Home » Sports » Cricket » શિખર ધવન ફરી ડેરડેવિલ્સ સાથે જોડાયો

News timeline

Bollywood
6 hours ago

કંગના મણીર્કિણકાનો વિરોધ કરનારા સામે લડી લેવાના મુડમાં

Bollywood
8 hours ago

પતિ, પત્ની ઓર વોમાંથી તાપ્સી પડતી મુકાઈ

Bollywood
10 hours ago

પ્રિયંકાને ૪૬ કરોડનો બંગલો ભેટમાં મળ્યો

Entertainment
12 hours ago

ર્ચાિલઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં

Entertainment
14 hours ago

ઇન્ડિયન-૨માં કમલ હાસન સાથે અભિષેક બચ્ચન રહેશે

Delhi
15 hours ago

ઇવીએમ મશીન હટાવો બેલેટ પેપર લાવો એવી માગણી સાથે આજે કોંગ્રેસનો મોરચો

Delhi
15 hours ago

કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટેનું ‘ટોયલેટ કેફેટેરિયા’ બન્યું આકર્ષણનું કેન્દ્ર

World
15 hours ago

અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી એનડીએસના પરિસરમાં તાલિબાનનો હુમલો: 65નાં મોત

Headline News
15 hours ago

યુરોપીયન સંઘે એન્ટી ટ્રસ્ટ એકશન બદલ માસ્ટરકાર્ડ પર ૬૫ કરોડ ડોલરનો દંડ ફટકાર્યો

World
15 hours ago

ચીને આર્મીમાં 50 ટકાનો કાપ મૂકી એરફોર્સ અને નેવીના સ્ટાફમાં ધરખમ વધારો કર્યો

Headline News
15 hours ago

ભાજપ સાથે ગઠબંધન નહી, પરંતુ PM પદ માટે ગડકરીનું કરીશું સમર્થન: શિવસેના

Bangalore
15 hours ago

પ્રિયંકા ગાંધીની સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી, કોંગ્રેસના મહાસચીવ તરીકે વરણી

શિખર ધવન ફરી ડેરડેવિલ્સ સાથે જોડાયો

નવી દિલ્હી : સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રણ ખેલાડીઓના બદલામાં શિખર ધવનને દિલ્હી ડેરડેવિલ્સ સાથે જોડી દીધા છે, જેના કારણે હવે આ ઓપનર ૧૦ વર્ષ પછી પોતાના ઘરઆંગણાની આઇપીએલ ફ્રેન્ચાઇઝીમાંથી રમતો જણાશે. ધવનના સ્થાને દિલ્હીએ ઓલરાઉન્ડર વિજય શંકર, સ્પિનર શાહબાઝ નદીમ અને યુવા અભિષેક શર્માને સનરાઇઝર્સ માટે રિલીઝ કર્યા હતા. આ વર્ષે થયેલી હરાજીમાં સનરાઇઝર્સે ધવનને રાઇટ ટુ મેચ કાર્ડ દ્વારા ૫.૨૦ કરોડ રૃપિયામાં ખરીદ્યો હતો. જોકે આ ડાબોડી બેટ્સમેન પોતાને મળેલી એ રકમથી નાખુશ હતો, જેના કારણે હવે તે દિલ્હી ડેરડેવિલ્સ સાથે જોડાયો છે. સનરાઇઝર્સે પોતાના એક નિવેદનમાં  જણાવ્યું હતું કે અમે દુખ સાથે જાહેર કરીએ છીએ કે અમારી સાથે લાંબા સમયથી જોડાયેલા ખેલાડીઓમાંથી શિખર ધવન ૨૦૧૯માં અન્ય ફ્રેન્ચાઇઝી વતી રમશે. અમને ખુશી છે કે અમે રાઇટ ટુ મેચ કાર્ડ વડે તેને ખરીદ્યો હતો. નિવેદનમાં જણાવાયું છે કે કમનસીબે એ દેખાયું હતું કે આટલી રકમમાં ટીમ સાથે જોડાયા પછી તે થોડો અસહજ જણાતો હતો, પણ આઇપીએલના નિયમો હેઠળ અમે તેમાં ફેરફાર કરી શકીએ તેમ નહોતા.