Home » Posts tagged "Islam ni Aarsi"

News timeline

Bollywood
14 mins ago

લાંબી કારકિર્દી પછી સ્ટારડમની ચમક ઝાંખી પડે છે : સલમાન

Astrology
2 hours ago

આપનો આજનો દિવસ

Canada
2 hours ago

ટોરન્ટો સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ : ૫૦૦૦૦ વૃક્ષારોપાણનો લક્ષ્યાંક

Canada
2 hours ago

ચાલ જીવી લઈએ અર્બન ગુજરાતી ફિલ્મના કલાકારો મોન્ટ્રીયલના આંગણે

Canada
2 hours ago

ગુજરાતી સીનીયર મંડળ ઓફ બ્રામ્પટન દ્વારા મધર્સ ડેની ઉજવણી

Health
4 hours ago

ચોમાસામાં કાળા જાંબુ ખાશો તો મળશે આ લાભ

Cricket
8 hours ago

માત્ર ૬ દેશ જ જીતી શકયા છે વર્લ્ડ કપ

Bollywood
10 hours ago

‘સસ્તી કોપી’ કહેવા પર હવે તાપસીએ રંગોલીને આપી દીધો જડબાતોડ જવાબ

Cricket
12 hours ago

ન્યૂઝીલેન્ડમાં જન્મેલા બેન સ્ટોક્સે જ કીવી ટીમને હરાવી

Bollywood
14 hours ago

બર્થ-ડે પાર્ટીમાં ડાંસ કરતા જોઈ અનુરાગ કશ્યપે મને ફિલ્મ ઓફર કરી : માહી ગીલ

Gujarat
14 hours ago

વરૂણદેવને રિઝવવા માટે ખેતરમાં બેસી ધરતીપુત્રોએ બોલાવી રામધૂન

Bhavnagar
15 hours ago

ગુજરાતમાં હવે હેલ્થનું પણ એટીએમ: જુદા-જુદા ૪૦ જેટલા હેલ્થ ટેસ્ટ થશે

Breaking News
16 hours ago

મોદી બનશે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના મહેમાન, એકસાથે 40 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

Business
16 hours ago

GVKનો એરપોર્ટ બિઝનેસ ખરીદવાના કોન્સોર્ટિયમમાં PSP જોડાઈ

Headline News
16 hours ago

હિમા દાસની ગોલ્ડન હેટ્રિક, ૧૧ દિવસમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યાં

Gujarat
18 hours ago

રાજકોટ ASI લવ સ્ટોરી: વિવેક કુછડીયા ASIના ઘરે રાત્રી રોકાણ પણ કરતા!

Business
18 hours ago

DHFLની જંગી ખોટ: કામગીરી ચાલુ રાખવી મુશ્કેલ

Cricket
18 hours ago

‘મેન ઓફ ધ સીરીઝ’ બન્યો કેન વિલિયમ્સન

Breaking News
18 hours ago

TCS કરતાં સારા દેખાવ બાદ ઇન્ફોસિસનો શેર તેજી માટે સજ્જ

Ahmedabad
19 hours ago

કાંકરિયા દુર્ઘટનામાં માલિક સહીત 6 લોકો વિરુદ્ધ ગુનો દાખલ

Breaking News
19 hours ago

ટોપ-9 કંપનીઓના માર્કેટકેપમાં 88,609 કરોડનું ધોવાણ

Breaking News
19 hours ago

તળાજા : જમીનના મામલો બિચક્યો, તળાજાના વેળાવદર ગામે જુથ અથડામણ

Bollywood
20 hours ago

લતા મંગેશકર બાદ જાવેદ અખ્તરે ધોનીને સંન્યાસ ન લેવા વિનંતી કરી

Ahmedabad
21 hours ago

દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ ત્રીજા નંબર પર

Breaking News
22 hours ago

હિમાચલના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ગુજરાતના રાજ્યપાલ તરીકે નીમાયા

Sports
22 hours ago

વિમ્બલ્ડન : મેરેથોન-એપિક ફાઈનલમાં યોકોવિચે ફેડરરને સંઘર્ષ બાદ હરાવ્યો

Ahmedabad
23 hours ago

કાંકરિયામાં રાઇડ તૂટતા ત્રણના મોત, સંચાલકની ધરપકડ

Breaking News
24 hours ago

ચંદ્રયાન-2 મિશન- કેટલાક પાર્ટસ સુરતમાં તૈયાર થયા

Bollywood
1 day ago

કેરલના ડીજીપીએ શ્રીદેવીની હત્યાનો દાવો કર્યો

Canada
1 day ago

બીએસઓ દ્વારા સમર પિકનીક યોજાઇ : રમતો સાથે ગરબાની રમઝટ

પાલનહાર અલ્લાહની વાટમાં દાન પુણ્યના

પાલનહાર અલ્લાહની વાટમાં દાન પુણ્યના »

4 Feb, 2019

સદ્કાર્યોને મૃત્યુ પહેલાં જ આટોપી દેવા માટેના આદેશો

આ જગતમાં વસી રહેલા સર્વે મનુષ્યો માંથી દરેક મનુષ્યની આવક, ખર્ચાઓ તથા

પાલનહાર અલ્લાહ આકાશો અને ધરતીના પ્રકાશ (તેજ-જ્યોતિ-નુર) સમાન છે તથા તેના સર્વે સર્જનોને પ્રકાશ-નુર રૃપી સત્ય માર્ગદર્શન અર્પણ કરે છે

પાલનહાર અલ્લાહ આકાશો અને ધરતીના પ્રકાશ (તેજ-જ્યોતિ-નુર) સમાન છે તથા તેના સર્વે સર્જનોને પ્રકાશ-નુર રૃપી સત્ય માર્ગદર્શન અર્પણ કરે છે »

27 Jan, 2019

ભાગ-૫

જગત અને મનુષ્યની ભાષામાં નુર એટલે કે પ્રકાશ, તેજ, જ્યોતિ, અજવાળાનો સાદી ભાષામાં અર્થ અંધકારનો વિરોધાભાસી થાય છે,

પાલનહાર અલ્લાહ આકાશો અને ધરતીના પ્રકાશ (તેજ-જ્યોતિ-નુર) સમાન છે તથા તેના સર્વે સર્જનોને પ્રકાશ-નુર રૃપી સત્ય માર્ગદર્શન અર્પણ કરે છે

પાલનહાર અલ્લાહ આકાશો અને ધરતીના પ્રકાશ (તેજ-જ્યોતિ-નુર) સમાન છે તથા તેના સર્વે સર્જનોને પ્રકાશ-નુર રૃપી સત્ય માર્ગદર્શન અર્પણ કરે છે »

15 Jan, 2019

ભાગ-૩

“ત્યાર પછી અમોએ બીજા પયંગબરો પછી મરીયમના પુત્ર ઇસા ને પયગંબર તરીકે મોકલેલ. તૌરેતમાં જે કંઈ તેની સામે

પાલનહાર અલ્લાહ આકાશો અને ધરતીના પ્રકાશ (તેજ-જ્યોતિ-નુર) સમાન છે તથા તેના સર્વે સર્જનોને પ્રકાશ-નુર રૃપી સત્ય માર્ગદર્શન અર્પણ કરે છે

પાલનહાર અલ્લાહ આકાશો અને ધરતીના પ્રકાશ (તેજ-જ્યોતિ-નુર) સમાન છે તથા તેના સર્વે સર્જનોને પ્રકાશ-નુર રૃપી સત્ય માર્ગદર્શન અર્પણ કરે છે »

23 Dec, 2018

ભાગ-૧

આ બ્રહ્માંડ, જેમાં ધરતી,સમુદ્રો,આકાશો,ગ્રહો,નિહારીકાઓ વગેરે અસ્તિત્વ ધરાવે છે, તેનો સર્જનહાર એક અલૌકિક, અનુપમ, આગવો, અનન્ય, અજોડ પરમેશ્વર છે, જેના

પાલનહાર અલ્લાહ તરફથી મનુષ્યને જગતમાં જ મળી જતી યાતના (પ્રકોપ, અઝાબ) વિષે જાણકારી.

