Home » Gujarat » Ahmedabad » ધોરાજી પાલિકાના પ્રમુખ વિરૃદ્ધની અવિશ્વાસની દરખાસ્ત પર સ્ટે

News timeline

Gujarat
29 mins ago

બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે કરજણના ૮ ગામોના ખેડૂતોનો વિરોધ

Gujarat
2 hours ago

તોરણીયામાં ૫૫૦ ગૌવંશના મોત અંગે ઈન્કવાયરી થશે

Bollywood
2 hours ago

ગ્લેમરસ અભિનેત્રી હોવાનું મને ગૌરવ છેઃ કરીના કપૂર ખાન

Breaking News
2 hours ago

ગોંડલમાં યુવાનોને નગ્ન કરી લોહીલુહાણ કરવામાં ભાજપ કાર્યકર સામેલ

Delhi
2 hours ago

દેશભરમાં મોંઘવારીની ‘માયાજાળ’ વચ્ચે આજે મોદી સરકારની ‘ચોથી વર્ષગાંઠ’

Bhuj
3 hours ago

મહંતસ્વામી ભુજમાં, વિશાળ સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ યોજાશે

Bangalore
4 hours ago

કુમારસ્વામીએ વિશ્વાસમત જીતી લીધો : ડ્રામેબાજીનો આખરે અંત

Chennai
4 hours ago

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

Breaking News
5 hours ago

સુરત: નેશનલ વોલીબોલ ખેલાડીનું હોસ્પિટલમાં શંકાસ્પદ મોત

World
5 hours ago

ઉ.કોરિયાએ વચન નિભાવ્યું : પરમાણુ પરીક્ષણ કેન્દ્ર વિસ્ફોટોથી ઉડાવી દીધું

Bhuj
6 hours ago

ભુજમાં 20 દિવસમાં 26 બાળકોના મોત, કલેકટર દ્વારા તપાસના આદેશ

Breaking News
8 hours ago

ખાંભા પાસે મિતિયાણા અભયારણ્યમાં ભીષણ આગ

ધોરાજી પાલિકાના પ્રમુખ વિરૃદ્ધની અવિશ્વાસની દરખાસ્ત પર સ્ટે

રાજકોટ – ધોરાજી નગરપાલિકાના પ્રમુખ દામજી ભાસાએ તેમના વિરૃદ્ધની અવિશ્વાસની દરખાસ્ત રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં કરેલી પીટિશન અંગેની સુનાવણીમાં આજે કોર્ટે આ દરખાસ્ત પર સ્ટે ફરમાવ્યો છે. ઉપરાંત આ કેસની આગામી સુનાવણી ૧૩મી જૂનના રોજ રાખવામાં આવી છે.

અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે નગરપાલિકાનું પ્રમુખપદ સંભાળ્યાના ત્રણ મહિનામાં જ તેમના વિરૃદ્ધ અન્ય સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. ત્રણ મહિનાના સમયમાં નિર્ણય લઈ શકાય તેવી કામગીરી ન થઈ શકે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત હાઈકોર્ટે જેમ ગ્રામ પંચાયતમાં શરૃઆતના એક વર્ષ સુધી સરપંચ વિરૃદ્ધ અવિશ્વાસની દરખાસ્ત ન લાવી શકાય તેવો આદેશ આપ્યો છે તેવી જ રીતે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ હેઠળની કોઈ જોગવાઈથી આ દરખાસ્ત રદ કરવાની અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટે હાલ આ દરખાસ્ત પર સ્ટે ફરમાવ્યો છે.