Home » Headline News » કાર રેસર અશ્વિન અને તેમની પત્નીનું કાર અકસ્માતમાં મોત

News timeline

Top News
1 hour ago

વર્ષના અંતમાં મોદી, ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લેશે

Bollywood
2 hours ago

દિયા મિર્ઝા તેમજ પ્રિયંકા પ્રાદેશિક ફિલ્મ નિર્માણમાં

Bollywood
4 hours ago

મુગ્ધાની અફરાતફરી ફિલ્મ અટવાઇ

Gujarat
4 hours ago

સુરતમાં પિતાના PFના ૧૫ લાખ પર સમન્સ, દીકરો ઈન્કમટેક્સમાં જ રડી પડ્યો

Bhuj
4 hours ago

દ્વારકાનું નવીનીકરણ કરવા ‘પ્રસાદ’ યોજના

Ahmedabad
5 hours ago

ગુજરાતમાં બે દિવસમાં ૧,૨૦૦થી વધુ લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા

World
5 hours ago

ન્યૂઝિલેન્ડની સ્કૂલમાં છોકરાઓને સ્કર્ટ અને છોકરીઓને ટ્રાઉઝરની છૂટ

Cricket
6 hours ago

ભારતે પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ ચાર વખત શ્રેણી જીતી

Canada
6 hours ago

કેનેડીયનોએ હવે તોફાની મોસમથી ટેવાવું પડશે : વૈજ્ઞાનિકો

Gujarat
6 hours ago

સતત બીજા દિવસે વડોદરા ગેસ દુર્ગંધની લપેટમાં

Gujarat
7 hours ago

OLX પર બિલાડીના બદલામાં કૂતરું ખરીદવા જતા ભેરવાયા

Bollywood
8 hours ago

સલમાન-કેટરીના પાંચ વર્ષ બાદ ફરીથી સાથે દેખાશે

કાર રેસર અશ્વિન અને તેમની પત્નીનું કાર અકસ્માતમાં મોત

ચેન્નઈ : ભારતીય કાર રેસર અશ્વિન સુંદર અને તેની પત્નીનું કાર અકસ્માતમાં કરૃણ મોત નિપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અશ્વિનની બીએમડબલ્યુ કાર એક ઝાડ સાથે ટકરાઈ ગઈ હતી, જેથી કારમાં આગ લાગી ગઈ હતી. મળેલી જાણકારી અનુસાર કારની ટક્કર એટલી ખતરનાક હતી કે, કારના ભૂક્કા બોલી ગયા હતા અને ટક્કર બાદ કારમાં આગ લાગી ગઈ હતી. કારમાં બેસેલા અશ્વિન અને તેની પત્ની નિવેદિતાનું ઘટના સ્થળે જ કારની અંદર જ મોત થઈ ગયું હતું.

મળેલી માહિતી અનુસાર અકસ્માત સર્જાયો તે વખતે અશ્વિન કાર ડ્રાઈવ કરી રહ્યો હતો. કાર જેવી ઝાડ સાથે અથડાઈ તેવી જ તેમાં આગ લાગી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર બંને ચેન્નાઈમાં કારની અંદર જ મૃત મળ્યા હતા. ઘટના દરમિયાન તેઓ કારના દરવાજા ખોલી શકયા નહતા અને બંનેના મોત થઈ ગયા હતા.