પાલનહાર અલ્લાહ તરફથી મનુષ્યને જગતમાં જ મળી જતી યાતના (પ્રકોપ, અઝાબ) વિષે જાણકારી. »

19 Dec, 2018

ભાગ-૩

“અને જેમણે અમારા આદેશોની અવગણના (ના ફરમાની) કરેલ છે, તેમનું ઠેકાણું અગ્નિ (જહન્નમ) છે. જ્યારે પણ તેઓ તેમાંથી

પાલનહાર અલ્લાહ તરફથી મનુષ્યને જગતમાં જ મળી જતી  યાતના (પ્રકોપ, અઝાબ) વિષે જાણકારી.

પાલનહાર અલ્લાહ તરફથી મનુષ્યને જગતમાં જ મળી જતી યાતના (પ્રકોપ, અઝાબ) વિષે જાણકારી. »

9 Dec, 2018

ભાગ-૨

“આ લોકો અગાઉ પણ સત્યને પરાજીત કરવા માટે આવી જ ચાલબાજીઓ કરી ચુક્યા છે. અલ્લાહે તેમની ચાલબાજીઓની ઇમારતને

પાલનહાર અલ્લાહ તરફથી મનુષ્યને જગતમાં જ મળી જતી યાતના (પ્રકોપ, અઝાબ) વિષે જાણકારી.

પાલનહાર અલ્લાહ તરફથી મનુષ્યને જગતમાં જ મળી જતી યાતના (પ્રકોપ, અઝાબ) વિષે જાણકારી. »

4 Dec, 2018

મનુષ્ય આ જગતમાં રહેતાં સદ્કાર્યો પણ કરે છે અને નઠારા કાર્યો પણ કરે છે. આ બંને પ્રકારના કાર્યો કરતા સમયે મનુષ્યને પુરી જાણકારી

પાલનહાર અલ્લાહે મનુષ્યને અર્પણ કરેલ જોવાની, સાંભળવાની તથા વિચારવાની શક્તિઓ વિષે કુરાન મજીદમાં ઉલ્લેખ.

પાલનહાર અલ્લાહે મનુષ્યને અર્પણ કરેલ જોવાની, સાંભળવાની તથા વિચારવાની શક્તિઓ વિષે કુરાન મજીદમાં ઉલ્લેખ. »

5 Nov, 2018

પરમેશ્વરે સર્જનહાર સ્વરૃપે સર્જન કરેલ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા અગણિત સર્જનોમાં મનુષ્યો તથા અન્ય જીવંત સર્જનોનું રહેઠાણ આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે

પાલનહાર અલ્લાહ તરફથી સત્ય માર્ગદર્શન (હિદાયત) મેળવવું એ મનુષ્ય માટે મહાન સફળતા છે

પાલનહાર અલ્લાહ તરફથી સત્ય માર્ગદર્શન (હિદાયત) મેળવવું એ મનુષ્ય માટે મહાન સફળતા છે »

30 Oct, 2018

ભાગ-૨

કુરાન મજીદના નીચે આપેલ ચાર બોધવચનોમાં એ કહેવામાં આવેલ છે કે સત્ય માર્ગદર્શન (હિદાયત) ખરી રીતે તો ધર્મશાસ્ત્ર કુરાન મજીદ જ છે,

પાલનહાર અલ્લાહ તરફથી સત્ય માર્ગદર્શન (હિદાયત) મેળવવું એ મનુષ્ય માટે મહાન સફળતા છે

પાલનહાર અલ્લાહ તરફથી સત્ય માર્ગદર્શન (હિદાયત) મેળવવું એ મનુષ્ય માટે મહાન સફળતા છે »

28 Oct, 2018

ભાગ-૧

મનુષ્ય આ જગતમાં જન્મ લે છે ત્યારે તે જ્ઞાાનરહિત હોય છે, કારણ કે તેની કુમળી વયે તેને જ્ઞાાન કે અજ્ઞાાનની કશી સમજ

જગત જીવનનો અંત – મૃત્યુ, એ એક અટલ, સાદું સત્ય, વાસ્તવિકતા અને પરલોક માટેનું જીવન છે.

જગત જીવનનો અંત – મૃત્યુ, એ એક અટલ, સાદું સત્ય, વાસ્તવિકતા અને પરલોક માટેનું જીવન છે. »

23 Oct, 2018

ભાગ-૪

“આ જ ધરતીમાંથી અમોએ તમારૃં સર્જન કરેલ છે, અને આ જ ધરતીમાં અમે તમને પાછા લઈ જશું, અને પછી તેમાંથી જ બીજી

જગત જીવનનો અંત – મૃત્યુ, એ એક અટલ, સાદું સત્ય, વાસ્તવિકતા અને પરલોક માટેનું જીવન છે.

જગત જીવનનો અંત – મૃત્યુ, એ એક અટલ, સાદું સત્ય, વાસ્તવિકતા અને પરલોક માટેનું જીવન છે. »

15 Oct, 2018

ભાગ-૩

જગત જીવનમાં રહેતાં આપણે આ જોયું છે કે જ્યારે કોઈ કુટુંબમાં તેમના કોઈ સભ્યનું મૃત્યુ થાય છે, ત્યારે ત્યાં એક રીતે તો

જગત જીવનનો અંત – મૃત્યુ, એ એક અટલ, સાદું સત્ય, વાસ્તવિકતા અને પરલોક માટેનું જીવન છે.

જગત જીવનનો અંત – મૃત્યુ, એ એક અટલ, સાદું સત્ય, વાસ્તવિકતા અને પરલોક માટેનું જીવન છે. »

13 Oct, 2018

ભાગ-૨

પાલનહાર અલ્લાહના કાયદા કાનુનો અનુસાર જગતની દરેક વ્યક્તિ માટે મૃત્યુનો એક ચોક્કસ સમય નક્કી કરી નાંખવામાં આવેલ છે, જેમાં પાલનહાર અલ્લાહની મરજી

જગત જીવનનો અંત – મૃત્યુ, એ એક અટલ, સાદું સત્ય, વાસ્તવિકતા અને પરલોક માટેનું જીવન છે.

જગત જીવનનો અંત – મૃત્યુ, એ એક અટલ, સાદું સત્ય, વાસ્તવિકતા અને પરલોક માટેનું જીવન છે. »

7 Oct, 2018

ભાગ-૧

આ પામર જગત મનુષ્યો માટે એક ધર્મશાળા (મુસાફરખાના) સમાન છે. જેવી રીતે ધર્મશાળામાં વટેમાર્ગુઓ (મુસાફરો) થોડો સમય રહીને ચાલ્યા જાય છે, અને

આ જગતનું જીવન એક ખેલ તમાશા સમાન છે.

આ જગતનું જીવન એક ખેલ તમાશા સમાન છે. »

18 Sep, 2018

આ દુનિયા એટલે કે જગતને સાહિત્યની ભાષામાં “પામર જગત” તરીકે ઓળખવામાં આવે છે, અને ઘણીવાર તેને એક “મુસાફર ખાના” તરીકે પણ ઓળખવામાં આવે

લોભ અને કંજુસી ન કરવા વિષેના આદેશો

લોભ અને કંજુસી ન કરવા વિષેના આદેશો »

2 Sep, 2018

ભાગ-૨

ઉપરના ત્રણે બોધવચનોમાં મનુષ્યોને લોભ અને કંજુસી ન કરવા માટેના આદેશો આપવામાં આવેલ છે, અને તે ઉપરાંત એવા મનુષ્યો માટેની સજાનો ઉલ્લેખ

લોભ અને કંજુસી ન કરવા વિષેના આદેશો

લોભ અને કંજુસી ન કરવા વિષેના આદેશો »

29 Aug, 2018

ભાગ-૧

ગુજરાતી ભાષામાં લોભ કરવા, કંજુસી કરવા તથા પૈસાનો અતિ મોહ રાખવા વિષેની ઘણી કહેવતો છે. અમુક કહેવતો આ પ્રમાણે છે :-

અતિ

દરેક સર્જન (મખલુક)ને આજીવિકા (રીઝક) પાલનહાર અલ્લાહ તરફથી અર્પણ થાય છે

દરેક સર્જન (મખલુક)ને આજીવિકા (રીઝક) પાલનહાર અલ્લાહ તરફથી અર્પણ થાય છે »

6 Aug, 2018

ભાગ-૧

મનુષ્યની આ પામર જગતમાં સૌથી પહેલી અને સૌથી અગત્યની સમસ્યા પેટનો ખાડો પુરવાની હોય છે. મનુષ્ય જ્યાં પણ હોય, ગમે તે પદવી

આદર, સન્માન, પ્રતિષ્ઠા, ઇઝઝત પાલનહાર અલ્લાહ માટે છે અને તેના તરફથી જ અર્પણ થાય છે.

