Home » Sports » Cricket » ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

News timeline

India
23 hours ago

મંદિર બહાર ભીખ માગતી મહિલાનુ શહિદોના પરિવારોને 6.61 લાખ રૂપિયાનુ દાન

World
1 day ago

અમે અવિરત ઉડતી રહે એવી મિસાઈલ બનાવી : રશિયા

World
1 day ago

અમેરિકામાં ભારતીય અમેરિકને પત્નીની હત્યા કર્યા પછી આત્મહત્યા કરતાં ચકચાર

World
1 day ago

ઈસ્લામિક સ્ટેટના આતંકવાદી સાથે કર્યા લગ્ન, ટોર્ચર ચેમ્બરમાં મનાવવી પડી સુહાગ રાત

Bollywood
1 day ago

ભારતીય સિને કલાકારો ૫ાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરે

Bangalore
1 day ago

પુલવામા હુમલા બાદ પણ PM મોદી ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત હતાઃ કોંગ્રેસ

Canada
1 day ago

કયૂબેકમાં બાળકોને વધુ રીસેસ આપવાનું વચન સરકારે પૂરું કર્યું

Canada
1 day ago

બ્રિટિશ કોલંબિયામાં ભારે બરફ પડયોે : શાળા અને યુનિ.ને બંધ

Canada
1 day ago

એન્ટાર્ટિકા-ગ્રીનલેન્ડના બરફ ઓગળતાં કેનેડાના હવામાનને અસર થશે

Cricket
1 day ago

વર્લ્ડકપ ૧૦૦ દિવસ દૂર : યજમાન ઇંગ્લેન્ડને ચેમ્પિયન બનવાની આશા

Gujarat
1 day ago

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબર પર, 24 કલાકમાં નવા 110 કેસ

Ahmedabad
1 day ago

આજથી STના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર, 8,૦૦૦ બસના પૈડા થંભ્યા!

ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

નવી દિલ્હી : ભારતીય ટીમના માજી ઓપનર ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ટીમ ઇન્ડિયાને ૨૦૦૭ના ટી-૨૦ અને ૨૦૧૧ના વનડે વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ગંભીરે મંગળવારે ટ્વિટર પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. ફેસબુક પર ગંભીરે પોતાની નિવૃત્તિની જાહેરાત કરતાં લખ્યું હતું કે હંમેશા મુશ્કેલ નિર્ણયો ભારે મન સાથે લેવા પડે છે અને એ રીતે જ જેણે મારી જીંદગી બદલી નાંખી તેનાથી નિવૃ્ત થવાનો નિર્ણય મે લીધો છે. આ મેસેજની સાથે જ ગંભીરે એક લાગણીશીલ વીડિયો પણ શેર કર્યો હતો.  ગંભીરે ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડકપની પાકિસ્તાન સામેની ફાઇનલમાં ૭૫ રનની મહત્વની ઇનિંગ રમી હતી અને તે પછી ૨૦૧૧ના વનડે વર્લ્ડકપમાં શ્રીલંકા સામેની ફાઇનલમાં ૯૭ રનની ઇનિંગ રમી હતી. ગંભીર પોતાની કેરિયરમાં ટેસ્ટ રેન્કિંગમાં ૨૦૦૯માં નંબર વન બન્યો હતો. સાથે જ તે ટી-૨૦માં પણ નંબર વન રહી ચુકયો છે. વનડેમાં ગંભીરનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ ૮ રહ્રયું હતું. ગંભીરે ભારત વતી ૫૮ ટેસ્ટ, ૧૪૭ વનડે અને ૩૭ ટી-૨૦ ઇન્ટરનેશનલ રમી છે. ટેસ્ટમાં તેના નામે ૪૧૫૪ અને વનડેમાં ૫૨૩૮ રન નોંધાયેલા છે.