Home » Gujarat » Ahmedabad » ગુજરાતમાં 16થી 26 માર્ચ સુધી AAP આઝાદી યાત્રા કરશે

News timeline

Gujarat
1 hour ago

જામનગરમાં દલિતો દ્વારા ચક્કાજામ, પથ્થરમારો થતા લાઠીચાર્જ

Business
2 hours ago

GSKને 40% ટેક્સનો ભય: મર્જર દ્વારા સોદો કરવા તૈયાર

Headline News
2 hours ago

ફ્રેન્ચ ઓપનના ડ્રો જાહેર : નડાલ અને સિલીક વચ્ચે સેમિ ફાઈનલની શક્યતા

Business
2 hours ago

TCSનું માર્કેટકેપ 7 લાખ કરોડને પાર

Business
2 hours ago

કેન્સલેશન ચાર્જિસ, વળતરના પ્રસ્તાવનો એરલાઇન્સ વિરોધ કરશે

Business
2 hours ago

આરકોમ એરિક્સનની વાટાઘાટ મુશ્કેલીમાં

Gujarat
2 hours ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
4 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
4 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
4 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
4 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
5 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

ગુજરાતમાં 16થી 26 માર્ચ સુધી AAP આઝાદી યાત્રા કરશે

182 સીટ ઉપર વિધાનસભાની ચૂંટણી લડશે આપ

સાણંદ- નલિયાકાંડ, ખેડૂતોને પાણી અને સૌરાષ્ટ્રમાં સરપંચ હત્યા મામલે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપ ઉપર પ્રહારો કર્યો હતો. આપ આગામી વિધાન સભામાં 182 સીટ ઉપરથી ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી હતી. આ ઉપરાંત ગુજરાતના વિધાનસભા ક્ષેત્રોમાં આઝાદી યાત્રા શરૂ કરવાની પણ ઘોષણા કરી હતી.

ગોપાલ રાયે એવી જાહેરાત પણ કરી હતી કે આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણી 182 સીટ ઉપરથી લડશે. આ સાથે તેમણે ગુજરાતમાં સરકાર બનાવવાનો એજન્ડા પણ રાખ્યો છે. આમ આદમી પાર્ટી આગામી 16 માર્ચથી સાણંદથી આખા ગુજરાતમાં આઝાદી યાત્રાની શરૂઆત કરશે. જેનું નેતૃત્વ ગોપાલ રાય કરશે.

તમામ વિધાનસભા ક્ષેત્રમાં આ યાત્રા ફરશે. 26મી માર્ચે ગાંધીનગરમાં આવેલા સેક્ટર-6માં છાવણી મેદાનમાં આઝાદીની રેલી યોજાશે. આઝાદી રેલીમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સભાને સંબોધશે.