Home » Gujarat » Bhavnagar » ભ્રષ્ટાચારના મુદ્દે મુખ્યમંત્રીનું વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે કોંગ્રેસના ધરણા

News timeline

Bollywood
5 hours ago

ઇન્ડિયન-૨માં અક્ષય અને કમલ હાસન નજરે પડશે

India
5 hours ago

મોદી સરકારની એક્સપાયરી ડેટ પુરી થઇ, બદલી નાખો : વિપક્ષના શક્તિ પ્રદર્શનમાં મમતાનો હુંકાર

Ahmedabad
6 hours ago

દેશના અર્થતંત્રને પાંચ લાખ કરોડ ડોલરનું બનાવવાનો લક્ષ્યાંક

Ahmedabad
7 hours ago

સુરેન્દ્રનગરમાં ૨૯૦૦ કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ નાખવાના MOU

Bollywood
7 hours ago

ભારત અને પાકિસ્તાનના સંબંધ તંગ રહેતા માહિરા પરેશાન

Breaking News
8 hours ago

પતિને આત્મહત્યા માટે મજબૂર કરનાર પત્નીને જામીન ના મળ્યા

Cricket
9 hours ago

તપાસ શરૃ થાય ત્યાં સુધી પંડ્યા-રાહુલને રમવા દેવા માટે બીસીસીઆઇની ભલામણ

Gujarat
9 hours ago

અમારી નિયત જનતાના વિકાસની, પરિવારના વિકાસ માટેની નથી:મોદી

Entertainment
9 hours ago

અનેક નવા પ્રોજેક્ટને લઇ સલમા હાયેક સક્રિય

Breaking News
10 hours ago

મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરતમાં બનેલી K-9 ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી

Gandhinagar
12 hours ago

આફ્રિકન દેશોમાં 18 નવા ભારતીય દૂતાવાસો શરૂ કરાશે: સુષ્મા સ્વરાજ

Bollywood
13 hours ago

અભિનેત્રી સોનુ વાલિયા સાથે બીએમ ડબ્લ્યૂ કાર ખરીદી મામલે ઠગાઇ

ભ્રષ્ટાચારના મુદ્દે મુખ્યમંત્રીનું વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે કોંગ્રેસના ધરણા

ભાવનગર- ભ્રષ્ટાચારના મુદ્દે મુખ્યમંત્રીના નિવેદન બાદ વિવાદનો મધફુડો છંછેડાયો છે અને આજ મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા ધરણાયોજી મુખ્યમત્રીનું રાજીનામું માંગવાનો કાર્યક્રમ તા. ૨-૧ના રોજ જાહેર કરાયો છે. ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેસુલ વિભાગ, ગૃહ વિભાગ તથા અન્ય વિભાગોમાં છેલ્લા 20-25 વર્ષથી સૌથી વધારે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે 25 વર્ષ પહેલા આવુ ન હતું એટલે કે જ્યારથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સરકાર રચાઈ છે ત્યારથી ભ્રષ્ટાચારએ માજા મુકી છે.

તેમના આ નિવેદનના વિરુધ્ધમાં તા. 02-01-2019ને બુધવારના રોજ બપોરે 3 થી 5 ધરણા યોજી ભ્રષ્ટાચારી સરકારના મુખ્યમંત્રીનું રાજીનામુ માંગવાનો કાર્યક્રમ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિનાં ઉપક્રમે શહેરની જીલ્લા કલેકટર કચેરી ખાતે રાખવામાં આવશે.