Home » Breaking News » ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસનો નુસ્ખો, કાર્યકરોને ફોન કરી નામ માંગવાની શરૃઆત

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસનો નુસ્ખો, કાર્યકરોને ફોન કરી નામ માંગવાની શરૃઆત

રાહુલ ગાંધીએ અગાઉ લોકસભા ઉમેદવાર માટે પક્ષમાં આંતરિક ચૂંટણી યોજી હતી વિવાદ થતાં નુસ્ખો પડતો મુક્યો હતો

વડોદરા- કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ શક્તિગુ્રપ બનાવ્યુછે. જેમાં કોંગ્રેસના કાર્યકરોને જોડવામાં આવ્યા છે. આ કાર્યકરોને જોડવામાં આવ્યા છે. આ કાર્યકરો પાસેથી લોકસભાના ઉમેદવારના નામનું સૂચન માગતા ગુજરાતના પ્રભારી ફોન કરે છે. જેમાં કાર્યકર પાસેથી જે તે લોકસભા બેઠખના એક ઉમેદવારનું નામ  સુચન કરે છે.

રાહુલ ગાંધીએ શક્તિ પ્રોજેકટ અમલમાં મુક્યો છે. જેમાં દેશભરમાંથી કાર્યકરોનો સમાવેશ કર્યો છે. આગામી દિવસમાં હવે લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે હૈયે શક્તિ ગુ્રપમાં જોડાયેલા કાર્યકરોને ગુજરાત પ્રભારી રાજીવસપ્તવની ટેપ કરેલી સ્પીચથી ફોન આવે છે. અને બીપ અવાજ પછી કાર્યકરે એક ઉમેદવારનું નામ દશ સેકન્ડમાં જણાવવાનું કહેવામાં આવે છે.

છેલ્લા બે દિવસથી લોકસભાના ઉમેદવાર અંગે કાર્યકરો પાસેથી નામ મેળવવામાં આવી રહ્યાં છે. જેમાં દરેક કાર્યકર અલગ અલગ આગેવાનના નામો રજૂ કરી રહ્યાં છે.

ટેલીફોનિક વાતચીતનો નવો નુસ્ખો કોંગ્રેસ પક્ષે અપનાવ્યો હતો. આ અગાઉ ઉમેદવારની પસંદગી અંગે રાહુલ ગાંધીએ પક્ષમાંજ આંતરિક ચૂંટણીનો નુસખો અજમાવ્યો હતો. જેથી વિવિધ સર્જાતા તે પડતો મુક્યો હતો.