આદર, સન્માન, પ્રતિષ્ઠા, ઇઝઝત પાલનહાર અલ્લાહ માટે છે અને તેના તરફથી જ અર્પણ થાય છે. »

31 Jul, 2018

ભાગ-૨

“કહો, હે અલ્લાહ, સમગ્ર રાજ્ય-સત્તા (તમામ સલ્તનત)ના બાદશાહ, તું જેને ચાહે તેને રાજ્ય-સત્તા આપે છે, અને જેની પાસેથી ચાહે રાજ્ય-સત્તા છીનવી લે

કુરાન મજીદમાંની આયતુલ બિર્ર (ર્ધાિમકતાનો શ્લોક- ભલાઈની આયત) વિષે જાણકારી

કુરાન મજીદમાંની આયતુલ બિર્ર (ર્ધાિમકતાનો શ્લોક- ભલાઈની આયત) વિષે જાણકારી »

16 Jul, 2018

ભાગ-ર.

મનુષ્યની સર્વ પ્રથમ જવાબદારી વિષે આ આયતના પહેલા ભાગમાં મુળભુત ધાર્મિક  જવાબદારીનો ઉલ્લેખ છે કે મનુષ્યે તેના પાલનહાર (અલ્લાહ), હિસાબ અને બદલાના

કુરાન મજીદમાંની આયતુલ બિર્ર (ર્ધાિમકતાનો શ્લોક- ભલાઈની આયત) વિષે જાણકારી

કુરાન મજીદમાંની આયતુલ બિર્ર (ર્ધાિમકતાનો શ્લોક- ભલાઈની આયત) વિષે જાણકારી »

8 Jul, 2018

ભાગ-૧

જગતના દરેક ધર્મના ધર્મશાસ્ત્રો પોતાના અનુયાયીઓને સદકાર્યો કરવાની પ્રેરણા તથા આદેશો આપે છે, અને તે અનુસાર ધર્મશાસ્ત્રોના બોધવચનો મનુષ્યો માટે માર્ગદર્શકરૃપ હોય

મનુષ્યના સર્જનનો હેતુ

મનુષ્યના સર્જનનો હેતુ »

30 Jun, 2018

મનુષ્યનો જ્યારે જન્મ થાય છે, ત્યારે જગતમાં આવતી વખતે તે  રડયો હોય છે, અને તેના સગા સ્નેહીઓ આનંદમાં હોય છે. અને આ જ

પાલનહાર અલ્લાહથી ક્ષમા યાચવા અને  પ્રાયશ્ચિત(તોબા) કરવા વિષેના આદેશો

પાલનહાર અલ્લાહથી ક્ષમા યાચવા અને પ્રાયશ્ચિત(તોબા) કરવા વિષેના આદેશો »

24 Jun, 2018

ભાગ-૨

પાલનહાર અલ્લાહથી ક્ષમા યાચવી (તોબા કરવી) એ કેવળ સામાન્ય શ્રધ્ધાળુ (ઇમાનવાળા-મોમીન)નું જ કર્તવ્ય નથી, પરંતુ ઇસ્લામના અંતિમ પયગંબર સાહેબ (સ.અ.વ.)ના પહેલા થઈ

પાલનહાર અલ્લાહથી ક્ષમા યાચવા અને પ્રાયશ્ચિત(તોબા) કરવા વિષેના આદેશો

પાલનહાર અલ્લાહથી ક્ષમા યાચવા અને પ્રાયશ્ચિત(તોબા) કરવા વિષેના આદેશો »

18 Jun, 2018

ભાગ-૧

ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે “માનવી માત્ર ભુલને પાત્ર છે.” અને ઉર્દુ ભાષામાં પણ આવી એક કહેવત છે જેનું ગુજરાતીમાં ભાષાંતર

અલ્લાહથી અરજ-પોકાર-દુઆ કરવાનો  મહિમા અને તેની મહત્વતા.

અલ્લાહથી અરજ-પોકાર-દુઆ કરવાનો મહિમા અને તેની મહત્વતા. »

11 Jun, 2018

ભાગ-૨

પાલનહાર અલ્લાહને પ્રાર્થના, અરજ, દુઆ કરવી એ મુસ્લિમો માટે એક બંદગી સમાન હોય છે, કારણ કે દુઆમાં દુઆ કરનારાઓ પોતાના પાલનહાર (રબ)

અલ્લાહથી અરજ-પોકાર-દુઆ કરવાનો મહિમા અને તેની મહત્વતા.

અલ્લાહથી અરજ-પોકાર-દુઆ કરવાનો મહિમા અને તેની મહત્વતા. »

2 Jun, 2018

માનવીને આ જગતમાં પારવાર કષ્ટો અને આપત્તિઓનો સામનો કરવો પડે છે. આ કષ્ટો અને આપત્તિઓ જુદા જુદા પ્રકારની હોય છે, અને કોઈ નાની

કુરાન મજીદના પ્રકરણ ૧૧૨ સુરાહ ઇખલાસ (શ્રધ્ધાની શુદ્રતા)નો પદ્યમય ભાવાનુવાદ

કુરાન મજીદના પ્રકરણ ૧૧૨ સુરાહ ઇખલાસ (શ્રધ્ધાની શુદ્રતા)નો પદ્યમય ભાવાનુવાદ »

15 May, 2018

મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદના કુલ ૧૧૪ પ્રકરણો (સુરાહો) છે, અને તેનું પહેલું પ્રકરણ સુરાહ અલ ફાતિહા (આરંભ) છે, અને છેલ્લું એટલે કે ૧૧૪મું

અલ્લાહ કોઈ મનુષ્ય પર તેની સહન શક્તિથી વધારે કષ્ટ કે બોજો નથી નાંખતો

અલ્લાહ કોઈ મનુષ્ય પર તેની સહન શક્તિથી વધારે કષ્ટ કે બોજો નથી નાંખતો »

9 May, 2018

આ પામર જગતમાં મનુષ્યના જીવનમાં સારા અને માઠા એમ બંને પ્રકારના દિવસો અવારનવાર આવ્યા કરે છે. સારા દિવસોમાં ઘણા પ્રકારના શુભ પ્રસંગો હોય

કુરાન મજીદ જેવા જ પ્રકરણો તથા બોધવચનો બનાવી લાવવા માટે પાલનહાર અલ્લાહનો ખુલ્લો પડકાર

કુરાન મજીદ જેવા જ પ્રકરણો તથા બોધવચનો બનાવી લાવવા માટે પાલનહાર અલ્લાહનો ખુલ્લો પડકાર »

5 May, 2018

ધર્મશાસ્ત્રોના બોધવચનો દૈવી વાણી અથવા તો દૈવી વાણી સમાન અલૌકિક અને પવિત્ર હોય છે. મનુષ્યમાં એટલી શક્તિ પણ નથી અને એટલી સમજ,ચતુરાઈ, શ્રેષ્ઠતા,

બીજાઓની સાથે ન્યાયપૂર્વક વર્તાવ કરવા વિષેના આદેશો

બીજાઓની સાથે ન્યાયપૂર્વક વર્તાવ કરવા વિષેના આદેશો »

24 Apr, 2018

આ જગતમાં સમાજમાં રહેતા સર્વે મનુષ્યોનું જીવન એક જેવું નથી હોતું. તેમની રહેણી કરણી, તેમની આદતો, તેમની આવક, તેમના ખર્ચાઓ વગેરે એક જેવા

માનવજાતે પોતાનામાં પરિવર્તન લાવવા માટેના આદેશો

માનવજાતે પોતાનામાં પરિવર્તન લાવવા માટેના આદેશો »

9 Apr, 2018

આ જગતમાં સર્વે મનુષ્યોની પરિસ્થિતિ અને તેમનું જીવન એક જેવું નથી હોતું, પરંતુ ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. આ જગતમાં  ઘણા મનુષ્યો સુખી

સદ્કાર્યો કરવા માટે બીજાઓને આજ્ઞાા આપવા અને તેમને નઠારા કાર્યોથી રોકવા માટેના આદેશો

સદ્કાર્યો કરવા માટે બીજાઓને આજ્ઞાા આપવા અને તેમને નઠારા કાર્યોથી રોકવા માટેના આદેશો »

