Home » Technology » Infosys » ઈન્ફોસિસના MD અને CEO પદેથી વિશાલ સિક્કાનું રાજીનામું

News timeline

Business
46 mins ago

Stock Market : GSTથી રાહતઃ શેરબજાર શરૂઆતે પો‌ઝ‌િટિવ ખૂલ્યું

Bhuj
1 hour ago

કચ્છમાં પરિવાર પર ઘાતક હુમલો: પુત્રનું મોત, માતા પિતાને ઈજા

Bollywood
2 hours ago

અમિતાભ-તાપ્સીની ફિલ્મ બદલાનું શુટિંગ પુરૃ

Gujarat
2 hours ago

વડોદરામાં ઈમાનદાર ચોર, વાપરીને એ જ જગ્યાએ મૂકી દેતો

Gujarat
3 hours ago

બોટાદમાં યુવકની હત્યા : મૃતકના ભાઈને ઈજા થતાં દવાખાને ખસેડાયો

Cricket
4 hours ago

ઝિમ્બાબ્વેને પાંચમી વન-ડેમાં હરાવી પાકિસ્તાને વ્હાઈટવોશ કર્યો

Columns
4 hours ago

ક્રોએશિયા : ખેલદિલીની નવી મિશાલ

Delhi
5 hours ago

AAPના 2 MLAને કેનેડામાં ઘુસવા જ ના દેવાયા, એરપોર્ટ પરથી રવાના કરી દીધા

Canada
6 hours ago

ઓટાવાએ ઈન્વેસ્ટ ઈન કેનેડા હબમાંથી “હબ” શબ્દ કાઢવા ૨૪,૦૦૦ ડોલર ખર્ચ્યા

Beauty
7 hours ago

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા બેસ્ટ છે આ ઉપાય

Food
7 hours ago

હોટ એન્ડ સોર સૂપ

Health
7 hours ago

અઠવાડિયામાં ૧૦ ટામેટાં ખાવાથી કેન્સર ટાળી શકાય

ઈન્ફોસિસના MD અને CEO પદેથી વિશાલ સિક્કાનું રાજીનામું

નવી દિલ્હી: ભારતની બીજા ક્રમની સૌથી મોટી IT સર્વિસિસ કંપની ઈન્ફોસિસના મેનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પદેથી વિશાલ સિક્કાએ રાજીનામું આપ્યું છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેની આજની બેઠકમાં મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિશાલ સિક્કાનું રાજીનામું સ્વીકારી લીધું હોવાનું કંપનીએ આજે BSEને કરેલી સત્તાવાર જાહેરાતમાં જણાવ્યું હતું.

કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે સિક્કાની એક્ઝિક્યુટિવ વાઈસ-ચેરમેન પદે નિમણૂંક કરવામાં આવી છે. કંપનીએ વધુ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, બોર્ડ દ્વારા સિક્કાના અનુગામીની નિમણૂંક કરવામાં આવશે અને આ માટે કંપની હાલમાં યોગ્ય ઉમેદવારની શોધમાં છે.