Home » Technology » આખરે NASA એ શોધ્યું ૮ વર્ષ પહેલા ખોવાયેલ ભારતનું પહેલું ચંદ્રયાન

News timeline

Bollywood
2 hours ago

ઇશા ગુપ્તા ઇન્સ્ટાગ્રામ ઉપર નવા ફોટાથી ફરી વિવાદમાં

Cricket
4 hours ago

સૌરવ ગાંગુલીનું અપગ્રેડેડ વર્ઝન છે વિરાટ કોહલીઃ સહેવાગ

World
5 hours ago

વેનેઝુએલામાં ભૂખમરાની સ્થિતિ: 1 કિલો માંસના 3 લાખ, 1 લિટર દૂધના 80 હજાર

Bangalore
5 hours ago

PNB મહાકૌભાંડમાં CBIને મળી મોટી સફળતા, ગોકુલનાથ શેટ્ટી સહિત 3ની ધરપકડ

Bollywood
6 hours ago

પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા તૈયાર

Bhavnagar
6 hours ago

અમદાવાદથી મુંદ્રા જવા માટે એર સર્વિસ શરૂ થઈ

Canada
8 hours ago

ખેડૂતો અને સરહદની બાબતોમાં અમારી સાથે કેનેડાનું વર્તન યોગ્ય નથી : ટ્રમ્પ

Headline News
8 hours ago

વિન્ટર ઓલિમ્પિક : અલજોના- બુ્રનોની જોડીને પેર્સ ફિગર સ્કેટિંગમાં ગોલ્ડ

Ahmedabad
8 hours ago

આત્મવિલોપન મામલે પાટણ સજ્જડ બંધઃ ટાયરો સળગાવાયા

Bollywood
10 hours ago

સાકિબ સલીમ હવે હુમા કુરેશી સાથે ફરી હોરર ફિલ્મ નહીં કરે

Gujarat
10 hours ago

જામનગર: બાળાના દુષ્કર્મ-હત્યામાં પિતાની ધરપકડ

Breaking News
11 hours ago

મંત્રીમંડળમાં સ્થાન ન અપાતા નારાજ રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષપદે

આખરે NASA એ શોધ્યું ૮ વર્ષ પહેલા ખોવાયેલ ભારતનું પહેલું ચંદ્રયાન

ચંદ્ર મિશનનાં ભારતીય સ્પેસ એજન્સીઓ ISRO એ ૨૦૦૮ માં ચંદ્રયાન-1 મોકલ્યું હતું. આ સેટેલાઈટનો ચંદ્રની ઓર્બિટમાં કેટલાક ચક્કર લગાવ્યા બાદ 2009 માં ISRO સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. સતત સંપર્ક ન હોવાના લીધે એજન્સીઓએ તેને ખોવાઈ ગયેલ સ્પેસક્રાફ્ટ માની લીધું. પરંતુ હવે તે NASA ને મળી ગયું છે.

અમેરિકી સ્પેસ એજન્સી NASA નાં જેટ પ્રોપલ્સન લેબોરેટરી (JPL) એ આ ખોવાયેલ સ્પેસક્રાફ્ટને શોધી લીધું છે. તેને ચંદ્રના ઓર્બિટમાં મળી આવે છે. તેનાથી પહેલા જેપીએલનાં કેલ્ક્યુલેશન મુજબ ચંદ્રયાન-૧ ચંદ્રનાં સર્ફેસથી ૨૦૦ કિલોમીટર ઉપર ચક્કર લગાવવ્વામાં આવી રહ્યું હતું, પરંતુ તેને ખોવાયેલ માનવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, ચંદ્રયાન-૧ ભારતનું પહેલુ ચંદ્ર મિશન હતું. જેને ૨૨ ઓક્ટોબર ૨૦૦૮ એ શ્રી હરીકોટા ISRO થી પ્રભાવિત કરવામાં આવ્યું હતું. ઈસરો મુજબ, આ ઉપગ્રહ ચંદ્રની કક્ષામાં ૩,૪૦૦ ચક્કર પૂરા કર્યા અને ૯ ઓગસ્ટ 2009 એ આ ખોવાઈ ગયું હતું.

જેપીએલની રડાર વૈજ્ઞાનિક અને આ પ્રોજેક્ટ પ્રિન્સિપલ ઇન્વેસ્ટીગેટરે કહ્યું છે કે, ‘અમે નાસા નાં Lunar Reconnaissance Orbiter (LRO) અને ઈસરોનાં ચંદ્ર યાન-૧ ને ચંદ્રનાં ઓર્બિટમાં ગ્રાઉન્ડ બેસ્ડ રેડાર દ્વારા ડિટેક્ટ કરાવવામાં સફળ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ એક જ તારાની પરિક્રમા કરતા ધરતીનાં આકારનાં ઓછામાં ઓછા ૭ ગ્રહોને શોધ્યા છે. મીડિયાને જાણકારી આપતા વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, પહેલી વખત ધરતીનાં આકાર જેવા ૭ ગ્રહોની શોધ કરી છે, જ્યાં જીવનની સંભાવના છે. આ ગ્રહ ૩૯ પ્રકાશ વર્ષ દૂર એક તારાની પરિક્રમા કરી રહ્યા છે.