Home » Sports » Cricket » ટેરર ટાર્ગેટ બાબતે ઓસ્ટ્રેલિયન ખેલાડી ઉસ્માન ખ્વાજાના મોટાભાઇની ધરપકડ

News timeline

Gandhinagar
1 hour ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
2 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
4 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
5 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
6 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
6 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
7 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
7 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

Delhi
7 hours ago

પેટ્રલની કિંમત યથાવત અને ડિઝલ કિંમતમાં ઘટાડો થયો

ટેરર ટાર્ગેટ બાબતે ઓસ્ટ્રેલિયન ખેલાડી ઉસ્માન ખ્વાજાના મોટાભાઇની ધરપકડ

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાના પાકિસ્તાની મુળના ક્રિકેટર ઉસ્માન ખ્વાજાના મોટાભાઇ અર્સકાન ખ્વાજાની ટેરર ટાર્ગેટ લિસ્ટ બનાવવા બાબતે ધરપકડ કરવામાં આવી છે. અર્સકાને યુનિવર્સિટીના પોતાના માજી સાથી શ્રીલંકન મહમંદ કામેર નિઝામદીનને ફસાવવા માટે તેની નોટબુકમાં આ હિટ લિસ્ટ બનાવ્યું હતું. ઓગસ્ટમાં નિઝામદીનની આ  કારણે ધરપકડ થઇ હતી. જોકે તપાસમાં એ જણાયું હતું કે લિસ્ટના હેન્ડ રાઇટીંગ તેના નહોતા તેથી તેને છોડી મુકાયો હતો. પોલીસે જણવ્યું હતું કે અર્સકાન ખ્વાજાની સિડનીથી ધરપકડ કરવામાં આવી હતી અને આ ધરપકડ ઓગસ્ટમાં ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના પરિસરમાંથી મળેલા કથિત દસ્તાવેજ બાબતે કરવામાં આવી હતી. અર્સકાન ખ્વાજાને સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં તેને ૫૦ હજાર ઓસ્ટ્રેલિયન ડોલરના જાત મુચલકા અને આકરી શરતોને આધીન જામીન મળ્યા હતા.