Home » India » મણિપુરમાં ટેકાની સરકાર ખતરામાઃ આરોગ્યમંત્રી જયંતકુમારે આપ્યુ રાજીનામુ

News timeline

Football
28 mins ago

કન્ફડરેશન કપ : જર્મની અને ચીલી વચ્ચેની રોચક મેચ ડ્રો

Headline News
2 hours ago

શ્રીકાંત ઓસ્ટ્રેલિયન સુપર સિરિઝની સેમિ ફાઈનલમાં

Top News
4 hours ago

ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલન થતા 100 જણા દટાયાઃ બચાવકાર્ય ચાલુ

Bollywood
4 hours ago

હિરાનીની દત્ત ફિલ્મ માર્ચ ૨૦૧૮માં રજૂ કરાશે

Delhi
6 hours ago

મોદી અમેરિકા સહિત 3 દેશોના પ્રવાસેઃ ટ્રમ્પ સાથે લેશે વ્હાઈટ હાઉસમાં ડિનર

Football
6 hours ago

મેસી જેલની સજાને બદલે ૫.૫૮ લાખ ડોલર ચૂકવવા તૈયાર

Canada
6 hours ago

વિકસતા જતા ઇન્ટરનેટ ઉદ્યોગ પર કર લાદવાની ભલામણ ટ્ર્ડોએ ફગાવી

Breaking News
7 hours ago

મહેસાણા સબજેલના કેદીએ સંડાસમાં જઈ પોતાનું જ ગુપ્તાંગ કાપી નાંખ્યું !

Breaking News
8 hours ago

પ્રાંતિજમાં પિતાએ જ પુત્રીની હત્યા કરી લાશ ખેતરમાં દાટી

Bollywood
8 hours ago

મોડલિંગથી ખુબ જ ફાયદો થયો છે : કૃતિ સનુન

Gujarat
9 hours ago

રાજપીપળા હોટલમાં વડોદરા કોંગ્રેસના મંત્રીનો આપઘાત

World
9 hours ago

કતાર સાથે રાજકીય સંબંધો યથાવત કરવા પાડોશી દેશોએ ૧૩ શરતો મૂકી

મણિપુરમાં ટેકાની સરકાર ખતરામાઃ આરોગ્યમંત્રી જયંતકુમારે આપ્યુ રાજીનામુ

ઇમ્ફાલ : મણિપુરના આરોગ્યમંત્રી  જયંતકુમાર સિંહે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

રાજકિય વર્તુળોમાં એવુ ચર્ચાઈ રહ્યુ છે કે જયંતકુમારે તેમણે મંત્રાલયમાં સરકારની દખલગિરીથી નારાજ થઈ રાજીનામું આપ્યું  છે. જયંતકુમારે અચાનક રાજીનામું આપી દેતા રાજ્યના મુખ્યમંત્રી  એન બિરેન સિંહ દિલ્હો પહોંચી ગયા છે.

કેન્દ્ર સરકારની રોકટોક અને સીસટીવી જેવી નજરને લીધે ગઈ કાલે સાંજે મુખ્યપ્રધાનને જયંતકુમારે રાજીનામું મોકલી આપ્યુ હતુ પરંતુ મુખ્યપ્રધાન એન. બિરેનસિંહે હજુ સુધી તેનો સ્વીકાર કર્યો નથી.  આ દરમિયાન રાજ્યમાં આવી પડેલા સંકટને ટાળવા માટે સીએમ બિરેન સિંહ દિલ્હી દોડી ગયા છે. જયંતકુમાર પાસે હેલ્થ ઉપરાંત બીજા 2 ખાતા પણ હતા.

મણિપુરમાં ભાજપાએ અન્ય પક્ષના ટેકાથી બનાવી સરકાર છે

ગત મહિને નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ના 4  અને નેશનલ પીપુલ્સ પાર્ટી  (NPP)ના 4 એમએલએ મણિપુરમાં સરકાર બનાવવા ભાજપાને ટેકો આપ્યો હતો. ઉપરાંત એક કોંગ્રેસ, એક એલજેપી તથા એક ટીમએસના એમએલએ પણ સમર્થન કર્યું હતું. જેના કારણે ભાજપ સરકાર બનાવી શકી હતી.

ઉલ્લેખનીય છે કે 60 વિધાનસભા સીટોવાળી મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 21 સીટ જીતી બીજા નંબરે રહી હોવા છતાં સરકાર બનાવી હતી.