Home » Sports » Cricket » વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

News timeline

Bollywood
7 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
9 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
11 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
13 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
15 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
16 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
16 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
16 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
16 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
16 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
16 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
16 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

નવીદિલ્હી : વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીની બીજી અને આખરી ટેસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલર ઊમેશ યાદવે પ્રથમ ઈનિંગમાં ૬ અને બીજી ઈનિંગમાં ૪ એમ કુલ ૧૦ વિકેટ ઝડપી હતી. આ સાથે તે કપિલ દેવ અને જવાગલ શ્રીનાથ બાદ ઘરઆંગણે ટેસ્ટ ક્રિકેટમાં ૧૦ વિકેટ ઝડપનારો ભારતનો ત્રીજો ફાસ્ટ બોલર બન્યો હતો. શાર્દૂલને હૈદરાબાદમાં ટેસ્ટ કેપ મળી હતી અને કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં જ તે માત્ર ૧૦ બોલ નાંખીને ઈજાગ્રસ્ત બની ગયો હતો. તે હજુ ફિટ થઈ શકયો નથી અને પસંદગીકારોએ તેના સ્થાને ઉમેશ યાદવને વન ડે ટીમમાં સ્થાન આપ્યું છે. ૨૭ વર્ષનો શાર્દૂલ ઠાકુર વર્ષ ૨૦૧૭માં શ્રીલંકા સામે કારકિર્દીની સૌપ્રથમ વન ડે મેચ રમ્યો હતો. જોકે હૈદરાબાદ ટેસ્ટમાં થયેલી સ્નાયુ ખેંચાવાની ઈજામાંથી તે હજુ બહાર આવી શકયો નથી.ભારત અને વિન્ડિઝ વચ્ચેની સિરિઝનો પ્રારંભ ૨૧મી ઓક્ટોબરથી થવા જઈ રહ્યો છે. પસંદગીકારોએ આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં શાર્દૂલને રમાડવાની વ્યુહરચનાને કારણે તેને વિન્ડિઝ સામેની શરૃઆતની બે વન ડે માટેની ટીમમાંથી મુક્ત કરી દીધો હતો.