Home » Sports » Cricket » લોર્ડઝ ટેસ્ટઃ ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાનની મજબૂત શરૂઆત

News timeline

Gujarat
4 hours ago

સ્ટર્લિંગ ગ્રુપ હવાલા કૌભાંડમાં IPS રાકેશ અસ્થાનાનું CBI દ્વારા નિવેદન લેવાશે

Delhi
5 hours ago

ગયા વર્ષે દેશમાં 1575 બાળકોનું જાતીય શોષણ, સરકાર જોતી રહી: સુપ્રીમ

Bangalore
5 hours ago

ભારત 2022માં લોન્ચ કરશે સમાનવ અવકાશી મિશન

Ahmedabad
5 hours ago

૧૯મી ઓગસ્ટે અમદાવાદમાં હાર્દિક પટેલ કારમાં બેસી પ્રતીક ઉપવાસ કરશે

Cricket
6 hours ago

આફ્રિકા સામે શ્રીલંકાનો ૩ વિકેટથી વિજય

Gandhinagar
7 hours ago

વનઆરક્ષિત જમીન બોખીરિયાના પુત્રો-જમાઇને અપાતાં પીટિશન

World
8 hours ago

બ્રિટનની સંસદ નજીક બેરિયર્સ તોડી કારે સંખ્યાબંધને કચડી નાખ્યા

Entertainment
8 hours ago

કેટ વિન્સલેટની પાસે હાલ ત્રણ ફિલ્મોનું કામ

Ahmedabad
8 hours ago

૨૯ પોલીસ અધિકારીઓ કર્મચારીને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થશે

Breaking News
9 hours ago

રાજકોટ – પુત્રએ છરીના ઘા ઝીંકી બાપનું કાસળ કાઢ્યું

Headline News
10 hours ago

સિનસિનાટી માસ્ટર્સ : ભારે સંઘર્ષ બાદ યોકોવિચનો જોહન્સન સામે વિજય

Gujarat
11 hours ago

અંબાજી મંદિરને સુવર્ણ બનાવવા વધુ બે કિલોગ્રામ સોનું ખરીદાયું

લોર્ડઝ ટેસ્ટઃ ઇંગ્લેન્ડ સામે પાકિસ્તાનની મજબૂત શરૂઆત

લોર્ડઝઃ લોર્ડઝ ખાતે રમાય રહેલી પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને સસ્તામાં અોલ અાઉટ કર્યાબાદ પાકિસ્તાને મજબૂત શરૃઅાત કરતા 100 રનની લીડ મેળવી લીધી છે. પાકિસ્તાને ઓપનર અઝહરઅલી, અશદ શફીક અને બાબર આઝમની અર્ધી સદીની મદદથી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 100 રનની લીડ મેળવી મજબૂત સ્થિતિ મેળવી લીધી હતી.
પાકિસ્તાને બીજા દિવસે ટી-બ્રેક બાદ પાંચ વિકેટના નુકસાને 285 રન બનાવી લીધા હતા. અગાઉ ઇંગ્લેન્ડની ટીમ 184 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
પાકિસ્તાને બીજા દિવસે એક વિકેટ 50 રનથી આગળ બેટિંગ શરૂ કરી હતી જેમાં ટીમનો સ્કોર 87 રન થયો ત્યારે હારિસ સોહેલ વૂડનો શિકાર બન્યો હતો. અઝહરઅલી પણ અર્ધી સદી ફટકારી આઉટ થયા બાદ આઉટ થતાં 119 રને ત્રીજી વિકેટ ગુમાવી દીધી હતી.
આ સમયે શફીક અને બાબર આઝમે 84 રનની ભાગીદારી નોંધાવતાં ટીમને મહત્ત્વપૂર્ણ સરસાઈ અપાવી હતી. શફિક 59 રન બનાવી આઉટ થયા બાદ સરફરાઝ પણ અંગત નવ રન બનાવી આઉટ થયો હતો.
બાબર આઝમે અર્ધી સદી પૂર્ણ કરી ત્યારે તે રિટાયર્ડ હર્ટ થઈ પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 68 રન બનાવ્યા હતા. તે પચી શાદાબ અને ફહીમે ટીમની લીડ 100 રનની પાર પહોંચાડી હતી.