Home » Breaking News » ખેડબ્રહ્માના ભાજપ કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ખળભળાટ

News timeline

Columns
8 mins ago

અનાથો(યતીમો)પ્રત્યે મનુષ્યોનું કર્તવ્ય

Canada
11 mins ago

કેનેડાના રિઅલ એસ્ટેટ ટાયકુન રોબર્ટ કેમ્પોનું ૯૩ વર્ષે નિધન

Columns
14 mins ago

કોહલી V/s કુંબલે : સ્વમાની કોચની વિદાય

Columns
17 mins ago

ભાજપની ચાણક્યની ચાલ : રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

Astrology
20 mins ago

આપનો આજનો દિવસ

Ahmedabad
29 mins ago

રથયાત્રામાં પેરામિલિટરી ફોર્સ સહિત ૧૯ હજાર પોલીસકર્મીનો બંદોબસ્ત

Delhi
1 hour ago

કેજરીવાલને જબરદસ્ત ઝટકો, ‘ઓફિસ ઓફ પ્રોફિટ’ મામલે 21 વિધાયકોની અરજી ECએ ફગાવી

Bollywood
1 hour ago

દિયા મિર્જા યુથ પર ડ્રામા ફિલ્મ બનાવવા ઇચ્છુક

World
1 hour ago

પાકિસ્તાનના ક્વેટા અને પારચિનારકમાં ત્રણ બોંબ વિસ્ફોટ ૪૧ના મોત, ૧૨૦ ઘાયલ

World
1 hour ago

લંડનના ટાવરમાં ફ્રિજના કારણે આગ લાગી હોવાનું તારણ

World
1 hour ago

ચીને એનએસજીમાં પ્રવેશની ભારતની દાવેદારીનો ફરીથી વિરોધ કર્યો See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/international-china-again-reiterated-india-s-claim-to-access-to-nsg#sthash.Dzgg3veC.dpuf

Top News
1 hour ago

રશિયાએ યુદ્ધ જહાજ પરથી સીરિયામાં IS ઉપર મિસાઈલ હુમલો કર્યો

ખેડબ્રહ્માના ભાજપ કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ખળભળાટ

ખેડબ્રહ્મા- ખેડબ્રહ્માના ગાડુ ગામે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વીન કોટવાલના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ પક્ષના તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ગાડુ ગામે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ખેડબ્રહ્મા શહેરના પ્રમુખ જીગ્નેશભાઈ જોષી, નગરપાલિકા પ્રમુખ સાગરભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગાડુ તથા શ્યામનગરના ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાતા ખેડબ્રહ્મા ધારાસભ્યએ આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર શ્રીગણેશ ગાડુ મુકામેથી કર્યા હતા.