Home » Breaking News » ગુજરાત ભાજપ ચૂંટણીઓ લડવા તૈયાર

News timeline

Gujarat
1 hour ago

નવસારી અને ગણદેવીમાં ટિકિટ લેવા ભાજપમાં રાફડો

Gujarat
2 hours ago

સુરતની 12 વિધાનસભા બેઠક માટે અધધ 384 દાવેદારો

Ahmedabad
3 hours ago

પાટીદારોને મનાવવા ભાજપના ધમપછાડા, આયોગની જાહેરાત કરાશે

Bollywood
3 hours ago

રણબીર કપુર સાથે નાના વસ્ત્રમાં માહિરા ટ્રોલ થઇ

Gujarat
4 hours ago

ઉત્તર ગુજરાતના ૭૦૦થી વધુ ગામો પર પીવાના પાણીનું તોળાતું સંકટ

Breaking News
5 hours ago

રાજકોટમાં નર્સને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી બળાત્કાર

Bollywood
5 hours ago

રેપ કેસમાં કરીમ મોરાનીએ શરણાગતિ સ્વીકારી

Gujarat
5 hours ago

મોદીનું બે કરોડ નોકરીનું વચન હતું, કેટલાંને મળી? રાહુલ ગાંધી

Gujarat
6 hours ago

વડોદરા શહેર જિલ્લાના પાંચ ધારાસભ્ય દ્વારા બળવાના એંધાણ

Breaking News
7 hours ago

નવરાત્રીની રમઝટ બાદ દારૃની મેહફિલ, 11 મહિલા સમેત 28 પકડાયા

World
7 hours ago

હથિયાર ચોરાઇ જવાના ભયથી પાકિસ્તાન હથિયાર ગૃહનું નિર્માણ કરશે

World
7 hours ago

ટ્રમ્પની મુસ્લિમ દેશો પર પ્રવેશબંધીનો 90 દિવસનો સમય પૂર્ણ

ગુજરાત ભાજપ ચૂંટણીઓ લડવા તૈયાર

ગાંધીનગર- ગુજરાતના સંગઠનમાં જોશ ફુંકવા ભાજપ મોવડી મંડળે પ્રદેશ સ્તરે બાકી રહેલા માળખામાં નિયુક્તિઓ આપવા સુચના આપી છે. હોળાષ્ટક ઉતર્યા બાદ સોશ્યલ મિડિયા મારફતે ગુજરાતમાં ચાલતા સામાજિક, જ્ઞાતિગત આંદોલનોથી લઈને વિપક્ષના પ્રચાર સામે જવાબો આપવા પ્રદેશ ભાજપના કાર્યાલયથી લઈને રાજ્યભરના નેટવર્કમાં આગામી સપ્તાહથી જ ‘વોરરૂમ’ શરૂ થઈ જશે.

સંસદિય સચિવ પુર્ણેશ મોદી, સિનિયર નેતા આઈ.કે.જાડેજા, વડોદરાના મેયર ભરત ડાંગર, મ્યુ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ મંત્રી અમિત ઠાકાર, મહેશ કસવાલા, એસવીકે શર્મા અને ડો.હર્ષદ પટેલ સહિતનુ એક ડેલિગેશન નરેન્દ્ર મોદીને મળ્યુ હતુ. દિલ્હીમાં આ ડેલિગેશનને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ઉપલક્ષ્યમાં સાંપ્રત મુદ્દાઓને સ્પર્શતા પ્રચાર અને પાંચ રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપનો વિજય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી જેવા અંસખ્ય મુદ્દે સોશ્યલ મિડિયામાં કઈ રીતે વિપક્ષ સામે મજબૂતાઈથી રજૂ થવુ તે અંગે બે દિવસ સુધી ટયુશન આપવામાં આવ્યુ હતુ.