Home » Sports » Cricket » ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારીને મેક્સવેલે બનાવ્યો રેકોર્ડ

News timeline

Top News
28 mins ago

ગાઝા સરહદ ફરી ધણધણી, ઇઝરાયલે તોડી પાડી 25 મિસાઇલો

Bollywood
1 hour ago

મેં ફિલ્મોને નહીં, ફિલ્મોએ મને પસંદ કરી : કલ્કિ કોચલિન

Bangalore
2 hours ago

પંજાબ નેશનલ બેન્ક ગોટાળોઃ કુલ મળીને 54 કર્મચારીઓની સંડોવણી

Business
3 hours ago

Stock Market : બેંક, કન્ઝુમર ડ્યુરેબલ અને ફાર્મા સેક્ટર અપ

Gujarat
3 hours ago

રાજકોટનાં ૮ વેપારીઓ સાથે જેતપુરની પેઢીની ૨ કરોડની ઠગાઈ

Business
4 hours ago

XUV, કમ્પાસ વચ્ચે હરીફાઇ જામશે

Breaking News
4 hours ago

સપ્ટેમ્બર સુધીમાં અલ-નિનો ફેક્ટરની શક્યતા

Gujarat
5 hours ago

રાજુલા, જાફરાબાદ તાલુકા પંચાયતો ભાજપ પાસેથી ખૂંચવી

Bollywood
5 hours ago

હું હંમેશથી એન્ટરટેઇનર બનવા માંગતી હતી : જેકલીન

Business
5 hours ago

વરસાદ ખેંચાતાં ચણા સહિત વિવિધ કઠોળના ભાવ વધ્યા

Ahmedabad
6 hours ago

ધંધુકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું સંખ્યાબળ હોવા છતાં સુપડા સાફ

Business
6 hours ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારીને મેક્સવેલે બનાવ્યો રેકોર્ડ

નવીદિલ્હી : ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે શુક્રવારે ભારત સામે રાંચી ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો છે. ગ્લેન મેક્સવેલે આ ટેસ્ટમાં સદી લગાવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં સદી લગાવનાર બીજો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બની ગયા છે. તે ઉપરાંત રાંચીના મેદાનમાં સદી ફટકારનાર બીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી બની ગયો હતો. આ ટેસ્ટ ક્રિકેટમાં તેની પ્રથમ સદી છે. મેક્સવેલ શેન વોટ્સન બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં સદી લગાવનાર ઓસ્ટ્રેલિયાનો બીજો તથા દુનિયામાં તેરમો ક્રિકેટર બની ગયા છે.

ગ્લેન મેક્સવેલે માર્ચ ૨૦૧૫માં શ્રીલંકા સામે વનડેમાં સદી લગાવી હતી. તેને આંતરરાષ્ટ્રીય ટી-૨૦ માં સપ્ટેમ્બર ૨૦૧૬માં સાઉથ આફ્રિકા સામે સદી ફટકારી હતી. ગ્લેન મેક્સવેલે ત્રણ વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી અને શાનદાર અંદાજમાં સદી લગાવી તેની ઉજવણી કરી હતી. આ તેની માત્ર ચોથી ટેસ્ટ મેચ છે. ક્રિકેટના ત્રણે આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સદી લગાવવામાં ત્રણ ભારતીય ખેલાડીઓ સામેલ છે.