Home » World » પ્લેનમાં ટોઇલેટ સાફ કરતો, આજે છે એરલાઇન્સ કંપનીનો માલિક

News timeline

Business
15 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
43 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
46 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
3 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
3 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

પ્લેનમાં ટોઇલેટ સાફ કરતો, આજે છે એરલાઇન્સ કંપનીનો માલિક

નવી દિલ્હી : બ્રિટનના એક વ્યક્તિ એક સમયે પ્લેનનું ટોઇલેટ સાફ કરતો હતો, આજે તે શખસ પોતાની એરલાઇન્સ લોન્ચ કરવા જઇ રહ્યો છે. લંડનમાં રહેતા કાઝી રહેમાન પોતાને રિચર્ડ બ્રેન્સન તરીકે બોલાવે છે. તે પોતાની એર લાઇન્સ શરૂ કરવા જઇ રહ્યાં છે જેનું નામ ‘ફિરનાસ એરવેઝ’ છે. પોતાની પહેલી ઉડાન સાથે ફિરનાસ એરવેઝ બ્રિટનની પહેલી એરલાઇન્સ છે, જે શરિયત કાનુન પર ચાલે છે. જેનો અર્થ તે છે કે આ એર લાઇન્સમાં તમને ઇસ્લામના કાયદા પ્રમાણે સુવિધા મળશે.

એટલે કે, આ એર લાઇન્સમાં તમે દારૂનું સેવન કરી શકશો નહી. બાંગ્લાદેશ મુળના કાઝી રહેમાનનો પ્લાન ભવિષ્યમાં બ્રિટન થી UAE, પાકિસ્તાન, બાંગ્લાદેશ માટે સેવા આપવાની યોજના છે. આ એર લાઇન્સમાં તમને હિજાબ પહેરેલી એર હોસ્ટેસ જોવા મળશે. 32 વર્ષિય કાઝી રહેમાન એક બાળકનો પિતા છે. તે 11 વર્ષની ઉંમરે પોતાના પરીવાર સાથે બ્રિટનમાં આવ્યા હતાં. તેમણે સ્કુલીંગ કર્યા બાદ લંડન સીટી એરપોર્ટ પર ટોયલેટ ક્લિનર તરીકે કામ શરૂ કર્યું. તેમણે પોતાની ડોક્યુમેન્ટ્રીમાં કહ્યું કે, તેઓ શરૂઆતથી ઊંચા વિચાર રાખવાવાળા વ્યક્તિ હતા. તે જોબમાં પણ સૂટ પહેરીને કામ માટે જતાં હતાં.