Home » Gujarat » Ahmedabad » ગુજરાત ભાજપ પ્રદેશ પ્રભારીપદે ભૂપેન્દ્ર યાદવ નિમાયાં

News timeline

Food
1 hour ago

વેજીટેબલ મંચુરિયન

Food
1 hour ago

ક્રિસ્પી સમોસા

Health
2 hours ago

પપૈયા અને લીંબુના એકસાથે સેવન કરવાથી થશે આ લાભ

Automobile
2 hours ago

લોન્ચ થઇ દુનિયાની સૌથી ફાસ્ટ કાર

Breaking News
2 hours ago

ફેબ્રુઆરીમાં બેલેન્સ ફંડમાં મૂડીપ્રવાહ ઘટ્યો

Business
2 hours ago

‘ટ્રેડવોર’ના ભયે બજાર વોલેટાઈલ રહેવાની ધારણા

Breaking News
2 hours ago

ટોપ-6 કંપનીઓના માર્કેટકેપમાં 52K કરોડનું ધોવાણ

Bollywood
4 hours ago

બોબી દેઓલ હવે હાઉસફુલ-૪માં પણ દેખાશે

Bollywood
6 hours ago

કરીના કપુરે છોડી દીધેલી ફિલ્મને કંગનાએ સ્વીકારી

Bollywood
8 hours ago

પ્રિયંકા ફરી ભારત આવીને ફરી બોલીવૂડની ફિલ્મો કરશે

Delhi
8 hours ago

દેશના રક્ષણ માટે જરૃર પડશે તો સેના પાક.માં ઘૂસીને ત્રાટક્શે: રાજનાથ

India
9 hours ago

પંજાબના પૂર્વ CM બીયંત સિંહની હત્યા કેસમાં જગતાર સિંહને જન્મ ટીપ

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રભારીપદે ભૂપેન્દ્ર યાદવ નિમાયાં

દિનેશ શર્મા યુપીના નાયબ મુખ્યમંત્રી બનતા ખાલીપદ ભરાયું

અમદાવાદ- ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી દિનેશ શર્માને ઉત્તરપ્રદેશમાં નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપાઇ છે જેના પગલ રાજ્યસભાના સભ્ય ભૂપેન્દ્ર યાદવને ગુજરાત ભાજપનું સુકાન સોંપાયુ છે.

દિનેશ શર્માને સ્થાને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરીકે ઓમમાથુર ,ભૂપેન્દ્ર યાદવ રેસમાં હતાં . અત્યાર સુધી એવુ ચિત્ર હતું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહના ખાસ વિશ્વાસુ ગણાતાં ઓમમાથુરને ફરી એક વાર ગુજરાતની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી હતી . આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ભૂપેન્દ્ર યાદવને ગુજરાતના પ્રભારી તરીકે નિમણૂંક કરી હતી .રાજ્યસભાના સભ્ય ભૂપેન્દ્ર યાદવ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી,લિગલસેલના પ્રભારી, કેન્દ્રીય ચૂંટણી પ્રબંધન વિભાગની જવાબદારી નિભાવી રહ્યાં છે. તેઓ સુપ્રિમકોર્ટના એડવોકેટ પણ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભૂપેન્દ્ર યાદવ રાજ્યની વર્તમાન પરિસ્થિતીનો તાગ મેળવવા ટૂંક જ સમયમાં ગુજરાત આવી પ્રદેશ ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરશે.