Home » Sports » Cricket » બાબર આઝમે ટી-૨૦માં સૌૈથી ઝડપી ૧૦૦૦ રન પુરા કર્યા

News timeline

Ahmedabad
46 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
15 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
18 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
18 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
18 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
19 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
20 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
20 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

બાબર આઝમે ટી-૨૦માં સૌૈથી ઝડપી ૧૦૦૦ રન પુરા કર્યા

દુબઇ : આઇસીસી ટી-૨૦ ટીમ રેન્કિંગમાં પહેલા ક્રમે બિરાજતી  પાકિસ્તાની ટીમના બેટ્સમેન બાબર આઝમે ઇન્ટરનેશનલ ટી-૨૦ ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન પુરા કરવાનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો. આઝમે પોતાની ૨૬મી ઇનિંમગાં ૧૦૦૦ રન પુરા કર્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ ૨૭ ઇનિંગમાં ૧૦૦૦ રન પુરા કર્યા હતા. બાબરે આ રેકોર્ડ અહીં રમાયેલી ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટી-૨૦માં કર્યો હતો. હાલમાં વિરાટ કોહલીના ટી-૨૦માં કુલ ૨૧૦૨ રન છે, તેની સ્ટ્રાઇક રેટ ૧૩૬.૨૨ અને એવરેજ ૪૮.૮૮ની છે, જેની સામે બાબર આઝમે ૧૦૩૧ રન બનાવ્યા છે. જેમાં તેની સ્ટ્રાઇક રેટ ૧૨૪.૩૬ની છે અને ૫૪.૨૬ની એવરેજે તેણે આ રન બનાવ્યા છે. બંને બેટ્સમેને હજુ સુધી ટી-૨૦માં સદી ફટકારી નથી. ત્રીજી ટી-૨૦માં બાબરે ૪૮ રન કરતાની સાથે જ ૧૦૦૦ રન પુરા કર્યા હતા. આ મેચમાં તેણે ૫૮ બોલમાં ૭૯ રનની ઇનિંગ રમી હતી.