Home » Headline News » પ્રણીથે અપસેટ સર્જતા શ્રીકાંતને હરાવીને જીત્યું સિંગાપુર ઓપન ટાઈટલ

News timeline

India
17 hours ago

મોદીએ LOC પર જવાનો સાથે દિવાળી મનાવી

Gujarat
1 day ago

પાટીદારના ગઢસમાન બેઠક ઉપર ફરીથી જીતવા ભાજપ ધારાસભ્યોના મરણિયા પ્રયાસો

Ahmedabad
1 day ago

પાટીદાર યુવાનો સામેના 223 કેસમાં આગળની કાર્યવાહી બંધ

Ahmedabad
1 day ago

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 21 થી 26 ઓકટોબરે મળશે

Ahmedabad
2 days ago

1લી નવે.ફરી રાહુલ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે

Top News
2 days ago

સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારત વિટોનો આગ્રહ છોડી દેઃ અમેરિકા

Bangalore
2 days ago

ભાજપા સૌથી પૈસાદાર રાજનૈતિક પાર્ટી : ADR

Top News
2 days ago

સઈદના રાજકીય પક્ષની નોંધણીની અરજી પાક. ચૂંટણી પંચે ફગાવી

India
2 days ago

દિવાળી આવી, અચ્છેદિન લાવી?: શિવસેનાનો કેન્દ્રને સવાલ

World
2 days ago

સાઉથ ચાઇના સી: અમેરિકાનું જંગી જહાજ જોઇને ભડક્યું ચીન

Ahmedabad
3 days ago

ધનતેરસની ઉલ્લાસમય ઉજવણી: ગુજરાતમાં કરોડો રૃપિયાના સોનાનું વેચાણ

World
3 days ago

લક્ષ્મી મિત્તલનું હાર્વર્ડ યુનિવર્સિટીને ૨.૫ કરોડ ડોલરનું દાન

પ્રણીથે અપસેટ સર્જતા શ્રીકાંતને હરાવીને જીત્યું સિંગાપુર ઓપન ટાઈટલ

ભારતના બી. સાઈ પ્રણીથે સિંગાપોર ઓપન સુપર સિરીઝ બેડમિન્ટનમાં અપસેટ સર્જર્યો છે. તેને આજે રમાયેલી પુરુષોની સિંગલ્સ ફાઈનલમાં ભારતના જ સ્ટાર ખેલાડી કિદામ્બી શ્રીકાંતને પરાજય આપ્યો છે. પ્રણીથે ફાઈનલમાં શ્રીકાંતને 17-21 21-17 21-12 સ્કોરથી હરાવીને પોતાની કારકિર્દીમાં પહેલી જ વાર સુપર સિરીઝ ટ્રોફી પોતાના નામે કરી છે.

સિંગાપોર ઓપન સુપર સિરીઝ સ્પર્ધાની ફાઈનલમાં આ પહેલી જ વાર બંને ભારતીય ખેલાડી ટકરાયા હતા. શ્રીકાંતે પહેલી ગેમ જીતી લીધી હતી, જોકે ત્યારબાદ પ્રણીથે જોરદાર કમબેક કરીને બાકીની બે ગેમ જીતી લીધી હતી. ભૂતકાળમાં કોઈ સુપર સિરીઝ સ્પર્ધા એક જ દેશના બે ખેલાડી ફાઈનલમાં ટકારાયા હોય એવા ત્રણ પ્રસંગ બન્યા હતા, જેમાં ચીન, ઈન્ડોનેશિયા અને ડેન્માર્કના ખેલાડીઓ રમ્યા હતા.