3 Apr, 2018

ધર્મશાસ્ત્રોમાં અપાયેલા બોધવચનોનો સાર એ કહી શકાય કે મનુષ્યને સર્જન કરવાનો પરમેશ્વરનો ઉદ્દેશ પરમેશ્વરની સ્તુતિ (બંદગી) કરવી, સદ્કાર્યો કરવા તથા નઠારા કાર્યોથી દૂર

ઇસ્લામ ધર્મ : એક શાંતિ પ્રિય અને સલામતીનો ધર્મ

ઇસ્લામ ધર્મ : એક શાંતિ પ્રિય અને સલામતીનો ધર્મ »

26 Mar, 2018

ભાગ-૨

હવે આપણે જોઈએ કે ટીકાકારો ઇસ્લામ ધર્મને આતંકવાદનો ધર્મ બતાવવા માટે કુરાન મજીદમાંથી નીચેનું બોધવચન પૂરે પુરૃં રજૂ કરવાને બદલે કેવળ બોધવચનના

ઇસ્લામ ધર્મ : એક શાંતિ પ્રિય અને સલામતીનો ધર્મ

ઇસ્લામ ધર્મ : એક શાંતિ પ્રિય અને સલામતીનો ધર્મ »

19 Mar, 2018

ભાગ-૧

જો કોઈ એક વ્યક્તિ કોઈ નઠારૃં કાર્ય કરે, તો તેના આ વ્યક્તિગત નઠારા કાર્ય માટે તે પોતે જ વ્યક્તિગત રીતે જવાબદાર ગણાય

પૃથ્વીના એક ભાગ સ્વરૃપે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા જમીન તથા સમુદ્રની કામગીરી વિષે કુરાન મજીદમાં ઉલ્લેખ

પૃથ્વીના એક ભાગ સ્વરૃપે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા જમીન તથા સમુદ્રની કામગીરી વિષે કુરાન મજીદમાં ઉલ્લેખ »

13 Mar, 2018

બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવતાં અગણિત ગ્રહો વિષે અત્યાર સુધી જે જાણકારી મળેલ છે તે અનુસાર કેવળ પૃથ્વી પર જ માનવજાતનો વસવાટ પુરવાર થયેલ છે.

સ્તુતિ (બંદગી-નમાઝ) માટેનો સાદ – અઝાન

સ્તુતિ (બંદગી-નમાઝ) માટેનો સાદ – અઝાન »

7 Mar, 2018

ભાગ ૨

તેના પછી આફ્રિકાના બીજા દેશોમાં સુર્યોદયનો સમય થઈ જાય છે અને તે દેશમાં “અઝાન” નો પોકાર ગુંજી ઉઠે છે. આ રીતે

સ્તુતિ (બંદગી-નમાઝ) માટેનો સાદ – અઝાન

સ્તુતિ (બંદગી-નમાઝ) માટેનો સાદ – અઝાન »

27 Feb, 2018

ભાગ ૧

મુસલમાનો માટે તેમના પ્રાર્થના સ્થાન એટલે કે મસ્જિદમાં દિવસમાં પાંચ વાર સમુહગત બંદગી કરવી એટલે કે નમાઝ પઢવી ફરજિયાત છે. નમાઝના

અંધશ્રધ્ધાને ન અનુસરો – સાચું માર્ગદર્શન મેળવો.

અંધશ્રધ્ધાને ન અનુસરો – સાચું માર્ગદર્શન મેળવો. »

18 Feb, 2018

ભાગ ૨

કુરાન મજીદમાંના ઉપરના સર્વે બોધવચનોમાં જે લોકો પાલનહાર અલ્લાહ અને તેના પયગંબર સાહેબ (સ.અ.વ.)ના આદેશોના બદલે તેમના પૂર્વજો (બાપદાદાઓ) જે કરતા

અંધશ્રધ્ધાને ન અનુસરો – સાચું માર્ગદર્શન મેળવો

અંધશ્રધ્ધાને ન અનુસરો – સાચું માર્ગદર્શન મેળવો »

11 Feb, 2018

ભાગ ૧

ધર્મ, ધર્મશાસ્ત્રો, ર્ધાિમક બાબતો તથા ર્ધાિમક વિધિઓ વિષે સામાન્ય માનવીને એટલું ઉંડું જ્ઞાાન નથી હોતું, જેટલું ઉંડું જ્ઞાાન ધર્મશાસ્ત્રોના સંપૂર્ણ અભ્યાસ

પાલનહાર અલ્લાહે સર્જેલા બ્રહ્માંડ, આકાશો, ગ્રહો, ઔધરતી વગેરેમાં મનુષ્યો માટે નિશાનીઓ

પાલનહાર અલ્લાહે સર્જેલા બ્રહ્માંડ, આકાશો, ગ્રહો, ઔધરતી વગેરેમાં મનુષ્યો માટે નિશાનીઓ »

4 Feb, 2018

ભાગ ૨

તે ઉપરાંત પૃથ્વી, જે સુર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે અને સુર્યને ફરતું એક ચક્કર પુરૃં કરતા તેને બરાબર અને ચોક્કસ રીતે

પાલનહાર અલ્લાહે સર્જેલા બ્રહ્માંડ, આકાશો, ગ્રહો, ધરતી વગેરેમાં મનુષ્યો માટે નિશાનીઓ

પાલનહાર અલ્લાહે સર્જેલા બ્રહ્માંડ, આકાશો, ગ્રહો, ધરતી વગેરેમાં મનુષ્યો માટે નિશાનીઓ »

29 Jan, 2018

ભાગ ૧

પરમેશ્વરે સર્જન કરેલા આ બ્રહ્માંડ જેમાં આકાશો, ધરતી, સુર્ય, ચંદ્ર, અન્ય ગ્રહો નિહારીકાઓ વગેરેનો સમાવેશ થાય છે, તેના સર્જનનો પરમેશ્વરનો એક

ઇસ્લામના અંતિમ પયગંબર સાહેબ (સ.અ.વ.)નું અંતિમ વ્યાખ્યાન (ખુતબતુલ વિદા- છેલ્લું સંબોધન)

ઇસ્લામના અંતિમ પયગંબર સાહેબ (સ.અ.વ.)નું અંતિમ વ્યાખ્યાન (ખુતબતુલ વિદા- છેલ્લું સંબોધન) »

24 Jan, 2018

માનવ અધિકારો – HUMAN RIGHTSનો મુળભુત, મહત્વપુર્ણ તથા મહામુલો દસ્તાવેજ

ભાગ-૩

અવતરણ : “સર્વ માનવજાત હઝરત આદમ (અ.સ.) અને હઝરત હવ્વા (અ.સ.)માંથી છે.”

ઇસ્લામના અંતિમ પયગંબર સાહેબ (સ.અ.વ.)નું  અંતિમ વ્યાખ્યાન (ખુતબતુલ વિદા- છેલ્લું સંબોધન)

ઇસ્લામના અંતિમ પયગંબર સાહેબ (સ.અ.વ.)નું  અંતિમ વ્યાખ્યાન (ખુતબતુલ વિદા- છેલ્લું સંબોધન) »

15 Jan, 2018

માનવ અધિકારો – HUMAN RIGHTS નો મુળભુત, મહત્વપુર્ણ તથા મહામુલો દસ્તાવેજ

ભાગ-૨

ઇસ્લામના અંતિમ પયગંબર હઝરત મોહંમદ સાહેબ (સ.અ.વ.) ના અંતિમ વ્યાખ્યાન (ખુતબતુલ

ઇસ્લામના અંતિમ પયગંબર સાહેબ (સ.અ.વ.)નું  અંતિમ વ્યાખ્યાન (ખુતબતુલ વિદા- છેલ્લું સંબોધન)

ઇસ્લામના અંતિમ પયગંબર સાહેબ (સ.અ.વ.)નું અંતિમ વ્યાખ્યાન (ખુતબતુલ વિદા- છેલ્લું સંબોધન) »

6 Jan, 2018

માનવ અધિકારો – HUMAN RIGHTS નો મુળભુત, મહત્વપુર્ણ તથા મહામુલો દસ્તાવેજ

ઇસ્લામના અંતિમ પયગંબર હઝરત મોહંમદ સાહેબે (સ.અ.વ.) ઇસ્લામી હિજરી સન ૧૦ના બારમાં

ઇસ્લામના અંતિમ પયગંબર સાહેબ (સ.અ.વ.)ના આદેશોનું આજ્ઞાાપાલન (ઈતાઅત) »

