Home » Gujarat » Bhuj » રાપરના દેવનાથ બાપુને ભાજપમાંથી ટિકિટ આપવા સંત સમાજની માગ

News timeline

Delhi
31 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
33 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
41 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
45 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
48 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
49 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
51 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
52 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

રાપરના દેવનાથ બાપુને ભાજપમાંથી ટિકિટ આપવા સંત સમાજની માગ

કચ્છઃ ગુજરાતમાં વિધાનસભાણી ચુંટણી તારીખો જાહેર થઇ ચુકી છે. અલગ અલગ સમાજ સંગઠન દ્વારા ટિકિટની માંગ કરવામાં આવી રહી છે. સાધુ સમાજ દ્વારા ટિકિટનીમાંગ કરવામાં આવી છે. કચ્છના રાપર બેઠક એકલધામ મહંત દેવનાથ બાપુને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવે તેવી સાધુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. રાપર બેઠક ભાજપ માંથી દેવનાથ બાપુ પોતાની દાવેદારી નોધાવી છે.

દેવનાથ બાપુ છેલ્લા ૧૨ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આથી રાપર બેઠક પર ભાજપમાંથી દેવનાથ બાપુ ટિકિટ આપવામાં આવે તેવી સાધુ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. ભુજ ખાતે સાધુ સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

રાપરની બેઠક પર સંત પ્રતિભાને ભાજપ દ્વારા ટિકિટ ફાળવાય તે માટે સમસ્ત સંત સમાજની એક બેઠક મળી હતી. પ્રચાર-માધ્યમો દ્વારા રાપરની બેઠક પર એકલધામના મહંત દેવનાથ બાપુને ટિકિટ અપાય તેવી અપીલ કરાઈ હતી. બેઠકમાં સામખિયાળીના સંધ્યાગિરિજી આશ્રમના મહંત ભગવતગિરિજી, મહંત ગજાનંદગિરિજી, રાષ્ટ્રીય ક્રાંતિકારી સંત અને રાષ્ટ્રીય ગૌસેવા સંસ્થાનના અધ્યક્ષ શ્રીરામગિરિ મહારાજ, સ્વામી સંતોષગિરિજી, મહંત અશોકગિરિજી, મહંત રામગિરિ, સ્વામી દિવ્યાનંદ સરસ્વતી, મહંત ગંગોત્રીગિરિજી, નાગાબાવા અચલગિરિજી, મહંત રામદાસજી મહારાજ, માતાજી અદ્રૈત્યગિરિજી, દિવ્યાનંદ માતાજી સહિતના સંતો- મહંતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.