Home » Gujarat » જસદણમાં ભાજપ-કૉંગ્રેસના કોળી સમાજના બે મહારથીઓ વચ્ચે જંગ જામશે

News timeline

Bollywood
1 hour ago

પુલવામાના શહીદો માટે અક્ષય કુમાર પાંચ કરોડનું દાન કરશે

Entertainment
3 hours ago

કમલ હાસને પીઓકેને આઝાદ કાશ્મીર ગણાવ્યું, લોકમત લેવાની માગ કરી

Canada
4 hours ago

કેનેડાના પત્રકાર જો સ્લેસિન્જરનું ૯૦ વર્ષની વયે અવસાન

Cricket
5 hours ago

મહંમદ શમી પુલવામા હૂમલાના શહીદોની મદદ માટે આગળ આવ્યો

Bollywood
7 hours ago

નવાજુદ્દીન સાથે શ્રદ્ધા નહીં સોનાક્ષી ચમકશે

Gandhinagar
8 hours ago

ગુજરાત સરકાર ચાર મહિનામાં 63,939 કરોડ વાપરશે: નીતિન પટેલ

Cricket
9 hours ago

ક્રિસ ગેલે કરી નિવૃત્તિની જાહેરાત

Gandhinagar
9 hours ago

હુમલાની ભીતિ વચ્ચે ગુજરાતના યાત્રાધામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Bollywood
11 hours ago

ટ્રોલ બાદથી પ્રતિક બબ્બરે ઇન્ટીમેટ ફોટાઓ દુર કર્યા

Gandhinagar
12 hours ago

અમદાવાદીઓ મેટ્રો ટ્રેનમાં સફર કરી શકશે : 4થી માર્ચે વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન

World
12 hours ago

ભારતની ચેતવણીથી પાક ફફડયું : ચર્ચા માટે તૈયાર

India
12 hours ago

ત્રાસવાદને સમર્થન આપનાર બધા કાશ્મીરી યુવાનો સામે લાલઆંખ

જસદણમાં ભાજપ-કૉંગ્રેસના કોળી સમાજના બે મહારથીઓ વચ્ચે જંગ જામશે

રાજકોટ:  જસદણની વિધાનસભા બેઠકની ચૂંટણી માટે હંમેશાં જ્ઞાતિ પરિબળ હાવી રહ્યું છે. જસદણમાં કુલ 2 લાખ 31 હજાર જેટલા મતદારોમાંથી કોળી સમાજના 90 હજાર જેટલા વોટ છે.ત્યારે કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરતા ભાજપના કુંવરજી બાવળિયાને હરાવા કૉંગ્રેસે પણ કોળી ઉમેદવારની પસંદગી કરી છે.

પેટા ચૂંટણીની જાહેરાત બાદ કોગ્રેસના ઉમેદવારની ઘણી અટકળો સામે આવી હતી. કૉંગ્રેસમાંથી અવસર નાકીયા ઉપરાંત મનસુખ ઝાપડીયા, ભોળાભાઈ ગોહેલ, સોમાભાઈ ગાંડા, લલિત વસોયા સહિતનાએ ફોર્મ ઉપાડયા હતા. આ દરમિયાન ભાજપને અંધારામાં રાખવા માટેની કૉંગ્રેસની એક રાજકીય વ્યૂહરચના હોવાનું રાજકીય વિશ્ર્લેષકોનું માનવું હતુું. કૉંગ્રેસમાંથી ઉમેદવારી માટે કોળી અને પાટીદાર સમાજના આઠેક આગેવાનોએ ફોર્મ ઉપાડતા અને દાવેદારી કરતા આ મામલે સસ્પેન્શ ઊભું થયું હતું.

કૉંગ્રેસે આજે અવસર નાકિયાનું ફોર્મ ભરાતા તમામ અટકળોનુ અંત આવ્યો હતો. ઉપરાંત બાવળીયા સામે કૉંગ્રેસ કોળી ઉમેદવાર મુકે અને પક્ષમાં હાલમાં જે પાટીદાર ઉમેદવાર છે તે અને પાટીદાર નેતાઓ આડાં ફાંટે તો બાવળિયાને કોળી ઉમેદવાર ટક્કર આપી ન શકે જેથી પાટીદાર નેતાઓને વિશ્ર્વાસમાં લઈ અને કોળી ઉમેદવારને છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા કહેવાયું હોવાની ચર્ચા થઈ રહી છે.