Home » Sports » Cricket » માત્ર કોહલી નહીં તમામ ભારતીય બેટ્સમેનો માટે યોજના તૈયાર : માર્શ

News timeline

Gandhinagar
53 mins ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
1 hour ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
3 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
3 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
4 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
5 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
5 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
6 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
6 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

માત્ર કોહલી નહીં તમામ ભારતીય બેટ્સમેનો માટે યોજના તૈયાર : માર્શ

એડિલેડ : ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝ પહેલા ભલે વિરાટ કોહલી ચર્ચાનું કેન્દ્ર હોય પણ કાંગારુ ઓલરાઉન્ડર અને વાઇસ કેપ્ટન મિચેલ માર્શના જણાવ્યા અનુસાર ઓસ્ટ્રેલિયન બોેલરોએ માત્ર કોહલી નહીં પણ તમામ ભારતીય બેટ્સમેનો વિરુદ્દ વ્યુહરચના ઘડી કાઢી છે. ગુરૃવારથી શરૃ થઇ રહેલી ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ પહેલા માર્શે કહ્રયું હતું કે અમારા બોલરોએ વ્યુહરચના ઘડી કાઢી છે અને તેના પર અમલ કરવા પર જ ધ્યાન કેન્દ્રિત રહેશે. તેણે કહ્રયું હતું કે બધાને ખબર જ છે કે વિરાટ એક મહાન ખેલાડી છે. અમે તેના માટે પણ વ્યુહરચના  ઘડી જ છે અને આશા છે કે અમે તેના પર અમલ કરી શકીશું. પણ જો લોકોને એમ લાગતું હોય કે અમે બાકીના ભારતીય બેટ્સમેનો વિરુદ્ધ  કોઇ યોજના નથી બનાવી તો એવું વિચારવું જ ભુલભરેલું છે. માર્શે સાથે જ એવું ઉમેર્યુ હતું કે ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઇનઅપમાં અનુભવની ઓછપ અને નવા ચહેરાઓને ધ્યાને લઇને ભારતીયોને સિરીઝ જીતવા માટે ફેવરિટ ગણવામાં આવે છે પણ યજમાન ટીમ નબળી નથી. તેણે કહ્રયું હતું કે આ બાબતે ઘણી વાતો થઇ રહી છે પણ ઓસ્ટ્રેલિયન ટીમ એક બેટિંગ યુનિટ તરીકે સાથે મળીને પડકારનો સામનો કરશે. અમે કોઇ દબાણ અનુભવતા નથી. ઓસ્ટ્રેલિયન વાઇસ કેપ્ટનને ભારતીય સ્પિનરોના પડકાર બાબતે સવાલ કરાતાં તેણે કહ્રયું હતું કે ઇતિહાસ સાક્ષી છે કે ભારતીય સ્પિનરો અહીં એટલા સફળ થઇ શકયા નથી.