Home » Technology » હેકર્સથી આ રીતે સુરક્ષિત રાખો તમારો Smartphone

News timeline

Ahmedabad
10 mins ago

પાકિસ્તાનને ગુજરાતની ચૂંટણી સાથે શું લેવા દેવા ? મોદી જુઠ્ઠાણાં ફેલાવે છેઃ હાર્દિક

Cricket
29 mins ago

ટીમ ઈન્ડિયા ૨૦૧૯થી ૨૦૨૩ સુધી ૩૦૬ આંતરરાષ્ટ્રીય મેચો રમશે : BCCI

Football
34 mins ago

કલબ વર્લ્ડ કપમાં રિયલ મેડ્રીડને ટાઈટલ જાળવવાની આશા

Cricket
36 mins ago

પાકિસ્તાનના ક્રિકેટર જમશેદ પર ફિક્સિંગ બદલ એક વર્ષનો પ્રતિબંધ

India
42 mins ago

પુણે-સાતારા રોડ પર કાર અકસ્માતમાં પરિવારના ત્રણ સહિત ચાર જણનાં મૃત્યુ

Breaking News
56 mins ago

હળવદ નજીક જાનને અકસ્માત, વરરાજા અને તેના બહેન-બનેવીનાં મોત

Breaking News
1 hour ago

ચૂંટણીની ફરજ સોંપી અને હાજર નહી થતા ધરપકડનુ વોરંટ

World
2 hours ago

ચીને દોકલામમાં સંયમ સાથે ભારતીય સૈનિકોનો ગેરકાયદેસર પ્રવેશ અટકાવ્યો હતો : વાંગ

World
2 hours ago

ન્યૂયોર્કના સબ-વેમાં આતંકી હુમલો, ચાર ઘાયલ, બાંગ્લાદેશીની ધરપકડ

Bangalore
2 hours ago

ઝારખંડમાં પરણિત યુગલો વચ્ચે યોજાઈઃ ‘કિસિંગ કોમ્પિટિશન’

Ahmedabad
2 hours ago

ચા વાળો વડાપ્રધાન બની શકે છે : દલિતને અમે રાષ્ટ્રપતિ બનાવ્યા -અમિત શાહ

Ahmedabad
2 hours ago

શાળામાં સવારના નાસ્તા પછી ૧૫૦ બાળકીઓને ફૂડપોઈઝનિંગ

હેકર્સથી આ રીતે સુરક્ષિત રાખો તમારો Smartphone

જો તમે કોઈ જરૂરી કોલ પર છો અને તમારા Smartphone ની બેટરી ખત્મ થઇ જાય છે. તેવામાં તમે જ્યાં પણ આસ-પાસ ચાર્જર મળે છે, ત્યાં જઈને સ્માર્ટફોન ચાર્જ કરવા રાખી મુકો છો. અ દરમિયાન બની શકે છે કે તમને ખબર પણ ન પડે અને તમારા સ્માર્ટફોનનો બધો જ ડેટા હેક થઇ શકે છે.

એક સિક્યુરિટી ફર્મ મુજબ, જેવો જ તમે સ્માર્ટફોન કોઈ પણ ચાર્જીંગ સોકેટ સાથે કનેક્ટ કરો છો. જે હેક છે તો તમારો સ્માર્ટફોન પણ ઇન્ફેક્ટેડ હોઈ શકે અને તમારા સ્માર્ટફોનનો બધો ડેટા લીક થઇ શકે છે.

પબ્લિક ચાર્જીંગ સ્ટેશન અને પબ્લિક વાઈ-ફાઈ એક્સેસ પોઈન્ટ્સ, પ્લેન, કોન્ફરન્સ સેન્ટર અને પાર્ક પર સરળતાથી મળી આવે છે. જેથી લોકોને સ્માર્ટફોનનો એક્સેસ અને ડેટા મળી રહે છે. પરંતુ એવા કોઈ અજાણ્યા પોર્ટથી પોતાના ફોનને કનેક્ટ કરવો તે જોખમને આમંત્રણ આપવા જેવું છે.

સિક્યુરિટી ફર્મ મુજબ, એવું તે માટે થાય છે, જેવી રીતે કોર્ડનો ઉપયોગ કરીને તમે સ્માર્ટફોનને કોમ્યુટર સાથે કનેક્ટ કરીને ચાર્જ કરી શકો છો, તેનાથી તે કોમ્પ્યુટરમાં ડેટા પણ મોકલી શકો છો. તે પ્રકારે હેકર્સ પણ તમારો સ્માર્ટફોન ચાર્જીંગમાં લગાવતા જ બધી જાણકારીઓ ચોરી લે છે.

તે કોઈ હદ સુધી તમારી જાણકારી ચોરીને તમને નુકશાન પહોંચાડી શકે છે, તેની કોઈ સીમા નથી. જેમાં તમારા ઈ-મેઈલ, ટેક્સ્ટ મેસેજ, ફોટોસ અને કોન્ટેક્ટ્સ હોઈ શકે છે. જેને ‘juice Jacking’ કહેવાય છે. ગયા વર્ષે એક બીજું ટર્મ video Jacking પણ શોધ્યું હતું. જેમાં હેકર્સ હેક પોર્ટનો ઉપયોગ કરીને ફોનની વિડીયો ડિસ્પ્લેને હેક કરી લે છે, ત્યારબાદ તમે જે પણ ટાઈપ કરશો અથવા તો સર્ચ કરશો તો તે બધુજ રેકોર્ડ થઇ જશે