમિત ચાવડા અન્ય ધારાસભ્યો તથા કોંગ્રેસના સ્થાનિક આગેવાનોની હાજરીમાં ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

વિજય મૂર્હતમાં ફોર્મ ભરતા પહેલા અવચર નાકિયા પોતાના સમર્થકો સાથે જસદણના માર્ગો પરથી વિશાળ રેલી કાઢી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા. ભાજપના ઉમેદવાર કુવરજી બાવળિયાએ પણ ફોર્મ ભરતા પહેલા રેલી કાઢી હતી.

સુત્રો અનુસાર કે આજની આ રેલી બાવળિયા ખૂબ જ મોટી હતી. એક કિલોમીટર જેટલી લાંબી રેલીમાં લોકો ખૂબ જ ઉત્સાહથી નાકિયા કરતા આગળ વધ્યા હતા. આમ હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ બની ગયેલી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે નાકિયા અપનાવશે.