16 Dec, 2017

ભાગ-૧

ધર્મને જગતમાં ચારે તરફ ફેલાવવામાં ધર્મગુરૃઓનો ઘણો જ મોટો ફાળો લેખવામાં આવે છે. ધર્મનું અસ્તિત્વ તો અવશ્ય પરમેશ્વર તરફથી જ છે, અને

ખેતીવાડી માટે અત્યંત ઉપયોગી આકાશમાંથી વરસ્તા વરસાદના પાણી તથા તે માટે કારણભૂત વાદળા, પવન વગેરેનો કુરાન મજીદમાં ઉલ્લેખ

ખેતીવાડી માટે અત્યંત ઉપયોગી આકાશમાંથી વરસ્તા વરસાદના પાણી તથા તે માટે કારણભૂત વાદળા, પવન વગેરેનો કુરાન મજીદમાં ઉલ્લેખ »

18 Nov, 2017

આ બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવતી અસંખ્ય અને અગણિત નાની, મોટી તથા મહાકાય વસ્તુઓમાં માનવજાતના રહેઠાણની જગ્યા પૃથ્વીનો પણ સમાવેશ થાય છે, જે પાલનહાર એટલે

પવિત્ર શહેર મક્કામાં આવેલ પવિત્ર ઘર “કાબા” વિષે જાણકારી

પવિત્ર શહેર મક્કામાં આવેલ પવિત્ર ઘર “કાબા” વિષે જાણકારી »

12 Nov, 2017

જગતના લગભગ દરેક ધર્મના અનુયાયીઓ માટે એક અથવા એકથી વધારે પવિત્ર સ્થાનો હોય છે, જ્યાં તેઓ સ્તુતિ (બંદગી) કરે છે, અને તે સ્થાને

એકબીજાની હાંસી ન ઉડાવવા, નિંદા તથા ખણખોદ ન કરવા, મેણાટોણા ન મારવા તથા નઠારા નામોથી ન પોકારવા વિષેના આદેશો

એકબીજાની હાંસી ન ઉડાવવા, નિંદા તથા ખણખોદ ન કરવા, મેણાટોણા ન મારવા તથા નઠારા નામોથી ન પોકારવા વિષેના આદેશો »

4 Nov, 2017

માનવીએ સદ્ગુણો, સંસ્કારો, સદાચાર, શિષ્ટાચાર તથા સારી ટેવો કેળવવી એ લગભગ દરેક ધર્મના પાયા સમાન હોય છે. કોઈ પણ ધર્મ દુરાચાર અપનાવવાનું શિક્ષણ

બેવડું ધોરણ ન અપનાવવા વિષેના આદેશો

બેવડું ધોરણ ન અપનાવવા વિષેના આદેશો »

30 Oct, 2017

ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે “હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા.” આ કહેવત અનુસાર હાથીના સુંદર સફેદ દૂધ જેવા દાંત જે

બીજાઓ સાથે સદ્વર્તાવ તથા આદરપૂર્વક અને નમ્રતાપૂર્વક વર્તાવ કરવા વિષેના આદેશો

બીજાઓ સાથે સદ્વર્તાવ તથા આદરપૂર્વક અને નમ્રતાપૂર્વક વર્તાવ કરવા વિષેના આદેશો »

28 Oct, 2017

અન્ય માનવીઓ સાથે સદ્વર્તાવ તથા આદરપૂર્વક અને નમ્રતાપૂર્વક વર્તાવ કરનાર માનવી બીજા માનવીઓનું દીલ જીતી લે છે, અને આ રીતે બીજાઓ સાથે સદવર્તન

આત્મઘાતી કે બીજા હુમલાઓમાં નિર્દોષ લોકોની હત્યા એક ઘોર અને મહાપાપ (ગુનાહે કબીરહ)

આત્મઘાતી કે બીજા હુમલાઓમાં નિર્દોષ લોકોની હત્યા એક ઘોર અને મહાપાપ (ગુનાહે કબીરહ) »

16 Oct, 2017

આજના આ સુધરેલા અને લગભગ પ્રગતિશીલ જગતમાં ગુનાહખોરીના બનાવો ઘણા જ વધી ગયેલ છે. ચોરી, લૂંટફાટ, ખુના મરકી, મારધાડ, ઠગબાજી, દાણચોરી, બોંબ ધડાકાઓ,

કોઈ અન્ય ધર્મની માનહાનિ કે તેનું અપમાન કે તેની નિંદા ન કરવા તથા તેને ન વખોડવા વિષે કુરાન મજીદમાં આદેશ

કોઈ અન્ય ધર્મની માનહાનિ કે તેનું અપમાન કે તેની નિંદા ન કરવા તથા તેને ન વખોડવા વિષે કુરાન મજીદમાં આદેશ »

7 Oct, 2017

આ જગતમાં અસંખ્ય ધર્મો અસ્તિત્વ ધરાવે છે, અને પ્રત્યેક ધર્મના અનુયાયીઓની સંખ્યા પણ અગણિત છે, અને આ અનુયાયીઓ  પુરા જગતમાં ચારે તરફ ફેલાયેલા

અલ્લાહના સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ નામો (અસમાઉલ હુસના)

અલ્લાહના સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ નામો (અસમાઉલ હુસના) »

30 Sep, 2017

ધર્મ ગમે તે હોય, દરેક ધર્મના સર્વે અનુયાયીઓનું માનવું છે કે જેની ઉપાસના (બંદગી) કરવામાં આવે છે, તે એક અલૌકિક, મહાન, પવિત્ર, પુનિત,

બીજાઓની સંપત્તિ ખોટી રીતે ન પચાવી પાડવા માટેના આદેશો

બીજાઓની સંપત્તિ ખોટી રીતે ન પચાવી પાડવા માટેના આદેશો »

24 Sep, 2017

નાણાનો મોહ ઘણીવાર માનવીને ગુનાહિત કાર્યો કરવા પ્રેરે છે. અને અત્યારે તો આ જગતમાં નાણાકીય ગેરરીતિઓ, હિસાબ, કિતાબમાં ગોટાળા, બનાવટી દસ્તાવેજોથી નાણા કે

સંપત્તિ અને સંતાનો માનવજીવનમાં શો ભાગ ભજવે છે

સંપત્તિ અને સંતાનો માનવજીવનમાં શો ભાગ ભજવે છે »

16 Sep, 2017

ભાગ-૨

“અને તમારા સંતાનોની ગરીબીના ભયથી હત્યા ન કરો. અમે તેમને પણ આજીવિકા (રીઝક) આપશું અને તમને પણ આપશું. નિસંદેહ તેમની હત્યા એક

સંપત્તિ અને સંતાનો માનવજીવનમાં શો ભાગ ભજવે છે

સંપત્તિ અને સંતાનો માનવજીવનમાં શો ભાગ ભજવે છે »

11 Sep, 2017

ભાગ-૧

સામાન્ય રીતે માનવીને તેના પોતાના જીવન એટલે કે પોતાના જીવ પછી જે વહાલામાં વહાલી વસ્તુઓ હોય, તો તે તેની પોતાની સંપત્તિ (ધન,

કુરાન મજીદના પ્રકરણ ૧૦૩ સુરાહ અસ્ર (સમયનો ગાળો – કાળ- વખત)નો પદ્યમય ભાવાનુવાદ

કુરાન મજીદના પ્રકરણ ૧૦૩ સુરાહ અસ્ર (સમયનો ગાળો – કાળ- વખત)નો પદ્યમય ભાવાનુવાદ »

6 Sep, 2017

મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદના કુલ ૧૧૪ પ્રકરણો (સુરાહો) છે, અને તેનું  પહેલું  પ્રકરણ સુરાહ અલ ફાતિહા (આરંભ) છે, અને તેનું છેલ્લું એટલે કે

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય »

23 Aug, 2017

(ભાગ-૩)

મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદ અનુસાર મનુષ્યનું સર્જન ધરતીની માટી અને ગારાના સત્વની સાથે સાથે ટપકેલા બિંદુ એટલે કે મિશ્ર વિર્ય બિંદુથી થયેલ

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય »

20 Aug, 2017

(ભાગ-૨)

ઘણીવાર એ પણ જોવામાં આવ્યું છે કે મનુષ્ય પોતાના પાલનહાર અલ્લાહ તરફથી આપવામાં આવેલ માન, મરતબો, ઇઝઝત, મહેરબાની તથા કૃપાદ્રષ્ટિ ભુલી જાય

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય »

5 Aug, 2017

(ભાગ-૧)

આ જગતના સર્વે ધર્મોમાં મનુષ્યને પરમેશ્વરના એક સર્જન સ્વરૃપે ઓળખવામાં આવે છે અને આ સત્ય અનુસાર મનુષ્યનું સ્થાન પરમેશ્વરના એક ભક્ત (બંદા)નું

સંતાનોના જીવનમાં માતા-પિતાનું સ્થાન અને માતા-પિતા પ્રત્યે તેમનું કર્તવ્ય

સંતાનોના જીવનમાં માતા-પિતાનું સ્થાન અને માતા-પિતા પ્રત્યે તેમનું કર્તવ્ય »

29 Jul, 2017

ભાગ-૨

“અને તમે સૌ પાલનહાર અલ્લાહની ઉપાસના (બંદગી) કરો અને તેની સાથે બંદગીમાં કોઈને ભાગીદાર ન ઠેરવો. તથા માતા પિતા સાથે

જ્ઞાનનું મહત્વ – શું જ્ઞાની અને અજ્ઞાની એક સરખા હોય શકે ?

જ્ઞાનનું મહત્વ – શું જ્ઞાની અને અજ્ઞાની એક સરખા હોય શકે ? »

15 Jul, 2017

ભાગ-૨

આ જગતમાં જેમ અસંખ્ય જ્ઞાનીઓ અસ્તિત્વ ધરાવે છે, તેવી જ રીતે અસંખ્ય અજ્ઞાનીઓ પણ અસ્તિત્વ ધરાવે છે. જેમ જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓ જ્ઞાનના

જ્ઞાનનું મહત્વ – શું જ્ઞાની અને અજ્ઞાની એક સરખા હોય શકે ?

જ્ઞાનનું મહત્વ – શું જ્ઞાની અને અજ્ઞાની એક સરખા હોય શકે ? »

8 Jul, 2017

ભાગ-૧

જ્ઞાન એ પ્રકાશ છે તથા શક્તિ છે, અને અજ્ઞાનતા એ અંધકાર છે તથા નબળાઈ છે. જ્ઞાન એ અજવાળું છે, અને અજ્ઞાનતા એ

અનાથો(યતીમો)પ્રત્યે મનુષ્યોનું કર્તવ્ય

અનાથો(યતીમો)પ્રત્યે મનુષ્યોનું કર્તવ્ય »

1 Jul, 2017

ભાગ-૨

હવે આપણે જોઈએ કુરાન મજીદમાંના એ બોધવચનો, જેમાં અનાથો (યતીમો) પર પોતાની સંપત્તિ તેમના લાભાર્થે ખર્ચ કરવા વિષે આદેશો  આપવામાં

અનાથો(યતીમો)પ્રત્યે મનુષ્યોનું કર્તવ્ય

અનાથો(યતીમો)પ્રત્યે મનુષ્યોનું કર્તવ્ય »

24 Jun, 2017

ભાગ-૧

મનુષ્યની જ્યારે આ જગતમાં પધરામણી થાય છે એટલે કે જ્યારે તે જન્મ લે છે, ત્યારે તેની દેખભાળ તથા ભરણપોષણ તેના માતા-પિતા થકી

દેવું (કરજ) લેતા સમયે અને આપતા સમયે લખી લેવા અને સાક્ષી રાખવા માટેના આદેશો

દેવું (કરજ) લેતા સમયે અને આપતા સમયે લખી લેવા અને સાક્ષી રાખવા માટેના આદેશો »

6 Jun, 2017

ભાગ-૩

ઉપરની પદ્ધતિને ધ્યાનમાં રાખતા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શું આ રીતે દેવું (કરજ) દેશના કાયદા અનુસાર માફ કરાવીને અને લેણદારના

દેવું (કરજ) લેતા સમયે અને આપતા સમયે લખી લેવા અને સાક્ષી રાખવા માટેના આદેશો

દેવું (કરજ) લેતા સમયે અને આપતા સમયે લખી લેવા અને સાક્ષી રાખવા માટેના આદેશો »

27 May, 2017

ભાગ-૨

શ્લોક ૨૮૨ પછી શ્લોક ૨૮૩માં પણ તેના અનુસંધાનમાં તેજ વિષય પર આ પ્રમાણે આદેશ આપવામાં આવેલ છે :-

“અને જો તમે મુસાફરીમાં

કુરાન મજીદના પ્રકરણ ૯૧ સુરાહ શમ્સ (સુર્ય)નો પદ્યમય ભાવાનુવાદ

કુરાન મજીદના પ્રકરણ ૯૧ સુરાહ શમ્સ (સુર્ય)નો પદ્યમય ભાવાનુવાદ »

14 May, 2017

ભાગ-૩

આ સુરાહ શમ્સ (સુર્ય)નું ઉર્દૂ ભાષામાં પદ્યમય ભાવાનુવાદ કરાચી, પાકિસ્તાનના જનાબ સજ્જાદ એહમદ સાજીદ મુરાદાબાદી સાહેબે કરેલ છે. જે આ પ્રમાણે છે

કુરાન મજીદના પ્રકરણ ૯૧ સુરાહ શમ્સ (સુર્ય)નો પદ્યમય ભાવાનુવાદ

કુરાન મજીદના પ્રકરણ ૯૧ સુરાહ શમ્સ (સુર્ય)નો પદ્યમય ભાવાનુવાદ »

7 May, 2017

ભાગ-૨

સમુદ જ્ઞાાતિએ પોતાના વિદ્રોહના પ્રતાપે ભલાઈ (સત્ય)ને ખોટી ઠેરવી. જ્યારે તે જ્ઞાાતિનો સૌથી વધુ દુષ્ટ માનવી વીફરીને ઊભો થયો, તો

કુરાન મજીદના પ્રકરણ ૯૧ સુરાહ શમ્સ (સુર્ય)નો પદ્યમય ભાવાનુવાદ

કુરાન મજીદના પ્રકરણ ૯૧ સુરાહ શમ્સ (સુર્ય)નો પદ્યમય ભાવાનુવાદ »

2 May, 2017

મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદના કુલ ૧૧૪ પ્રકરણો (સુરાહો) છે, અને તેનું પહેલું પ્રકરણ સુરાહ અલ ફાતિહા (આરંભ) છે અને અંતિમ એટલે કે ૧૧૪મું

ધર્મની બાબતમાં કોઈ બળજબરી નથી

ધર્મની બાબતમાં કોઈ બળજબરી નથી »

15 Apr, 2017

આ જગતમાં અત્યારે અસંખ્ય ધર્મો અસ્તિત્વ ધરાવે છે, અને લગભગ દરેક ધર્મમાં પેટા ધર્મો પણ બની ગયા છે. એક ચોક્કસ ધર્મ માંથી તેજ

પાલનહાર અલ્લાહનો આ ધરતી, આકાશો, માનવજાત, જીવન મૃત્યુ વગેરેના સર્જનનો હેતુ

પાલનહાર અલ્લાહનો આ ધરતી, આકાશો, માનવજાત, જીવન મૃત્યુ વગેરેના સર્જનનો હેતુ »

8 Apr, 2017

જગતના સર્વે ધર્મોના ધર્મશાસ્ત્રો એ વાતને પુષ્ટિ આપે છે કે આ ધરતી, આકાશો, તેની ચારે તરફ ફેલાયેલી અસંખ્ય વસ્તુઓ, માનવ જાત, જીવન, મૃત્યુ

જગતના દરિદ્ર ભુખ્યા મનુષ્યો પ્રત્યે અન્ય મનુષ્યોનું કર્તવ્ય

જગતના દરિદ્ર ભુખ્યા મનુષ્યો પ્રત્યે અન્ય મનુષ્યોનું કર્તવ્ય »

3 Apr, 2017

ભાગ-૨

નીચે કુરાન મજીદમાંના પાંચ બોધવચનો આપવામાં આવે છે, જેમાં  ભુખ્યા દરિદ્રો અને નિરાધારોને ભોજન કરાવવા માટે તથા આ કાર્ય માટે બીજાઓને પણ

જગતના દરિદ્ર ભુખ્યા મનુષ્યો પ્રત્યે અન્ય મનુષ્યોનું કર્તવ્ય

જગતના દરિદ્ર ભુખ્યા મનુષ્યો પ્રત્યે અન્ય મનુષ્યોનું કર્તવ્ય »

29 Mar, 2017

ભાગ-૧

જ્યારથી આ ધરતી પર મનુષ્યનું અસ્તિત્વ સ્થાપિત થયેલ છે, ત્યારથી મનુષ્યની પહેલી અને અંતિમ, મોટામાં મોટી, મહત્વની તથા અગત્યની જરૃરિયાત પેટનો ખાડો

કુરાન મજીદના પ્રકરણ ૯૨ સુરાહ લૈલ (રાત્રિ)નો પદ્યમય ભાવાનુવાદ

કુરાન મજીદના પ્રકરણ ૯૨ સુરાહ લૈલ (રાત્રિ)નો પદ્યમય ભાવાનુવાદ »

19 Mar, 2017

મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદના કુલ ૧૧૪ પ્રકરણો (સુરાહો) છે, અને તેનું પહેલું પ્રકરણ સુરાહ અલ ફાતિહા (આરંભ) છે, અને અંતિમ પ્રકરણ, ૧૧૪મું પ્રકરણ

અરબી શબ્દ “સલાત” (નમાઝ)નો યોગ્ય અર્થ, મહત્વતા તથા મહિમા

અરબી શબ્દ “સલાત” (નમાઝ)નો યોગ્ય અર્થ, મહત્વતા તથા મહિમા »

11 Mar, 2017

ભાગ-૨

અરબી શબ્દ “સલાત”, જે કુરાન મજીદમાંનો શબ્દ છે, તેનું જ્યારે ઉર્દૂ ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું, તો થયું એમ કે અરબી શબ્દ “સલાત”નું

અરબી શબ્દ “સલાત” (નમાઝ)નો યોગ્ય અર્થ, મહત્વતા તથા મહિમા

અરબી શબ્દ “સલાત” (નમાઝ)નો યોગ્ય અર્થ, મહત્વતા તથા મહિમા »

4 Mar, 2017

ભાગ-૧

ઈસ્લામ ધર્મના જે પાંચ મૂળભૂત સ્તંભો (સિધ્ધાંતો-અરકાન) છે, તેમાં દિવસમાં પાંચ વાર સમુહગત બંદગી કરવી એટલે કે નમાઝ પઢવી,તે બીજો સ્તંભ છે.

પરલોક (આખેરત)ની ખેતી જગતની ખેતી કરતાં ઉત્તમ છે

પરલોક (આખેરત)ની ખેતી જગતની ખેતી કરતાં ઉત્તમ છે »

25 Feb, 2017

ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે “વાવે તેવું લણે.” આ કહેવત અવશ્ય જગત જીવનને જ લાગુ પડે છે અને તેનો અર્થ એજ થાય

પાલનહાર અલ્લાહ કયા લોકોનો મિત્ર, હિમાયતી તથા સહાયક છે ?

પાલનહાર અલ્લાહ કયા લોકોનો મિત્ર, હિમાયતી તથા સહાયક છે ? »

18 Feb, 2017

પરમેશ્વર અને ભક્તનો સંબંધ એટલે કે સર્જનહાર અને સર્જનનો સંબંધ એક દિવ્ય તથા આધ્યાત્મિક (રૃહાની) બંધનની જેમ છે. પરમેશ્વર એક સર્જનહાર છે, જેણે

વચન પાલનની અગત્યતા અને મહત્વતા

વચન પાલનની અગત્યતા અને મહત્વતા »

11 Feb, 2017

સમાજમાં રહેતા હોવાના કારણે તથા સમાજનું એક અંગ હોવાના કારણે અને વ્યવસાય અથવા વ્યાપાર સાથે સંકળાયેલ હોવાના કારણે માનવીને ઘણા સંજોગોમાં બંધન, વચન,

કુરાન મજીદના અંતિમ પ્રકરણ (છેલ્લી સુરાહ) સુરાહ “નાસ” (માનવજાત)નું પદ્યમય ભાવાનુવાદ અને વિશિષ્ઠ જાણકારી

કુરાન મજીદના અંતિમ પ્રકરણ (છેલ્લી સુરાહ) સુરાહ “નાસ” (માનવજાત)નું પદ્યમય ભાવાનુવાદ અને વિશિષ્ઠ જાણકારી »

4 Feb, 2017

ભાગ-૨

હવે આપણે ૧૧૪મી સુરાહ એટલે કે અંતિમ સુરાહ નાસ (માનવ જાત- મનુષ્યો)નો પહેલા ઉર્દુ ભાષામાં પદ્યમય ભાવાનુવાદ જોઈએ. ઉર્દુ ભાષામાં આ પદ્યમય

કુરાન મજીદના અંતિમ પ્રકરણ (છેલ્લી સુરાહ) સુરાહ “નાસ” (માનવજાત)નું પદ્યમય ભાવાનુવાદ અને વિશિષ્ઠ જાણકારી

કુરાન મજીદના અંતિમ પ્રકરણ (છેલ્લી સુરાહ) સુરાહ “નાસ” (માનવજાત)નું પદ્યમય ભાવાનુવાદ અને વિશિષ્ઠ જાણકારી »

29 Jan, 2017

ભાગ-૧

મુસ્લિમ ધર્મશાસ્ત્રના કુલ ૧૧૪ પ્રકરણો (સુરાહો) છે. પહેલા પ્રકરણનું નામ સુરાહ અલ-ફાતિહા (આરંભ) છે, અને અંતિમ પ્રકરણ એટલે કે ૧૧૪માં પ્રકરણનું નામ

પાલનહાર અલ્લાહે કુરાન મજીદમાં સમસ્ત માનવજાત માટે વર્ણન કરેલ પોતાની કાર્યશક્તિની અગણિત નિશાનીઓ થકી માનવજાત માટે બોધગ્રહણ

પાલનહાર અલ્લાહે કુરાન મજીદમાં સમસ્ત માનવજાત માટે વર્ણન કરેલ પોતાની કાર્યશક્તિની અગણિત નિશાનીઓ થકી માનવજાત માટે બોધગ્રહણ »

21 Jan, 2017

ભાગ-૨

અને તેની નિશાનીઓ પૈકી એક નિશાની આ છે કે “આકાશો અને ધરતી તેના (અલ્લાહના) આદેશથી સ્થાપિત (કાયમ) છે. પછી જેવા તે તમને

પાલનહાર અલ્લાહે કુરાન મજીદમાં સમસ્ત માનવજાત માટે વર્ણન કરેલ પોતાની કાર્યશક્તિની અગણિત નિશાનીઓ થકી માનવજાત માટે બોધગ્રહણ

પાલનહાર અલ્લાહે કુરાન મજીદમાં સમસ્ત માનવજાત માટે વર્ણન કરેલ પોતાની કાર્યશક્તિની અગણિત નિશાનીઓ થકી માનવજાત માટે બોધગ્રહણ »

16 Jan, 2017

ભાગ-૧

જગતના દરેક ધર્મના ધર્મશાસ્ત્રોમાં આપવામાં આવેલા આદેશો માનવજાત માટે જ હોય છે, જેમાં તે ધર્મના અનુયાયીઓનો પણ સમાવેશ થઈ જાય છે. આ

ઇસ્લામ ધર્મનો ચોથો મુળભૂત સ્તંભ (સિધ્ધાંત) ઝકાત (ફરજીયાત દાનપુણ્ય)

ઇસ્લામ ધર્મનો ચોથો મુળભૂત સ્તંભ (સિધ્ધાંત) ઝકાત (ફરજીયાત દાનપુણ્ય) »

7 Jan, 2017

ભાગ-૨

હવે આપણે કુરાન મજીદમાંનું એ બોધવચન જોઈએ જેમાં ઝકાતની રકમ કે કોઈ બીજી વસ્તુ પર કોનો અધિકાર છે એટલે કે ઝકાતની રકમ

ઇસ્લામ ધર્મનો ચોથો મુળભૂત સ્તંભ (સિધ્ધાંત) ઝકાત (ફરજીયાત દાનપુણ્ય)

ઇસ્લામ ધર્મનો ચોથો મુળભૂત સ્તંભ (સિધ્ધાંત) ઝકાત (ફરજીયાત દાનપુણ્ય) »

2 Jan, 2017

ભાગ-૧

આ જગતમાં વસ્તા દરેક માનવીની આવક તથા નાણાંકિય સ્થિતિ એક જેવી નથી હોતી, પરંતુ ભિન્ન ભિન્ન હોય છે. કોઈ વ્યક્તિ કરોડપતિ કે

