Home » Breaking News » બાવળિયા ૩જી જાન્યુઆરી MLA પદના શપથ લેશે

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
6 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

બાવળિયા ૩જી જાન્યુઆરી MLA પદના શપથ લેશે

જસદણ પેટાચૂંટણીના વિજય બાદ ભાજપ ત્રણ રાજ્યોમાં સત્તા ગુમાવ્યાનુ દુઃખ ભૂલ્યુ છે. કોંગ્રેસને મ્હાત આપી કુંવરજી બાવળિયાએ આખરે જીત મેળવી છે. સૂત્રોના મતે,૩જી જાન્યુઆરીએ બાવળિયા ધારાસભ્ય તરીકે શપથ લેશે.

આ પ્રસંગે ભાજપ શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યુ છે. પાંચ રાજ્યોના પરિણામ બાદ ગુજરાત ભાજપમાં સન્નાટો છવાયો હતો પણ પેટાચૂંટણીના પરિણામ ભાજપ કાર્યકરો આનંદિત થયા છે. કોળી મતદારોમાં નવી નેતાગીરી ઉભરી છે ત્યારે કોળી મતદારો પણ ગાંધીનગરમાં શપથવિધી વખતે શક્તિ પ્રદર્શન કરવાની તૈયારીમાં લાગી પડયાં છે.