Home » India » Delhi » પ્રિયંકાના હિસ્સામાં માત્ર બે જ સભાઓ આવી હતી

News timeline

Bollywood
49 mins ago

સોનુ સુદ હિન્દી અને મરાઠી ફિલ્મો કરવા તૈયાર

World
55 mins ago

સઉદી : મહિલાનો વિવાદાસ્પદ વીડિયો જાહેર થતા ફિટનેસ સેન્ટર બંધ

Gujarat
1 hour ago

દા.ન.હવેલીમાં મેડિકલ-એન્જિનિયરીંગ કોલેજ પણ બનશે- રાજનાથસિંહ

Delhi
1 hour ago

લોકતંત્ર ખતરામાં કહી યશવંત સિન્હાએ BJP સાથે છેડો ફાડયો

Business
3 hours ago

ઓઇલ એક્સ્પ્લોરેશન કંપનીઓનું માર્જિન 25 ટકા વધશે: ક્રિસિલ

Business
3 hours ago

એસ્સાર સ્ટીલ માટે બીજા રાઉન્ડનું બિડિંગ અમાન્ય

Cricket
3 hours ago

શિખર ધવન ઈજાગ્રસ્ત : હવે પછીની મેચો રમવા પર સસ્પેન્સ

Business
4 hours ago

ઊજળા દેખાવ બાદ TCS પ્રીમિયમ વેલ્યુએશન જાળવે તેવી શક્યતા

Business
4 hours ago

આલોક ઇન્ડ.ના 12,000 કર્મચારી જોબ ગુમાવશે

Ahmedabad
4 hours ago

કૉંગ્રેસેને ન્યાયપાલિકા પર ભરોસો નથી: જીતુભાઇ વાઘાણી

Cricket
5 hours ago

૨૦૩૨ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા ભારત દાવેદારી કરશે

Bollywood
5 hours ago

‘બાહુબલી-૨’ ચીનમાં મે ના પ્રથમ અઠવાડિયે રિલીઝ કરાશે

પ્રિયંકાના હિસ્સામાં માત્ર બે જ સભાઓ આવી હતી

લખનૌ : ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી તે પહેલા સુધી એમ માનવામાં આવી રહ્યું હતું કે પ્રિયંકા વાઢેરા કોંગ્રેસ તરફથી ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરશે અને મોટાભાગના વિસ્તારોમાં પ્રચાર કરીને રેલીઓ કરશે. રોડ શો પણ કરશે પરંતુ આવી ગણતરી ખોટી સાબિત થઈ હતી. કોંગ્રેસ-સપા ગઠબંધનમાં પણ તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે તેમ માનવામાં આવી રહ્યું હતું. અલબત્ત માત્ર બે જ જાહેરસભા પ્રિયંકા ગાંધીએ કરી હતી. આ બંને જાહેરસભા પણ મર્યાદિત જ રહી હતી. કલાકોના ગાળા માટે પ્રિયંકા ગાંધી વાઢેરા રાજયબરેલી આવ્યા હતા અને બે સભાઓમાં ભાગ લીધો હતો. જે પૈકી પણ એક સભામાં તો પ્રિયંકા ગાંધી વાઢેરાએ કોઈ નિવેદન કર્યું ન હતું. સોનિયા ગાંધી પણ ગેરહાજર હતા.