ઇસ્લામ ધર્મમાં શુક્રવાર (જુમ્આ)ના દિવસની મહત્વતા

ઇસ્લામ ધર્મમાં શુક્રવાર (જુમ્આ)ના દિવસની મહત્વતા »

24 Dec, 2016

જગતના દરેક ધર્મમાં કોઈ માસ કે કોઈ દિવસ કે કોઈ તહેવારની ખાસ અગત્યતા તથા મહત્વતા હોય છે. તે દિવસે કે તે માસમાં ર્ધાિમક

“શિર્ક” (બંદગીમાં અલ્લાહની સાથે બીજા કોઈને ભાગીદાર બનાવવું) એક મહાપાપ(ગુનાહે કબીરાહ)

“શિર્ક” (બંદગીમાં અલ્લાહની સાથે બીજા કોઈને ભાગીદાર બનાવવું) એક મહાપાપ(ગુનાહે કબીરાહ) »

26 Nov, 2016

મનુષ્ય પોતાના જીવનમાં જે કાર્યો કરે છે, તે કાર્યોમાં સદ્કાર્યોનો પણ સમાવેશ થાય છે અને નઠારા કાર્યોનો પણ. નઠારા કાર્યોેમાં એવા કાર્યો પણ

શું માનવીના કર્મોનો બોજો કોઈ બીજો ઉપાડી શકશે ?

શું માનવીના કર્મોનો બોજો કોઈ બીજો ઉપાડી શકશે ? »

22 Nov, 2016

ભાગ-૨

હવે કુરાન મજીદમાંના ચાર એવા બોધવચનો નીચે આપવામાં આવે છે, જેમાં બહુ જ સ્પષ્ટ રીતે એ કહેવામાં આવેલ છે કે જે પણ

મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદના પહેલા પ્રકરણ (સુરાહ અલ ફાતિહા) અને તેનો પદ્યમય ભાવાનુવાદ

મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદના પહેલા પ્રકરણ (સુરાહ અલ ફાતિહા) અને તેનો પદ્યમય ભાવાનુવાદ »

7 Nov, 2016

ભાગ-૨

કુરાન મજીદના પહેલા પ્રકરણ “સુરાહ અલ ફાતિહા”નો પદ્યમય ભાવાનુવાદ ભારતમાં તો કદાચ એકાદ બે કવિઓએ કર્યો હશે, પણ પાકિસ્તાનમાં આ પ્રયાસ પાકિસ્તાનના

શ્રધ્ધાળુઓ (મોમીનો) માટે એકતા જરૃરી છે અને ન કે ફાટફૂટ અને વેરવિખેર થવું

શ્રધ્ધાળુઓ (મોમીનો) માટે એકતા જરૃરી છે અને ન કે ફાટફૂટ અને વેરવિખેર થવું »

8 Oct, 2016

ભાગ-૨

“અને જો શ્રધ્ધાળુઓ (મોમીનો-ઈમાનવાળાઓ) પૈકી બે જૂથો એક બીજા સાથે લડી પડે, તો તેમની વચ્ચે સમાધાન કરાવી દો. પછી જો એમાંથી એક

શ્રધ્ધાળુઓ (મોમીનો) માટે એકતા જરૃરી છે અને ન કે ફાટફૂટ અને વેરવિખેર થવું

શ્રધ્ધાળુઓ (મોમીનો) માટે એકતા જરૃરી છે અને ન કે ફાટફૂટ અને વેરવિખેર થવું »

1 Oct, 2016

(ભાગ-૧)

બાળપણમાં એક નાનકડી બોધકથા વાંચેલ હતી. એક ઘરડો માણસ મરણ પથારીએ હતો. તેણે પોતાના પુત્રોને કહ્યું કે તમો સૌ બહારથી ઝાડની સુકી

ઇસ્લામ ધર્મ અનુસાર શું માનવીનું તેના મૃત્યુ પછી ચક્ષુદાન કે તેના અન્ય અવયવોનું દાન કાયદેસર છે ?

ઇસ્લામ ધર્મ અનુસાર શું માનવીનું તેના મૃત્યુ પછી ચક્ષુદાન કે તેના અન્ય અવયવોનું દાન કાયદેસર છે ? »

27 Aug, 2016

ભાગ-૩

હવે આપણે જોઈએ કે મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદમાં માનવજાતના જીવને બચાવવા તથા જે વસ્તુઓ મુસ્લિમો માટે ગેરકાયદેસર (હરામ) છે, તેને

ઇસ્લામ ધર્મ અનુસાર શું માનવીનું તેના મૃત્યુ પછી ચક્ષુદાન કે તેના અન્ય અવયવોનું દાન કાયદેસર છે

ઇસ્લામ ધર્મ અનુસાર શું માનવીનું તેના મૃત્યુ પછી ચક્ષુદાન કે તેના અન્ય અવયવોનું દાન કાયદેસર છે »

22 Aug, 2016

ભાગ-૨

સૌ પ્રથમ આપણે વીસમી સદી તથા એકવીસમી સદીના મુસ્લિમ ધર્મ ગુરૃઓના મંતવ્યો જોઈએ કે તેઓ આ વિષે શું કહે છે ? આ

ઇસ્લામ ધર્મ અનુસાર શું માનવીનું તેના મૃત્યુ પછી ચક્ષુદાન કે તેના અન્ય અવયવોનું દાન કાયદેસર છે

ઇસ્લામ ધર્મ અનુસાર શું માનવીનું તેના મૃત્યુ પછી ચક્ષુદાન કે તેના અન્ય અવયવોનું દાન કાયદેસર છે »

14 Aug, 2016

ભાગ-૧

આ જગતમાં સમાજમાં અતિ મહત્વના સભ્ય તરીકે રહેતો માનવી પોતાનું ટૂંકુ જગત જીવન વીતાવ્યા પછી તેનો એક નક્કી કરેલો ચોક્કસ સમયનો ગાળો

ઇસ્લામ ધર્મમાં પાલનહાર અલ્લાહના સ્મરણ (ઝીક્ર)નો મહિમા તથા મહત્વતા

ઇસ્લામ ધર્મમાં પાલનહાર અલ્લાહના સ્મરણ (ઝીક્ર)નો મહિમા તથા મહત્વતા »

9 Aug, 2016

ભાગ-૩

પાલનહાર અલ્લાહનું સ્મરણ (ઝીક્ર), જે એક ભક્તિ, સ્તુતિ તથા બંદગી છે, તેની મહત્વતાને જોતાં દરેક શ્રદ્ધાળુએ એ સમજવું જોઈએ કે તેના સ્મરણ

ઇસ્લામ ધર્મમાં પાલનહાર અલ્લાહના સ્મરણ (ઝીક્ર)નો મહિમા તથા મહત્વતા

ઇસ્લામ ધર્મમાં પાલનહાર અલ્લાહના સ્મરણ (ઝીક્ર)નો મહિમા તથા મહત્વતા »

2 Aug, 2016

ભાગ-૨

પાલનહાર અલ્લાહના સ્મરણ (ઝીક્ર) થકી મનની શાંતિ અને હૃદયના સંતોષનું એક અન્ય કારણ એ પણ છે કે આ સ્મરણ (ઝીક્ર)થકી ભક્ત (બંદા)

ઇસ્લામ ધર્મમાં પાલનહાર અલ્લાહના સ્મરણ (ઝીક્ર)નો મહિમા તથા મહત્વતા

ઇસ્લામ ધર્મમાં પાલનહાર અલ્લાહના સ્મરણ (ઝીક્ર)નો મહિમા તથા મહત્વતા »

23 Jul, 2016

ભાગ-૧

બ્રહ્માંડના સર્જનહાર પરમેશ્વરની સ્તુતિ, ભક્તિ, ઉપાસના કે બંદગીનો એક પ્રકાર તેની પ્રશંસા કરવાનો છે અને આ પ્રશંસા મોઢેથી અથવા મનમાં તેના સ્મરણ

ઈસ્લામ ધર્મ અનુસાર રાત્રિ અને દિનનો મહિમા

ઈસ્લામ ધર્મ અનુસાર રાત્રિ અને દિનનો મહિમા »

16 Jul, 2016

પૃથ્વી પોતાની ધરી પર ચોવીસ કલાકમાં એક પ્રદક્ષિણા પુર્ણ કરી લે છે. અને આ રીતે ચોવીસ કલાકના સમયમાં એક દિન અને એક રાત્રિનો