Home » Gujarat » Bhuj » છાંયા પાલિકાની ઓફિસમાં ભાજપની મિટીંગથી વિવાદ

News timeline

Delhi
57 mins ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
59 mins ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
1 hour ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
1 hour ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
1 hour ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
1 hour ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
1 hour ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

India
1 hour ago

અમિત શાહની તબિયત ફરી ખરાબ, પશ્ચિમ બંગાળ પ્રવાસ છોડી દિલ્હી પરત

Cricket
2 hours ago

ન્યુઝીલેન્ડ પ્રવાસ : સચિનના વિક્રમને ધોની તોડી શકે

Bollywood
4 hours ago

સુશાંતે આખરે ચંદા મામા ફિલ્મ છોડી દીધી

Cricket
5 hours ago

વિરાટ કોહલી આઇસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યર

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

છાંયા પાલિકાની ઓફિસમાં ભાજપની મિટીંગથી વિવાદ

– સુધરાઇમાં સભાખંડનો ગેરઉપયોગ થયાનો કોંગ્રેસનો આક્ષેપ

પોરબંદર- પોરબંદરની છાંયા નગરપાલિકાનાં સભાખંડમાં યોજાયેલી ભાજપની મિટીંગનાં પગલે જબરો વિવાદ સર્જાયો છે. આ મામલે કોંગ્રેસ દ્વારા કલેકટરને રજૂઆત કરીને પગલાની માંગણી કરી છે.

પોરબંદર નજીકના છાંયાની નગરપાલિકામાં મળેલી એક મીટીંગમાં આગામી ૬ તારીખે ભાજપનો સ્થાપના દિન આવી રહ્યો છે એ અંગે પણ ઉપસ્થિત ભાજપનાં આગેવાનો અને કાર્યકરોએ છાંયા નગરપાલિકાના સભાખંડનો ગેરઉપયોગ કર્યો હોવાનું જણાવીને છાંયા શહેર કોંગી ઇન્ચાર્જ પ્રમુખ રણજીતભાઇ કુછડીયા અને વિરોધ પક્ષનાં નેતા રામભાઇ ઓડેદરાએ જણાવ્યું કે, નગરપાલિકાએ સરકારી કચેરી ગણાય છે અને આ કાર્યાલયનો ઉપયોગ રાજકીય પક્ષો દ્વારા કરી શકાય નહીં.

મળેલી આ મીટીંગને પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર હોય તો તેમણે કેમ અટકાવી નહીં? તેની તપાસ કરવાની માંગણી તેમજ જવાબદારો સામે પગલા લેવાની માંગી જિલ્લા કલેકટર સમક્ષ કરી છે. સાથોસાથ એમ પણ જણાવ્યું છે કે, જો આ ઘટના સામે કોઇ પગલા લેવાશે નહીં તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ પણ છાંયા પાલિકાની ઓફિસમાં મીટીંગ બોલાવાશે.