Home » Sports » Cricket » આઈપીએલ : પોઈન્ટ ટેબલ

News timeline

Cricket
2 hours ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
2 hours ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
2 hours ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
6 hours ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
6 hours ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
7 hours ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
7 hours ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

World
7 hours ago

માલદીવ મામલે ચુપ નહીં બેસે ભારત, આપ્યા કાર્યવાહી કરવાના સંકેત

Headline News
7 hours ago

પાકિસ્તાન : બળાત્કારીને પીડિત બાળકીના પિતાની સામે જ ફાંસીના માચડે લટકાવાયો

Delhi
7 hours ago

હવે ફૈઝાબાદ-અયોધ્યાને એક કરીને ‘શ્રી અયોધ્યા’ કરવાની તૈયારીમાં યોગી સરકાર!

Top News
7 hours ago

એક હજાર કંપનીઓએ ટ્રમ્પ સામે અવાજ ઉઠાવ્યો, H1બી વિઝાની નવી નીતિને કોર્ટમાં પડકારી

Headline News
7 hours ago

ડીઝલ એન્જિન છેતરપિંડી કેસમાં Audi અંતે રૂ. 6,800 કરોડનો દંડ ભરવા તૈયાર

આઈપીએલ : પોઈન્ટ ટેબલ

મુંબઇ :   છેલ્લી મેચમાં કિગ્સ ઇલેવન પંજાબની કારમી હાર થઇ હતી. આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ માત્ર ૮૮ રન કરીને આઉટ થઇ ગઇ હતી. જવાબમાં બેંગલોરની ટીમે કોઇ પણ વિકેટ ગુમાવ્યા બાદ ૯૨ રન બનાવીને મેચ જીતી લીધી હતી. પોઇન્ટ ટેબલમાં કિગ્સ ઇલેવન પંજાબ હવે રાજસ્થાન રોયલ્સથી પણ પાછળ રહી ગઇ છે. આઇપીએલની હજુ સુધીની મેચો ખુબ રોમાંચક રહી છે. હવે પ્રથમ તબક્કામાં રહેલી મેચો પૂર્ણ થવા આવી છે. કુલ ૪૮ મેચો હજુ રમાઇ ચુકી છે. પોઇન્ટ ટેબલમાં સનરાઇઝની ટીમ પ્રથમ સ્થાને છે. જ્યારે ચેન્નાઇની ટીમ બીજા સ્થાને છે. છેલ્લી મેચમાં હાર ખાધા બાદ પંજાબની ટીમ હવે ખુબ પાછળ થઇ ગઇ છે. પોઇન્ટ ટેબલમાં છેલ્લી સ્થિતી નીચે મુજબ છે.

ટીમ                                     મેચ       જીત      હાર       પોઈન્ટ   રનરેટ

સનરાઈઝ હૈદરાબાદ             ૧૨       ૯          ૩          ૧૮       ૦.૪૦૦

ચેન્નાઈ સુપર કિંગ્સ                ૧૨       ૮          ૪          ૧૬       ૦.૩૮૩

કોલકાતા નાઇટ રાઇડર્સ        ૧૨       ૬          ૬          ૧૨       -૦.૧૮૯

રાજસ્થાન રોયલ્સ                 ૧૨       ૬          ૬          ૧૨       -૦.૩૪૭

કિંગ્સ ઇલેવન પંજાબ            ૧૨       ૬          ૬          ૧૨       -૦.૫૧૮

મુંબઇ ઇન્ડિયન્સ                   ૧૨       ૫          ૭          ૧૦       ૦.૪૦૫

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર       ૧૨       ૫          ૭          ૧૦       ૦.૨૧૮

દિલ્હી ડેરડેવિલ્સ                   ૧૨       ૩          ૯          ૬          -૦.૪૭૮