Home » Gujarat » Bhuj » પોરબંદરના છાયા નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસના સ્થાનિક અગ્રણીને ધમકી

News timeline

Delhi
26 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
29 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
37 mins ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
41 mins ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
43 mins ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
45 mins ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
47 mins ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
48 mins ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

પોરબંદરના છાયા નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસના સ્થાનિક અગ્રણીને ધમકી

પોરબંદર: છાયા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પોરબંદર તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા અને કૉંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાને કોટડા ગેંગના બે શખસોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

પોરબંદરની છાયા પાલિકાની ચૂંટણી દરમિયાન પોરબંદર તાલુકા પંચાયત વિરોધ પક્ષના કૉંગ્રેસના નેતા રામદેવભાઈ મોઢવાડિયાને કોટડા ગેંગના હર્ષદશા અને અરજણ રામા રબારીએ ગાળો આપી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ચૂંટણી દરમિયાન ભાજપ વિરુદ્ધ કેમ બેફામ બોલે છે ? તેમ કહીને કોટડા ગૅંગના બે સભ્યોએ ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું.