Home » Technology » ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સાથે લોન્ચ થયો Huawei Y9

News timeline

India
4 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
27 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
31 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સાથે લોન્ચ થયો Huawei Y9

ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા સાથે લોન્ચ થયો Huawei Y9, જાણો કિંમત અને ખાસિયત સેલ્ફીના દીવાનાઓ માટે હુવેઇ વાય9 (2019)માં ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યાં છે.
ચીનની સ્માર્ટફોન નિર્માતા હુવાઇએ હુવેઇ વાય9 2019 લોન્ચ કર્યો. આ ફોન દિલ્હીમાં યોજાયેલી એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ડ્યુઅલ સેલ્ફી કેમેરા સાથે આ ફોન 15, 990 રુપિયા છે. જે બે કલર વેરિએન્ટ બ્લેક અને સફાયર બ્લુમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોને એમેઝોન પર વેચવામાં આવશે. આ ઉપરાંત ફોન ખરીદનારને તેની સાથે 2990 રુપિયાનું બોટ રોકર્ઝ સ્પોર્ટ્સ બ્લૂટૂથ હેડફોન ફ્રી મળશે.

હ્યુવેઇ વાય9 (2019) માં 6.5 ઇંચની સંપૂર્ણ ડિસ્પ્લે છે. આ ફોન 3ડી કર્વ ડિઝાઇનથી સજ્જ છે. ફોન એ કિરિન 710 પ્રોસેસરનો ઉપયોગ કરે છે જે એઆઇ પાવર 7.0 સાથે આવે છે. કેમેરા વિશે વાત કરીએ તો, તેમા ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. જેમાં પ્રાઇમરી કેમેરા સેન્સર 12 મેગાપિક્સલ અને સેકન્ડરી સેન્સર 2 મેગાપિક્સલનો છે. આ ઉપરાંત, ડ્યુઅલ કેમેરા ફ્રન્ટમાં આપવામાં આવ્યા છે, જેમાં એક સેન્સર 16 મેગાપિક્સલનો છે અને બીજો 2 મેગાપિક્સલનો છે. એવું કહેવામાં આવે છે કે બંને કેમેરા AI થી સજ્જ છે.