Home » Gujarat » Ahmedabad » જમાલપુર-ખાડિયાની બેઠક પર ભાજપ લઘુમતીને ટિકિટ આપશે

News timeline

Gujarat
6 mins ago

અંબાજીમાં ૩૧મીથી શરૃ થનારા ભાદરવી મહાકુંભની તૈયારી

Canada
9 mins ago

કેનેડિયન ઈન્ડિયન એસોસિયેસન દ્વારા ૭૧માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી

Football
9 mins ago

નેમાર બાદ મેસી પણ બાર્સેલોના ક્લબ છોડે તેવી શક્યતા

Bollywood
2 hours ago

બરેલી કી બરફી બોક્સ ઓફિસ પર સફળ

Gandhinagar
4 hours ago

ગુજરાતમાં અડદ, તુવેરનું વાવેતર ઓછું થયું

Headline News
4 hours ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં સિંધુનો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

Canada
4 hours ago

ગુજરાતી સિનીયર્સ દ્વારા ૧૦ દિવસની ઈસ્ટ કોસ્ટ ટુર યોજાઈ

Gujarat
5 hours ago

રાજકોટ માર્કેટયાર્ડમાં હડતાળ, ૧૦ કરોડનું ટર્નઓવર અટક્યું

India
6 hours ago

ઈન્ડિગોના એરબસ-એ-૩૨૦ નિયો વિમાનોના એન્જીનમાં ગંભીર ક્ષતિ

India
6 hours ago

મોટરમેનની સતર્કતાને લીધે કલ્યાણમાં બે ટ્રેન વચ્ચે ટક્કર થતાં રહી ગઈ

Delhi
6 hours ago

રેલવે દુર્ઘટનાઓના પગલે રેલમંત્રી સુરેશ પ્રભુનો રાજીનામાનો પ્રસ્તાવ

Gujarat
6 hours ago

ફ્રાન્સ અને જર્મનીના ૯ વિદ્યાર્થીઓ એમએસયુમાં ભણવા આવ્યા

જમાલપુર-ખાડિયાની બેઠક પર ભાજપ લઘુમતીને ટિકિટ આપશે

અમદાવાદ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મિશન-૧૫૦નો લક્ષ્યાંક પૂર્ણ કરવા અત્યારથી રાજકીય દાવપેચ શરૃ કર્યાં છે. અમદાવાદની જમાલપુર -ખાડિયા બેઠક પર આ વખતે ભાજપે ખૂબ જ કમર કસવી પડે તેમ છે ત્યારે ભાજપે લઘુમતી ઉમેદવારને ટિકિટ આપવા રણનિતી બનાવી છે. છિપા મતદારોની સંખ્યાને જોતાં ભાજપે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના અપક્ષ મ્યુનિ.કોર્પોરેટરને ચૂંટણી મેદાને ઉતારવા અંદરખાને નક્કી કર્યું છે.

અમિત શાહ પ્રથમવાર અમદાવાદ આવ્યા હતા ત્યારે અપક્ષ મ્યુનિ.કોર્પોરેટર ઇમરાન ખેડાવાલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને મળ્યાં હતાં તે વખતે જમાલપુર-ખાડિયા બેઠકની રાજકીય સ્થિતી પર ચર્ચા થઇ હતી. ઉલ્લેખનીય છેકે, ગત વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસથી નારાજ પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાએ ભાજપમાં પ્રવેશ કરવા મન બનાવ્યુ હતું પણ મેળ પડયો ન હતો.

આમેય ભાજપ વર્તમાન ધારાસભ્ય ભૂષણ ભટ્ટથી નારાજ છે. ભૂષણ ભટ્ટનુ પત્તુ કાપવા અમિત શાહ નવો રાજકીય દાવ ખેલવા માંગે છે. આ કારણોસર ઇમરાન ખેડાવાલાને ભાજપ શાસિત મ્યુનિ.કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં સ્થાન આપી દીધુ છે. હવે ભાજપમાં સત્તાવાર પ્રવેશ આપીને લઘુમતી મતદારોને રિઝવવા ગોઠવણ થઇ રહી છે.