Home » Sports » Football » કોલકતામાં મેરેડોનાની ૧૨ ફૂટ લાંબી કાંસ્યની પ્રતિમાનું લોકાર્પણ

News timeline

Delhi
13 hours ago

મધ્ય પ્રદેશમાં કમલનાથ પર કળશ, રાજસ્થાન પર સસ્પેન્સ યથાવત્

Headline News
1 day ago

ફ્રાંસ: બંદૂકધારી હુમલાખોરે બજારમાં ભીડ ઉપર કર્યો ગોળીબાર, ત્રણ લોકોના મોત

Bollywood
2 days ago

ભણસાલી સાથે કોઇ ફિલ્મ નથી કરતી : અનુષ્કા

Cricket
2 days ago

પર્થમાં ઓસ્ટ્રેલિયા મજબૂત દેખાવ કરશે : રિકી પોન્ટિંગ

Gujarat
2 days ago

સુરતના વેપારીને મારવા રૂા.3 લાખમાં ઉત્તરપ્રદેશથી ભાડાના હત્યારા બોલાવ્યા

Gujarat
2 days ago

પૂર્વ સાંસદનો પત્ર, કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવવા તૈયાર

Cricket
2 days ago

ટેસ્ટ રેંકિંગમાં પુજારા ટોપ પાંચમાં : કોહલી ટોપ પર

Bollywood
2 days ago

કંગના અને રિતિકની ફિલ્મ એક દિવસે રજૂ નહીં થાય

Gandhinagar
2 days ago

લોકરક્ષક પેપર લિકનું કાવતરું આશ્રમ રોડની હોટલમાં રચાયું હતું

Breaking News
2 days ago

સુરત: વરઘોડામાં હવામાં ફાયરીંગ કરતા નીકળેલી ગોળી મહિલાને વાગતા મોત

Delhi
2 days ago

ભાજપની નકારાત્મક રાજનીતિની હાર થઈ છેઃ સોનિયા ગાંધી

Headline News
2 days ago

બ્રેક્ઝિટ સમજૂતિ પર સંસદમાં મતદાન માટે તૈયાર: થેરેસા મે

કોલકતામાં મેરેડોનાની ૧૨ ફૂટ લાંબી કાંસ્યની પ્રતિમાનું લોકાર્પણ

કોલકતા : સૌરવ ગાંગુલી દ્વારા આયોજિત એક ચેરિટી મેચમાં ભાગ લેવા આર્જેન્ટીનાના મહાન ફૂટબોલ ખેલાડી ડિએગો મેરેડોના હાલ કોલકતા આવ્યા છે. આ દરમિયાન કોલકતાની એક ફૂટબોલ કલબ ખાતે મેરેડોનાની ૧૨ ફૂટ લાંબી એક કાંસ્ય પ્રતિમાનું અનાવરણ થયુ હતું. જે મેરેડોનાના હસ્તે જ કરાયુ હતું. આ તકે તેણે કહ્યુ હતું કે, હું કોઈ ફૂટબોલનો ભગવાન નથી. આ પ્રતિમા આર્જેન્ટીનાએ જયારે ૧૯૮૬માં વર્લ્ડકપ જીત્યો ત્યારે મેરેડોનાના હાથમાં ફીફા ટ્રોફી પરથી બનાવવામાં આવી છે. પણ અનાવરણ સાથે જ વિવાદ શરૃ થયો છે. કારણ કે પ્રતિમાનો ચહેરો મેરેડોનાથી ઘણો અલગ લાગી રહ્યો છે. આથી ચાહકો કહી રહ્યા છે કે પ્રતિમા બનાવનાર મેરેડોનાનો ચહેરો ભૂલી ગયો હશે.