Home » Breaking News » ભાજપ અને કોંગ્રેસના ૮૦ સ્ટાર પ્રચારકો ગુજરાતને ઘમરોળશે

News timeline

Delhi
18 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

ભાજપ અને કોંગ્રેસના ૮૦ સ્ટાર પ્રચારકો ગુજરાતને ઘમરોળશે

વડોદરા- ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવાનું શરૂ કરાયું છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટેના ૪૦-૪૦ સ્ટાર પ્રચારકોની યાદી પણ ચૂંટણી પંચને સુપરત કરી દેવામાં આવી છે. ભાજપના ટોચના નેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, રાજનાથસિંહ, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે કોંગ્રેસના ટોચના સ્ટાર પ્રચારકોની યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, અશોક ગેહલોત, અહેમદ પટેલ, ગુલામનબી આઝાદ વગેરેનો સમાવેશ થાય છે. એનસીપીમાંથી શરદ પવાર, બીએસપીમાંથી માયાવતી અને સપામાંથી અખિલેશ યાદવ પણ આવશે.

બહુજન સમાજ પાર્ટી

(૧) સુશ્રી માયાવતી

(૨) રામ અચલ રાજભર

નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી

(૧) શરદ પવાર

(૨) પ્રફુલ પટેલ

(૩) તારીક અનવર

(૪) ડી.પી.ત્રિપાઠી

(૫) સુપ્રિયા સુલે

૬) જયંત બોસ્કી

શિવસેના

(૧) સુભાષ દેસાઇ

(૨) સંજય રાઉત

(૩) અનંત ગીતે