Home » Headline News » જાપાન ઓપનમાંથી સાઈના-પ્રણિથે નામ પાછું ખેંચ્યું સિંધુની નજર જીત પર

News timeline

Bollywood
3 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
6 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
6 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
6 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
7 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
8 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
8 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
9 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
9 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
10 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
10 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

જાપાન ઓપનમાંથી સાઈના-પ્રણિથે નામ પાછું ખેંચ્યું સિંધુની નજર જીત પર

નવીદિલ્હીઃ એશિયાઈ ગેમ્સમાં ભારતને રજત પદક અપાવનાર ભારતીય બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ જાપાન ઓપનમાં પોતાના ખિતાબ જીતવાના સપના સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે જ્યારે બીજી તરફ સાઈના નહેવાલ અને બી સાઈ પ્રણિથ આ ટૂર્નામેન્ટમાંથી નામ પાછું લઈ લીધું છે.  પીવી સિંધુ ઘણા સમયથી ફાઈનલમાં વિજય મેળવી શકી નથી. તે પોતાના અભિયાનની શરૃઆત જાપાનના સયાકા તાકાહાશી સામે કરશે. ક્વાર્ટર ફાઈનલમાં સિંધુનો સામનો સ્પેનની કેરોલિના મારીન અથવા જાપાનની અકાને યામાગુચી સામે થઈ શકે છે. ભારતની અન્ય એક મહિલા કેલાડી વૈષ્ણવી રેડ્ડી જક્કા ચીનની ગાઓ ફેંગજી સામે પ્રથમ રાઉન્ડમાં ટકરાશે. પુરુષ સિંગલ્સમાં કિંદાબી શ્રીકાંત પ્રથમ રાઉન્ડમાં ચીનના હુઆંગ યૂશિયાંગ સામે ટકરાશે જ્યારે પ્રણોય ઇન્ડોનેસિયાના જાનાતન ક્રિસ્ટી સામે ટકરાશે. સમીર વર્માનો સામનો કોરિયાના લી ડોંગ કિયુન સામે થશે.